Book Title: Jain Tarkabhasha
Author(s): Yashovijay Upadhyay, Udayvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 238
________________ નિક્ષેપ પરિચ્છેદ ૨૧૯ मर्दको द्रव्याचार्यः, आचार्यगुणरहितत्वादप्रधानाचार्य इत्यर्थः । क्वचिदनुपयोगेऽपि, यथाऽनाभोगेनेहपरलोकाद्याशंसालक्षणेनाविधिना च भक्त्यापि क्रियमाणा जिनपूजादिक्रिया द्रव्यक्रियैव, अनुपयुक्तक्रियायाः साक्षान्मोक्षाङ्गत्वाभावात् । भक्त्याऽविधिनापि क्रियमाणा सा पारम्पर्येण मोक्षाङ्गत्वापेक्षया द्रव्यतामश्नुते, भक्तिगुणेनाविधिदोषस्य निरनुबन्धीकृतत्वादित्याचार्याः । ___ क्वचिदप्राधान्येऽपीति समयपरिभाषायां द्रव्यपदं सामान्यतस्त्रिधा प्रवर्तते → कारणतायां, अप्राधान्येऽनुपयोगे चेति । प्रथमप्रकारे हि ‘भूतस्य भाविनो वे'त्यादिना व्याख्यात उदाहृतश्चानुभूतेन्द्रपर्याय' इत्यादिना । अथ द्रव्यपदप्रवृत्तेः प्रकारान्तरं दर्शयति 'क्वचिदप्राधान्येऽपि' इत्यादिना । अङ्गारमर्दकसञ्ज्ञक आचार्यविशेषस्तद्गुणरहितत्वाद् द्रव्याचार्योऽभिधीयते । क्वचिदनुपयोगेऽपीति → अथानुपयोगार्थकं द्रव्यपदमुदाह्रियते । → अनाभोगेन, इहपरलौकिकाऽऽशंसालक्षणाविधिना भक्तियुताऽपि क्रियमाणा जिनपूजनादिक्रिया द्रव्याक्रियैव । द्रव्यत्वं च साक्षान्मोक्षकारणत्वाभावात् । अयम्भावः जिनपूजादिक्रिया द्रव्यमभावभेदभिन्ना स्यात्, यदुक्तं→ द्रव्यतो भावतश्चैव प्रत्याख्यानं द्विधा मतम्, अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यच्चरमं मतम् ।। (अष्टकप्रकरण ८/१) प्रत्याख्यानोपलक्षणादशेषधर्मक्रियाग्रहणं । यत्र त्वेतदपेक्षादिकं भक्तिबहुमानप्रभावाद् वाध्यमानं भवेत् सा प्रधानद्रव्यक्रिया भावक्रियाकारणीभूतत्वाद्, यदुक्तं- जिनोक्तमिति सद्भक्त्या ग्रहणे द्रव्योऽप्यदः, बाध्यमानं भवेद् भावप्रत्याख्यानस्य कारणम् । (अष्टकप्रकरण ८/८) यत्र तु एतादृशी सद्भक्तिर्नाऽस्ति બીજા ઉદાહરણમાંનો ઝભો એ “પિતાના ઝભ્ભોનો દ્રવ્યનિક્ષેપ છે. ત્રીજા ઉદાહરણમાંનું ધોતિયું એ “છગનકાકાના ધોતિયા'નો દ્રનિક્ષેપ છે. * मनुपयोग-मविधियी 5सती जिया ५। द्रव्याच्या * ભૂતકાળના અથવા ભવિષ્યકાળના પર્યાયના કારણને દ્રવ્યનિક્ષેપ કહીને હવે ક્યારેક અપ્રાધાન્ય કે અનુપયોગ અર્થમાં પણ ‘દ્રવ્યનિક્ષેપ” કહેવાય છે એ જણાવે છે. ક્યાંક અપ્રાધાન્ય અર્થમાં પણ ‘દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. જેમ કે અંગારમદક આચાર્ય દ્રવ્યાચાર્ય (= અપ્રધાનાચાર્ય) હતા. કારણ કે આચાર્યના ગુણોથી રહિત હતા. અહીં “અપ્રધાન’ અર્થમાં દ્રવ્યનિક્ષેપ કહેવાયો છે. सूत्रमा युं छे 'अणुवओगो दव्वं' (अनुयोगदार) तेने अनुसरीने अन्य २ ४॥छ यारे “અનુપયોગ' અર્થમાં પણ ‘દ્રવ્ય' શબ્દ વપરાય છે. જેમ કે - અનાભોગથી અથવા ઈહલોક-પરલોકાદિની ભૌતિક આશંસા રૂપ અવિધિથી ભક્તિપૂર્વક પણ કરાતી ક્રિયા દ્રવ્યક્રિયા' જ છે. કારણ કે ઉપયોગશૂન્ય ક્રિયા સાક્ષાત્ મોક્ષનું કારણ બનતી નથી તેમ ભક્તિપૂર્વકની પણ ક્રિયા જો અવિધિપૂર્વક કરાતી હોય તો તે ક્રિયા પરંપરાએ મોક્ષફળસાધક બની શકે છે. પરંતુ સાક્ષાત્ તેવું ફળ આપતી નથી. આ અપેક્ષાએ તે ક્રિયાને (= અવિધિથી કરાતી ભક્તિપૂર્વકની ક્રિયાને) દ્રવ્યક્રિયા કહી છે. પ્રશ્નઃ ક્રિયા જ્યારે અવિધિવાળી હોય, પછી તે ભક્તિથી કરાતી હોય તો પણ મોક્ષાંગ શી રીતે બની श: ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276