Book Title: Jain Tarkabhasha
Author(s): Yashovijay Upadhyay, Udayvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 228
________________ નિક્ષેપ પરિચ્છેદ ૨૦૯ %3 | ३. निक्षेपपरिच्छेदः ।। (१. नामादिनिक्षेपनिरूपणम् ।) नया निरूपिताः । अथ निक्षेपा निरुप्यन्ते । प्रकरणादिवशेनाप्रतिपत्त्यादि 'नया निरूपिता अथ निक्षेपाः' इति → ननु उपक्रम-निक्षेप-अनुगम-नयलक्षणे प्रवचनप्रसिद्धव्याख्याक्रमचतुष्टये निक्षेपस्य नयात्प्रागुपन्यासः, तत्त्वार्थसूत्रेऽपि निक्षेपस्य प्रमाणनयाभ्यां प्रागुपन्यासो दृष्टो निक्षेपस्य व्यापकत्वात् यदुक्तं श्रीहरिभद्रसूरिभिः तत्त्वार्थवृत्तौ ‘अत्र च व्यापकत्वान्नामादीनामादावेभिर्निरूपयन्नाह 'नामस्थापनाद्रव्यभावतस्तत्र्यासः' (१/५) इति । अत्र च प्रमाणनयानन्तरं निक्षेपनिरूपणमिति किंकृतः क्रमव्यत्यय इति चेत्, अत्रोच्यते अनुयोगद्वारादिसूत्रे व्याख्याया पद्धतिरभिधातुमिष्टा सा च क्रमाभिहितैव स्फुटबोधजनिका भवेत् । ततश्च तत्र निक्षेपस्य प्रागुपन्यासो, यतोऽनिक्षिप्तस्य कुतः प्रमाणनयैर्विचारणा ? यदुक्तं तत्त्वार्थभाष्ये - ‘जीवादीनां तत्त्वानां यथोद्दिष्टानां नामादिभिय॑स्तानां प्रमाणनयैर्विस्तराधिगमो भवतीति' । ततश्च व्याख्याक्रमेऽभिधीयमाने एवंविधः क्रम एव सम्यक्, सम्यक्प्रतिपत्तिसाधनत्वात् । प्रकृतग्रन्थे तु न व्याख्याक्रमोऽभिधातुमिष्टः । किं तर्हि ? वस्तुग्राहकं प्रमाणं, तदनन्तरं तत्साम्यान्नया, निक्षेपस्तु न वस्तुग्राहक इति प्रमाणनयवैधादन्ते विवक्षितोऽपि न दोषावहः । यथा हि ज्ञानपञ्चकेभिधीयमाने 'मतिश्रुतावधिमनः परोक्षमभिधीयते तत्र च प्रत्यक्षपदेन अवध्यादीनां प्ररूपणास्ति, तदनन्तरं च परोक्षपदेन पुनः मतिश्रुतयोः प्रतिपादनेऽपि न दोषो यथा नन्द्यादिसत्रे, तद्वदत्रापि बोध्यम । भिन्नरूपावच्छेद्यत्वस्य क्रमभेदनियामकत्वादिति दिक् । किञ्च, अनुयोगद्वारचतुष्टये उपक्रमभेदप्रभेदादिक्रमेणायातस्य भावप्रमाणोपक्रमद्वारस्य प्रत्यक्षादिप्रमाणेन नयप्रमाणेन च युक्तत्वात् उपक्रमद्वारमेवान्तर्भूतप्रमाणनयद्वारकं सजातमिति युक्तैव प्रमा * निक्षेप, सामान्य लक्ष। * नयोन नि३५॥ पू यया पाहवे निक्षेपन नि३५४ानो प्रारंभ २राय छे. 'मानाधीना मेयसिद्धिः' એ ઉક્તિ પ્રમાણે તત્ત્વનિર્ણયમાં પ્રમાણ એક અત્યંત અનિવાર્ય ઘટક છે. માટે પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણનું | નિરૂપણ કર્યું. શ્રુતપ્રમાણની સાથે નયનો વિશેષ સંબંધ છે, અર્થાત્ શ્રતનું વિવક્ષિત વાક્ય ક્યા નયની અપેક્ષાવાળું છે એ વાત પણ તત્ત્વનિર્ણયમાં જરૂરી છે માટે બીજા પરિચ્છેદમાં નયોનું નિરૂપણ કર્યું. નયની જેમ નિક્ષેપ પણ શ્રુતપ્રમાણ સાથે વિશેષરૂપે સંબંધ ધરાવે છે. આગમગ્રન્થોમાં પદે પદે નય અને નિક્ષેપ દ્વારા તે તે પદોના અર્થની વિચારણા કરાઈ છે. આ રીતે નિક્ષેપને પણ તત્ત્વનિર્ણયનું એક અગત્યનું અંગ કહી શકાય માટે આ ત્રીજા પરિચ્છેદમાં નિક્ષેપોનું નિરૂપણ કરાય છે. કોઈ પણ વસ્તુના નિરૂપણનો પ્રારંભ સામાન્યથી તેના નિર્દોષ લક્ષણકથન દ્વારા કરાય છે અને તેમાં ય નિરૂપણીય વસ્તુ અનેક ભેદવાળી હોય તો સૌપ્રથમ તેના દરેક ભેદોમાં ઘટે એવું સામાન્ય લક્ષણ કહી, પછી તેના પ્રત્યેક ભેદોના વિશેષલક્ષણો બતાવાય છે. સામાન્યથી આ એક વ્યાખ્યાપદ્ધતિ છે. તદનુસાર સૌપ્રથમ નિક્ષેપનું સામાન્ય લક્ષણ જણાવે છે. નિક્ષેપનું સામાન્ય લક્ષણ : પ્રકરણાદિને અનુસરીને અપ્રતિપત્તિ (= સંશય-વિપર્યય કે અનધ્યવસાય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276