Book Title: Jain Tarkabhasha
Author(s): Yashovijay Upadhyay, Udayvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 231
________________ ૨૧૨ જૈન તકભાષા तत्र प्रकृतार्थनिरपेक्षा नामार्थान्यतरपरिणतिर्नामनिक्षेपः । यथा सङ्केतितमात्रेणान्यार्थस्थितेनेन्द्रादिशब्देन वाच्यस्य गोपालदारकस्य शक्रादिपर्यायशब्दानभिधेया परिणतिरियमेव वा 'तत्र प्रकृतार्थनिरपेक्षेति → नामनिक्षेपलक्षणं च आगमे इत्थं वर्तते - “यद्वस्तुनोऽभिधानं स्थितमन्यार्थे तदर्थनिरपेक्षम, पर्यायानभिधेयं च नाम यादृच्छिकं च तथा" | अस्या आर्याया व्याख्या यद्वस्तुनः = इन्द्रादेः 'अभिधानम्' वाचकं, कथम्भूतं तन्नामेत्याह- ‘स्थितमन्यार्थे' मुख्यार्थापेक्षया अन्यश्वासावर्थश्चान्यार्थः गोपालदारकादिलक्षणः तत्र स्थितम्, अन्यत्रेन्द्रादावर्थे सान्वर्थतया प्रसिद्धं सदन्यत्र गोपालदारकादौ सङ्केतमात्रेण यदारोपितमित्यर्थः । अत एव आह 'तदर्थनिरपेक्षम्' इति, इन्द्रादिनाम्नो योऽर्थः परमैश्वर्यादिरूपस्तदर्थः, तस्य निरपेक्षं, गोपालदारकादौ निरुक्ततदर्थस्याभावात् । पुनः किम्भूतं तदित्याह ‘पर्यायानभिधेय'मिति सङ्केतबलाद् इन्द्रपदाभिधेयोऽपि स गोपालदारको न इन्द्रपदपर्यायैः शक्रशचीपत्यादिलक्षणैरभिधेयो भवति । अत्रेदं चिन्त्यम् - व्यवहारे शास्त्रेऽपि च क्वचित् नाम्नि पर्यायाभिधेयत्वं दृश्यते यथा विक्रमादित्यो ‘विक्रमार्क पदेन अभिधीयते । न चैतदनागमिकं, अष्टमतीर्थकर चन्द्रप्रभस्वामिनोऽपि 'शशिप्रभ' इत्याख्यया आवश्यकनियुक्तौ व्यपदिष्टत्वात् । यदुक्तं 'ससि' पुफ्फदंत सीअल' इत्यादि (आव.नि.गाथा३७०) तत्कथं समाधेयम् ?। अत्र केचित् → चन्द्र इव प्रभा यस्य स हि ‘चन्द्रप्रभ' उच्यते । अष्टमतीर्थकरस्तु शुक्लवर्णतया तस्य भावनिक्षेप एवेति तत्र ‘पर्यायानभिधेयत्वस्यातन्त्रत्वादेव न दोषः । तन्न सम्यक् प्रतिभाति, यत एवं हि सुविधिनाथाख्यो नवमतीर्थकरोऽपि शुक्लवर्णत्वादेव અનુયોગ દ્વારાદિ આગમસૂત્રોમાં તેનું વિસ્તૃત વિવરણ કરાયું છે. સામાન્યથી (= સર્વસાધારણ રીતે) કહીએ તો સર્વ વસ્તુના ચાર નિક્ષેપ તો થાય જ છે. નામનિક્ષેપ, સ્થાપનાનિલેપ, દ્રવ્યનિક્ષેપ, ભાવનિક્ષેપ. * नामनिक्षेपमुं नि३५। * આમાંથી સૌપ્રથમ નામનિક્ષેપનું લક્ષણકથનાદિ દ્વારા નિરૂપણ કરે છે શબ્દના મુખ્યાર્થથી નિરપેક્ષ રીતે નામ કે અર્થની પરિણતિ તે નામનિક્ષેપ. ઈન્દ્ર શબ્દનો મુખ્યાર્થ તો “સ્વર્ગના અધિપતિ ઈન્દ્ર' એવો થાય. પરંતુ આ મુખ્યાર્થ ન હોય તો પણ ગોવાળિયાના પુત્રને વિશે “ઈન્દ્ર' પદનો સંકેત કરેલ હોય તો પછી તે “ઈન્દ્ર પદ ગોવાળિયાના પુત્રનો બોધ કરાવે છે. આ વખતે ગોપાલદારકની ઈન્દ્રપદવાચ્ય રૂપે પરિણતિ થાય છે. “ઈન્દ્ર' એવા નામની અથવા ઈન્દ્ર નામવાળા ગોપાલદારકરૂપ અર્થની આ પરિણતિને નામનિક્ષેપ કહેવાય છે. આ નામાર્થાન્યતરપરિણતિ મુખ્યાર્થનિરપેક્ષ છે. જો મુખાર્થને સાપેક્ષ પરિણતિ હોત તો નાગેન્દ્ર એવો ગોપાલદારક વાસ્તવિક ઈન્દ્રની જેમ તેના પર્યાયવાચી શક-વાસવ વગેરે શબ્દોથી પણ વાચ્ય બની જાત, પરંતુ એવું નથી. માત્ર “ઈન્દ્ર' પદ અને તે પદનો “નામ કે અર્થની પ્રસ્તુતાર્થની નિરપેક્ષ એવી પરિણતિને નામનિક્ષેપ કહેવાય છે.” પ્રશ્ન : ઇન્દ્રાદિ શબ્દોના અર્થ તો કોશાદિ દ્વારા નિશ્ચિત થયેલા જ હોય છે પછી તે ઈન્દ્રાદિ શબ્દોમાં १. शशी पुष्पदन्तः शीतल । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276