________________
૨૩૨
જૈન તર્કભાષા हेतुत्वेनाभ्युपगच्छन् विशिष्टेन्द्राद्यभिलापहेतुभूतां साकारमिन्द्रादिस्थापनां नेच्छेत् ?, न हि दृष्टेऽनुपपन्नं नामेति । किञ्च, इन्द्रादिसञ्ज्ञामात्रं तदर्थरहितमिन्द्रादिशब्दवाच्यं वा नामेच्छन् अयं भावकारणत्वाविशेषात् कुतो नामस्थापने नेच्छेत् ?। प्रत्युत सुतरां तदभ्युपगमो न्याय्यः। स्वधनवत्, परकीयं तु नेच्छति स्वकार्याप्रसाधकत्वात् परधनवत् । तस्मादेको देवदत्तादिरनुपयुक्तोऽस्य मते आगमत एकं द्रव्यावश्यकमस्ति, 'पुहत्तं नेच्छइ त्ति' अतीतानागतभेदतः परकीयभेदतश्च पृथक्त्वं = पार्थक्यं नेच्छत्यसौ । किं तर्हि ? वर्तमानकालिकं स्वगतमेव चाभ्युपैति तच्चैकमेवेति भावः । इत्थं च ऋजुसूत्रस्य द्रव्यनिक्षेपाभ्युपगम आगमवचनप्रामाण्यात्स्फुटीकृतः । अथ स्थापनाभ्युपगन्तृत्वं व्यवस्थापयन्नाह 'कथं चे'त्यादिना → अयं भावः - यो ह्यनाकारमपि भावहेतुत्वाद् द्रव्यमिच्छति ऋजुसूत्रः, स साकारामपि विशिष्टेन्द्रादिभावहेतुत्वात् स्थापनां किमिति नेच्छेत् ? भावहेतुत्वाविशेषात्, प्रत्युत सामान्यतः साकारस्य अभिलापहेतुत्वेऽधिकौपयिकतया सुतरां तामिच्छेदेव, नात्र संशयलेशोऽपि विद्यते ।
___ उपपत्त्यन्तरेणापि द्रव्यस्थापनाभ्युपगन्तृत्वमस्य व्यवस्थापयति 'किञ्चे'त्यादिना → नामाभ्युपगन्तृत्वं नाम निर्विवादमेव ऋजुसूत्रस्य । तच्च नाम इन्द्रादिसञ्ज्ञामात्रं वा भवेत्, इन्द्रार्थरहितं वा गोपालदारकादि वस्तु भवेदिति द्वयी गतिः । इदं चोभयरूपमपि नाम भावकारणमिति कृत्वा इच्छन्नसौ ऋजुसूत्रो द्रव्यस्थापने कथं नेच्छेत् ? भावकारणत्वाविशेषादिति भावः । अथ इन्द्रादिकं नाम भावेन्द्रेऽपि सन्निहितमतस्तदिच्छतीति चेत्, जातस्तर्हि जयजयारवोऽस्माकम्, द्रव्यस्थापनेऽपि भावेन्द्रस्य आसन्नतरौ हेतू, शब्दस्तु तन्नामलक्षणो बाह्यतर इति । अयं भावः इन्द्रमूर्तिलक्षणं द्रव्यं, विशिष्टतदाकाररूपा तु स्थापना । एते द्वे अपि इन्द्रपर्यायस्य सन्निहिततरे, तादात्म्येनावस्थितत्वात्, शब्दस्तु नामलक्षणो बाह्यतरो, वाच्यवाचकभावसम्बन्धमात्रेणैव स्थित
વર્તમાનકાલીન અને સ્વકીય વસ્તુને જ માને છે માટે યજ્ઞદત્તાદિ રૂપ દ્રવ્યાવશ્યક, જે દેવદત્ત માટે પરકીય છે તેને આ નય માનતો નથી. માટે આ નય પ્રમાણે આગમતઃ દ્રવ્યાવશ્યક એક જ છે. આના પરથી સિદ્ધ થાય છે કે ઋજુસૂત્રનય દ્રવ્યનિક્ષેપને પણ માને છે અને તેમાં પૃથક્ત(અનેકતા) માનતો નથી.
ઋજુસૂત્રનયમતે દ્રવ્યનિક્ષેપ સિદ્ધ થયા પછી સ્થાપનાનિક્ષેપ પણ અવશ્ય સ્વીકાર્ય બની જાય છે. પિંડ અવસ્થામાં (લગડી રૂપે) રહેલ સુવર્ણ, કુંડલાદિના આકારથી રહિત છે છતાં પણ ઋજુસૂત્રનય આવા સુવર્ણને દ્રવ્યકુંડલ માને છે કારણ કે આવું સુવર્ણ પણ કુંડલાદિરૂપ પર્યાય (= ભાવ) નો હેતુ છે. જો કંડલના આકાર રહિત એવા સુવર્ણને પણ ઋજુસૂત્રનય માની શકતો હોય તો પછી ઈન્દ્રાદિનો આકાર જેમાં छ मेवी ईन्द्राहिनी प्रतिमा (= स्थापन) ने ते म न माने ? अर्थात्, माने ४ !
વળી, પિંડ અવસ્થામાં રહેલ સુવર્ણને વિશે ‘કુંડલાદિનો શબ્દપ્રયોગ પણ થતો નથી જ્યારે ઈન્દ્રાદિની સ્થાપના વિશે તો “ઈન્દ્રાદિ’ શબ્દોનો પ્રયોગ પણ થાય છે. જો નિરાકાર એવા સુવર્ણને ભવિષ્યના કુંડલા પર્યાયના હેતુ હોવાના કારણે ઋજુસૂત્રનય માનતો હોય તો પછી “ઈન્દ્ર વગેરે રૂપ વિશિષ્ટ શબ્દપ્રયોગમાં હેતુભૂત એવી સાકાર સ્થાપનાને આ નય કેમ ન માને ? અર્થાત્, માને જ. ઈન્દ્રાદિની પ્રતિમા સાકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org