________________
૨૧૮
જૈન તર્કભાષા भूतस्य भाविनो वा भवस्य कारणं यन्निक्षिप्यते स द्रव्यनिक्षेपः, यथाऽनुभूतेन्द्रपर्यायोऽनुभविष्यमाणेन्द्रपर्यायो वा इन्द्रः, अनुभूतघृताधारत्वपर्यायेऽनुभविष्यमाणघृताधारत्वपर्याये च घृतघटव्यपदेशवत्तत्रेन्द्रशब्दव्यपदेशोपपत्तेः । क्वचिदप्राधान्येऽपि द्रव्यनिक्षेपः प्रवर्तते, यथाऽङ्गारज्ञानमिति लक्षणं, प्रत्यक्षमिति लक्ष्यनिर्देशः, तस्य निर्विकल्पकसविकल्पकप्रमाप्रत्यक्षभेदेन द्वैविध्योपदर्शकमव्यपदेश्यमव्यभिचारिव्यवसायात्मकमिति तथा विवेकस्तद्वदत्रापीत्यलं विस्तरेण ।
'भावस्येति पर्यायस्य अतीतस्याऽनागतस्य वा कारणम् = उपादानलक्षणं यन्निक्षिप्यते = स चास्य इन्द्रादेव्यनिक्षेपो ज्ञेयः । आगमोक्तद्रव्यनिक्षेपलक्षणमपि अभिहितार्थाभिधायकमेव, तथा हि . “भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके, तद्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितं"।
द्रवति = गच्छति तांस्तान् पर्यायान् क्षरति चेति द्रव्यमुच्यते । गच्छतीति पक्षाश्रयणे खलु अनुभविष्यमाणेन्द्रपर्यायो दृष्टान्तः, क्षरतीति पक्षाश्रयणे हि अनुभूतेन्द्रपर्यायो दृष्टान्तः । भरतचक्रिणा वन्दितो मरीचिरपि श्रीवर्धमानस्वामिनो द्रव्यनिक्षेपो ज्ञेयः । शक्रस्तवे 'जे अ अइया सिद्धा जे अ भविस्संति णागयकाले' इत्यादिनाऽर्हतो द्रव्यनिक्षेपः संस्तुतः, ‘संपइ य वट्टमाणा' इत्यादिना पुनर्भावनिक्षेपः । ધૃતઘટ કેમ ન કહેવાય ? કારણ કે “પૂત૨ મવિનો વા ભાવી (= કૃતયટચ) ઠાર' તરીકે વૃત પણ આવી શકે ને !
ઉત્તર : અહીં “કારણ’ પદથી ઉપાદાન (= પરિણામી) કારણ વિવક્ષિત છે. રિક્ત ઘટ પોતે જ વૃતઘટ રૂપે પરિણમેલો હતો. અથવા ભવિષ્યમાં પરિણમતો હોવાથી અહીં રિક્તઘટને જ ધૃતઘટને દ્રવ્યનિક્ષેપ કહેવાય. વૃત એ વૃતઘટનું ઉપાદાનકારણ નથી માટે તેને ધૃતઘટનો દ્રવ્યનિક્ષેપ ન કહેવાય.
આ રીતે ભૂતકાળના કે ભવિષ્યકાળના વૃતઘટની અપેક્ષાએ વર્તમાનકાળમાં રિક્તઘટનો પણ ધૃતઘટ’ એવો વ્યવહાર થાય છે એ જ રીતે ભૂતકાળમાં (ગયા ભવમાં) જે ઈન્દ્ર થયેલો હતો અથવા ભવિષ્યકાળમાં (= આવતા ભવમાં) ઈન્દ્ર થનાર હોય તેવા મનુષ્યાદિને દ્રવ્ય ઈન્દ્ર કહેવાય. ભરત ચક્રવર્તીએ મરીચિને વંદન કરેલા ત્યાં પ્રભુ મહાવીરના દ્રવ્યનિક્ષેપના અભિપ્રાયથી વંદન કરેલું. દ્રવ્યનિક્ષેપના કેટલાક વ્યાવહારિક ઉદાહરણો પણ જોઈએ – • રમેશભાઈ ગામમાં રહેલા પોતાના ઘરને છોડીને અન્યને વેંચીને સોસાયટીના બંગલામાં રહેવા ગયા
છતાં ક્યારેક પેલા જૂનાં ઘર માટે “રમેશભાઈનું ઘર' એવો પ્રયોગ થાય છે. પિતાના ઝબભામાંથી પુત્રનો ઝભલ્મો બનાવાયો હોય ત્યારે તે ઝભા વિશે પણ “આ તો પિતાજીનો ઝભ્ભો છે” એવો પ્રયોગ ક્યારેક થાય છે. છગનકાકાને ભેટ આપવા માટે મિત્ર દ્વારા બજારમાંથી ખરીદીને લવાયેલા નવા જ ધોતિયા વિશે (છગનકાકાને તે ધોતિયું અપાય તે પૂર્વે જ) “આ તો છગનકાકાનું ધોતિયું છે' એવો વ્યવહાર થાય છે. અહીં પહેલા ઉદાહરણમાંનું ખાલી ઘર એ “રમેશગૃહ'નો દ્રનિક્ષેપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org