Book Title: Jain Tarkabhasha
Author(s): Yashovijay Upadhyay, Udayvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 255
________________ ૨૩૬ જૈન તર્કભાષા तत्रान्तर्भूतमेव, उभयधर्मलक्षणस्य विषयस्य प्रत्येकमप्रवेशेऽपि स्थापनालक्षणस्यैकधर्मस्य प्रवेशस्य सूपपादत्वात्, स्थापनासामान्यतद्विशेषाभ्युपगममात्रेणेव सङ्ग्रहव्यवहारयोर्भेदोपपत्तेरिति यथागमं भावनीयम् । एतैश्च नामादिनिक्षेपैर्जीवादयः पदार्था निक्षेप्याः । ३. जीवविषये निक्षेपाः । तत्र यद्यपि यस्य जीवस्याजीवस्य वा जीव इति नाम क्रियते स नामजीवः, देवतादिप्रतिमा च स्थापनाजीवः, औपशमिकादिभावशाली च भावजीव इति जीवविषयं निक्षेपत्रयं _ 'न तु द्रव्यनिक्षेपः' अत्र मनाग्मीमांसामहे → ननु नामादीनां सर्ववस्तुव्यापित्वमुपगम्यते न वा ? आद्ये व्यभिचारः, अनभिलाप्यभावेषु नामनिक्षेपाप्रवृत्तेः, तत्प्रवृत्तौ चानभिलाप्यत्वव्याहतेः । न चाभिलाप्यभावापेक्षयैव नामादीनां व्यापकत्वमिति वाच्यम्, इत्थमपि द्रव्यजीव-द्रव्यद्रव्याद्यप्रसिद्ध्या व्यभिचारानतिक्रमात्, तथाहि - गुणपर्यायवदेव हि द्रव्यमुच्यते 'गुणपर्यायवद् द्रव्यमिति' (तत्त्वार्थ ५/३७) वचनप्रामाण्यात् । तच्च द्रव्यस्य भावनिक्षेपः, द्रव्यनिक्षेपो हि स भवेद् यो गुणपर्यायविकलः सन्नायत्यां ताभ्याम् युक्तोऽभविष्यत् । न च तत्सम्भवति, गुणपर्यायविकलस्य द्रव्यत्वायोगात् । तथा च विलुप्तो द्रव्यस्य द्रव्यनिक्षेपः जगत्त्रयेभ्यः । एवमेव खलु द्रव्यजीवासिद्धिरपि भावनीया, अचेतनस्य सतः कदाचिदपि चेतनत्वेनापरिणमनादिति । अन्त्ये- “जत्थ य ण जाणिज्जा चउक्कयं णिक्खिवे तत्थ' (अनु.द्वार सू.७) સ્થાપના-સ્વીકાર રૂપ અભિપ્રાય પણ તે બે નયોમાં અંતર્ભાવ પામશે. હા, સંગ્રહ-વ્યવહારના મત વચ્ચે એટલી ભિન્નતા રહેશે કે સંગ્રહનય સ્થાપના-સામાન્યને સ્વીકારશે અને વ્યવહારનય સ્થાપના-વિશેષને સ્વીકારશે. સંપૂર્ણ નૈગમનો જે વિષય છે તે તો સામાન્ય વિશેષ ઉભયાત્મક છે. ઉભયધર્માત્મક આ વિષયનો પ્રવેશ સંગ્રહ કે વ્યવહાર પ્રત્યેકમાં થઈ શકે તેમ નથી (કારણ કે સંગ્રહ સામાન્યગ્રાહી છે જ્યારે વ્યવહાર વિશેષગ્રાહી છે.) છતા પણ સંપૂર્ણ નૈગમનયનો સ્થાપનારૂપ એક ધર્મનો પ્રવેશ સંગ્રહ-વ્યવહારમાં કોઈ બાધ વગર થઈ શકે છે. શંકા : સંગ્રહ-વ્યવહાર બન્ને જો સ્થાપનાને માનશે તો તે બે નયોમાં ભેદ નહીં રહે. સમા. : સંગ્રહનય સ્થાપના સામાન્ય માનશે જ્યારે વ્યવહારનય સ્થાપનાવિશેષને માનશે. આ રીતે બન્ને નયો વચ્ચે ભેદ રહેશે. આ વાત આગમાનુસારે વિચારવા જેવી છે. ચારેય નિક્ષેપોનું નિરૂપણ અને નયોમાં નિક્ષેપયોજના કર્યા બાદ હવે ‘જીવ' પદાર્થ વિશે નિક્ષેપયોજના ४३ छे. ૯ જીવ પદાર્થ વિશે નામાદિ નિક્ષેપની સંયોજના ૯ નામાદિ ચાર નિક્ષેપો દ્વારા હવે જીવાદિ પદાર્થોના નિક્ષેપ કરાય છે. જે કોઈ પણ જડ કે ચેતન १. यत्रापि च न जानीयाच्चतुष्ककं निक्षिपेत्तत्र । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276