Book Title: Jain Tarkabhasha
Author(s): Yashovijay Upadhyay, Udayvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 235
________________ ૨૧૬ જૈન તર્કભાષા ___ यत्तु वस्तु तदर्थवियुक्तं तदभिप्रायेण स्थाप्यते चित्रादौ तादृशाकारम, अक्षादौ च निरागोपालदारकादेश्चापि नामत्वलाभाय अन्यतरत्वाभिधानं, अन्यतरत्वस्य प्रत्येकस्मिन्नपि संभवादिति हृदयम् । यत्तु वस्त्वि'त्यादि स्थापनालक्षणं चागम इत्थमभिहितम् → 'यत्तु तदर्थवियुक्तम् तदभिप्रायेण यच्च तत्करणि लेप्यादिकर्म तत्स्थापनेति क्रियतेऽल्पकालं च' अयमेवार्थो प्रकृतग्रन्थपङ्क्त्याऽभिहितः । अत अन्यतरव्याख्याने कृते व्याख्यातमेवान्यदिति । 'यद्' = वस्तु लेप्यादिलक्षणं तदर्थः = परमैश्चर्यादिलक्षण इन्द्रपदार्थस्तेन वियुक्तं रहितं यद्वस्तु, तस्मिन्नभिप्रायस्तदभिप्रायः अभिप्रायो बुद्धिः, तदुद्धयेत्यर्थः, तदभिप्रायेण यच्च तत्करणि = तदाकृतिः, अथवा तेन सह करणिः सादृश्यं यस्य तत् तत्करणिः = तत्सदृशमित्यर्थः चकारस्तदकरणिवस्तुनोऽक्षादेः समुच्चायकः । किम्भूतं तद्वस्तु इत्याह 'लेप्यादिकर्मेति' लेप्यपुत्तलिकादि, आदिना काष्ठपुत्तलिकादिग्रह अक्षादि वाऽनाकारं वस्तु गृह्यते; कियन्तं कालं तत् क्रियत इत्याह अल्पः कालो यस्य तदल्पकालमित्वरकालमित्यर्थः । चशब्दाद् यावत्कथिकं च शाश्वतप्रतिमादि । यत्पुनर्भावेन्द्राद्यर्थरहितं साकारं वाऽनाकारं, इत्वरकालं यावत्कथिकं वा तदभिप्रायेण क्रियते तत्स्थापनेति भावः । चित्रकाष्ठादिनिर्मितं पाषाणमयं वा जिनबिम्बादिकं साकारमित्वरकालिकं स्थापना भावजिनेश्वरस्य, नन्दीश्वरद्वीपादिवर्तिशाश्वतप्रतिमा तु साकारं यावत्कथिकं च, अञ्जनशलाकादिविधानार्थं मन्त्रोच्चारादिपूर्वं क्रियमाणा इन्द्रादिस्थापना हि साकार इत्वरकालिकी च ज्ञेया, अक्षादिषु क्रियमाणा गुरुस्थापना हि निराकार इत्वरकालिकी च ज्ञेया, तूलिकारुढो बाल अश्वमेव मन्यते ताम्, अतस्तदपेक्षया सा तूलिका अश्वस्य निराकारा इत्वरकालिकी च स्थापना । इत्थमेव च प्रवचनप्रसिद्धं स्थापनासत्यमपि सङ्गच्छते । इदं त्ववधेयम् → इकारादिवर्णानाम् आकारविशेषोऽपि इन्द्रस्थापनोच्यते । आनुपूर्वीरूपा इकारादिवर्णावली नामेन्द्रत्वेन उक्ता, स्थापनायां चाकारोगृह्यते છે. (ટૂંકમાં, શાશ્વત પદાર્થના નામોને યાવદ્રવ્યભાવિ અને અશાશ્વત પદાર્થોના નામોને અયાવદ્રવ્યભાવિ જાણવા.) અથવા, ત્રીજી રીતે નામનિક્ષેપનું ઉદાહરણ જણાવે છે કે પુસ્તક, ચિત્ર વગેરેમાં વસ્તુનું અભિયાન જે લખાયું હોય તે “ઈન્દ્ર વગેરે વર્ષાવલીને પણ ઈન્દ્રાદિનો નામનિક્ષેપ કહેવાય. * स्थापनानिक्षेपनु नि३५।। * હવે ક્રમ પ્રાપ્ત સ્થાપનાનિષેપનું નિરૂપણ કરાય છે. જે વસ્તુ તે અર્થથી રહિત હોય અને તેના અભિપ્રાયથી સ્થાપિત હોય તેને સ્થાપનાનક્ષેપ કહેવાય છે. આ સ્થાપના બે પ્રકારે થતી હોય છે. (૧) સ્થાપ્યમાન વસ્તુનો આકાર જેમાં સ્પષ્ટ જણાતો હોય તેને સાકાર (અથવા સદ્ભાવ) સ્થાપના કહેવાય છે. (૨) જેમાં સ્થાપ્યમાન વસ્તુનો આકાર જણાતો ન હોય તેને નિરાકાર (અથવા અસદ્ભાવ) સ્થાપના કહેવાય છે. અથવા, અન્ય રીતે પણ સ્થાપનાના બે પ્રકાર છે (૧) જે સ્થાપના મર્યાદિત કાળ પૂરતી હોય તેને ઈતરકાલિક સ્થાપના કહેવાય છે. (૨) જે સ્થાપના શાશ્વતી હોય તેને યાવત્રુથિક કહેવાય છે. આ દરેક ભેદની વધુ સ્પષ્ટતા ઉદાહરણો ઉપરથી થશે. • ચિત્રમાં રહેલા જિન કે કાષ્ઠાદિમાં કોતરાયેલા જિન કે પાષાણાદિમાંથી ઘડાયેલી જિનપ્રતિમા આ બધાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276