________________
૨૦૮
જૈન તર્કભાષા अर्थनयाभासः । शब्दाभिधाय्यर्थप्रतिक्षेपी शब्दनयाभासः । अर्पितमभिदधानोऽनर्पितं प्रतिक्षिपनर्पितनयाभासः । अनर्पितमभिदधदर्पितं प्रतिक्षिपन्ननर्पिताभासः । लोकव्यवहारमभ्युपगम्य तत्त्वप्रतिक्षेपी व्यवहाराभासः । तत्त्वमभ्युपगम्य व्यवहारप्रतिक्षेपी निश्चयाभासः । ज्ञानमभ्युपगम्य क्रियाप्रतिक्षेपी ज्ञाननयाभासः । क्रियामभ्युपगम्य ज्ञानप्रतिक्षेपी क्रियानयाभास इति ।
इति जैनतर्कभाषायां नयपरिच्छेदः ।
त्वाविरोधात्, तथैव च व्यवहारदर्शनात्, यथा महाराष्ट्रादिराज्यप्रसिद्धमराठीभाषायां 'राग'शब्द: क्रोधाभिधायकतया प्रयुज्यते स्वसमयपरिभाषायां गुर्जरादिगिरायां च पुनरयमेव शब्दोऽभिष्वङ्गार्थबोधकतया प्रयुज्यते इति । किञ्च, अभिलाप्यभावानामानन्त्यादक्षरसंयोगानां पुनः सङ्ख्येयकत्वादपि शब्देऽनेकार्थाभिधायकत्वं स्वीकार्यमेव, धातूनामनेकार्थकत्वोक्तिरपि तथैव सङ्गच्छतीति सर्वध्वनयो योग्यतया सर्वार्थवाचकाः देशक्षयोपशमाद्यपेक्षया तु क्वचित् कथञ्चित् प्रतीतिं जनयन्ति । ततश्च क्वचिदनपेक्षितव्युत्पत्तिनिमित्ता रूढितः प्रवर्तन्ते, क्वचित्, सामान्यव्युत्पत्तिसापेक्षाः, क्वचित्तत्कालवर्तिव्युत्पत्तिनिमित्तापेक्षयेति न तत्र प्रामाणिकपुरुषेण प्रतिनियतार्थाग्रहो विधेयः । एवं हि समभिरुदैवम्भूतयोरपि आभासत्वबीजं दर्शितप्रायमेव । समाप्तञ्च नयपरिच्छेदविवरणम् ।
જ્ઞાનનયાભાસ જ્ઞાનને સ્વીકારતો અને ક્રિયાનો નિષેધ કરતો (અર્થાત્ ક્રિયાને સાવ નિરર્થક ગણતો) અભિપ્રાય તે જ્ઞાનનયાભાસ (જેમ કે કાનજી મત વગેરે..).
ક્રિયાનયાભાસ : ક્રિયાને સ્વીકારીને જ્ઞાનનો નિષેધક અભિપ્રાય તે ક્રિયાનયાભાસ. આ રીતે નયાભાસનું નિરુપણ પૂર્ણ થયું. (ઉપસંહાર : સમગ્ર નય પરિચ્છેદનો સાર એટલો જ છે કે અભિપ્રાયમાં જયાં સુધી સ્વવિષયનું પ્રાધાન્ય રહે ત્યાં સુધી તેને નયસ્વરૂપ રહેવામાં કે માનવામાં વાંધો નથી. પરંતુ એ પ્રાધાન્ય જયારે ઝનુની બને અર્થાતું, “આ આમ જ, આમ નહીં જ ઈત્યાદિ રૂપે અભિનિવિષ્ટ થઈને ઇતરાંશનો પ્રતિક્ષેપ કરે ત્યારે તે નયસ્વરૂપ ન રહેતા દુર્નય (= નયાભાસ) રૂપ બની જાય છે. (નયવિષયક અતિસૂક્ષ્મવિવરણ જેમાં ઉપલબ્ધ છે એવા નયોપદેશ ગ્રન્થમાં ગ્રન્થકાર મહો.શ્રી યશોવિજયજી મહારાજે मे भाभि पात ही छ - 'अभिनिवेशान्वितनयत्वस्यैव परसमयलक्षणत्वात्' = 'भारु इथन ४ सायुं, બાકી બધું ખોટું.” આવા અભિનિવેશથી જે નય અન્યનયોની વક્તવ્યતાને જુઠી ઠેરવે ત્યારે તે દુર્નય બની જવાથી સ્વ-આગમ માન્ય ન રહેતા પર-આગમરૂપ બની જાય છે કારણ કે “અભિનિવેશયુક્તનયત્વ' એ જ પર આગમનું લક્ષણ છે.) જૈનદર્શનમાં અનેકાન્તવાદની કેટલી મહત્તા છે તે નય અને દુર્નય વચ્ચેની ભેદરેખા બતાવીને આ પરિચ્છેદ સ્પષ્ટ જણાવે છે. અહીં નયપરિચ્છેદ નામના દ્વિતીય પરિચ્છેદનું નિરૂપણ પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org