________________
જૈન તકભાષા चन्द्राद्यवलोकने चक्षुषोऽनुग्रहोपघातौ दृष्टावेवेति चेत्; प्रथमावलोकनसमये तददर्शनात्, घ्राणेन्द्रियं स्पृशति, पुद्गलमयत्वेन सक्रियत्वात्, आर्हतमते गगनादीनां सक्रियत्वेऽपि तत्र यथा गमनक्रियाभावस्तद्वत् सक्रियस्यापि गन्धस्य गमनक्रिया न स्यादतस्तद्व्यावृत्त्यर्थं 'पुद्गलमयत्वं' हेतोर्विशेषणम् । यत्र पुद्गलमयत्वे सति सक्रियत्वं तत्र गमनक्रिया विद्यत एव यथा पुद्गलस्कन्धेषु । ननु पुद्गलमयत्वेऽपि गन्धे गमनक्रियाऽस्तीति कुतो निश्चीयते इति चेत्, यथा पवनपटलेनोह्यमानत्वाद् धूमो गमनक्रियावान् एवं गन्धोऽपि वायुनोह्यमानत्वात् तद्वान् । तथा संहरणतो गृहादिषु पिण्डीभवनात् तद्वदेव क्रियावान्, एवं विशेषेण द्वारादिविघाततस्तोयवत् पर्वतनितम्बादिषु च प्रतिघाताद् वायुवत् क्रियावान् गन्धः । 'अतोऽत्र गन्धः समागच्छती'ति लोकेऽप्यनुभवबलाद् व्यवह्रियते। घ्राणेन्द्रियेण सम्बद्धो गन्धः पूत्याधुपघातमनुग्रहं वा जनयितुमलम्, नान्यथा, सर्वस्यापि तज्जननप्राप्तेरतिप्रसङ्गादिति।।
अत्र शाक्या प्रत्यवतिष्ठन्ते-ननु भवतु नाम घ्राणेन्द्रियस्य प्राप्यकारित्वं, ततश्च तदीयव्यञ्जनावग्रहोऽपि सिद्ध्यतु किन्तु श्रवणेन्द्रियस्य स न युक्तिक्षमः, 'चक्षुःश्रोत्रमनसामप्राप्तार्थप्रकाशकत्वमि'त्यभिधानात् । प्राप्यकारित्वे च श्रोत्रस्य तद्विषयीभूतशब्दे दूरादिव्यवहारो न स्यात् । अस्ति चात्रा यं दूरे शब्दः श्रूयते, निकटे वा श्रूयत' इति प्रतीतिः । अतोऽप्राप्यकारित्वमेवास्योपपन्नम् । तथा च प्रयोगः ‘यो दूरादिप्रतीतिग्राह्यः स स्वग्राहकेणासन्निकृष्ट एव गृह्यते, यथा चक्षुर्ग्राह्यस्तथाविधपादपः । न चासन्निकृष्टस्य शब्दस्य ग्रहणे कथं ततः श्रोत्राभिघात इति वाच्यम्, भास्वररूपस्यासनिकृष्टस्य ग्रहणेऽप्यतश्चक्षुषोऽभिघातोपलम्भाच्चक्षुषोऽपि प्राप्यकारित्वाऽऽपत्तेः । तत्र तेजस्विताऽभिघातहेतुरिति चेत्, शब्दे तीव्रताऽभिघातहेतुरित्यपि गृहाणेति
(શંકા : સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયની જેમ ધ્રાણેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયમાં વિષયસંપર્ક દેખાતો નથી. દૂર પડેલા પુષ્પાદિની સુગંધ પણ અનુભવાય છે. એમ, દૂર થયેલા અવાજને સાંભળી પણ शाय छे.
સમા. અહીં પુષ્પ ભલે નાકને સ્પર્શતું ન દેખાય પણ ગંધયુક્ત પુગલો (કે જે પુષ્પમાંથી છુટા પડે છે તે) પવન દ્વારા લવાઈને નાક સાથે સંપુક્ત થાય છે, પછી જ ગંધ અનુભવાય છે. જો અસંગૃક્ત રહીને જ ગંધગ્રહણ થઈ શકતું હોત, તો અતિદૂરવર્તી પદાર્થોની ગંધ પણ ગૃહીત કેમ ન થાય ? આ જ વાત શબ્દ માટે છે. ભાષાવર્ગણાના પુગલો કર્ણસંપૂક્ત બને ત્યારે શબ્દગ્રહણ થાય છે. આ બન્ને ઇન્દ્રિયો સાથે પુદ્ગલોનો થતો સંયોગ પ્રત્યક્ષ દેખાતો નથી છતાં ફલત: અનુમેય તો છે જ.)
ચક્ષ અને મનમાં અપ્રાપ્યારિત્વની સિદ્ધિ: નૈયાયિકદિ મતનું ખંડન જ પૂર્વપક્ષ : ચક્ષુ અને મનને પણ પ્રાપ્યકારી માનવામાં શું વાંધો ?
ઉત્તરપક્ષ : ચહ્યું અને મને પણ જો પ્રાપ્યકારી હોત તો તે બન્ને દ્વારા જે પદાર્થોનું જ્ઞાન કરાય, તે પદાર્થો દ્વારા થતા અનુગ્રહ (= ઉપકાર) કે ઉપઘાત આ બન્ને પણ બનવા જોઈએ અને તો પછી તો જલનું દર્શન કરવાથી આંખ ભીની થઈ જવી જોઈએ અને અગ્નિના દર્શનથી આંખ બળી જવી જોઈએ. એ જ રીતે જલ કે અગ્નિનું ચિંતન કરવાથી મનને પણ યથાયોગ્ય ભીનાશ કે દાહનો અનુભવ થવાની આપત્તિ આવે પણ એવું પ્રતીત નથી. તેથી ચહ્યું અને મનને અપ્રાપ્યકારી માનવા જ ઉચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org