________________
૨૧૨
જૈન તકભાષા तत्र प्रकृतार्थनिरपेक्षा नामार्थान्यतरपरिणतिर्नामनिक्षेपः । यथा सङ्केतितमात्रेणान्यार्थस्थितेनेन्द्रादिशब्देन वाच्यस्य गोपालदारकस्य शक्रादिपर्यायशब्दानभिधेया परिणतिरियमेव वा
'तत्र प्रकृतार्थनिरपेक्षेति → नामनिक्षेपलक्षणं च आगमे इत्थं वर्तते - “यद्वस्तुनोऽभिधानं स्थितमन्यार्थे तदर्थनिरपेक्षम, पर्यायानभिधेयं च नाम यादृच्छिकं च तथा" | अस्या आर्याया व्याख्या यद्वस्तुनः = इन्द्रादेः 'अभिधानम्' वाचकं, कथम्भूतं तन्नामेत्याह- ‘स्थितमन्यार्थे' मुख्यार्थापेक्षया अन्यश्वासावर्थश्चान्यार्थः गोपालदारकादिलक्षणः तत्र स्थितम्, अन्यत्रेन्द्रादावर्थे सान्वर्थतया प्रसिद्धं सदन्यत्र गोपालदारकादौ सङ्केतमात्रेण यदारोपितमित्यर्थः । अत एव आह 'तदर्थनिरपेक्षम्' इति, इन्द्रादिनाम्नो योऽर्थः परमैश्वर्यादिरूपस्तदर्थः, तस्य निरपेक्षं, गोपालदारकादौ निरुक्ततदर्थस्याभावात् । पुनः किम्भूतं तदित्याह ‘पर्यायानभिधेय'मिति सङ्केतबलाद् इन्द्रपदाभिधेयोऽपि स गोपालदारको न इन्द्रपदपर्यायैः शक्रशचीपत्यादिलक्षणैरभिधेयो भवति । अत्रेदं चिन्त्यम् - व्यवहारे शास्त्रेऽपि च क्वचित् नाम्नि पर्यायाभिधेयत्वं दृश्यते यथा विक्रमादित्यो ‘विक्रमार्क पदेन अभिधीयते । न चैतदनागमिकं, अष्टमतीर्थकर चन्द्रप्रभस्वामिनोऽपि 'शशिप्रभ' इत्याख्यया आवश्यकनियुक्तौ व्यपदिष्टत्वात् । यदुक्तं 'ससि' पुफ्फदंत सीअल' इत्यादि (आव.नि.गाथा३७०) तत्कथं समाधेयम् ?। अत्र केचित् → चन्द्र इव प्रभा यस्य स हि ‘चन्द्रप्रभ' उच्यते । अष्टमतीर्थकरस्तु शुक्लवर्णतया तस्य भावनिक्षेप एवेति तत्र ‘पर्यायानभिधेयत्वस्यातन्त्रत्वादेव न दोषः । तन्न सम्यक् प्रतिभाति, यत एवं हि सुविधिनाथाख्यो नवमतीर्थकरोऽपि शुक्लवर्णत्वादेव અનુયોગ દ્વારાદિ આગમસૂત્રોમાં તેનું વિસ્તૃત વિવરણ કરાયું છે. સામાન્યથી (= સર્વસાધારણ રીતે) કહીએ તો સર્વ વસ્તુના ચાર નિક્ષેપ તો થાય જ છે. નામનિક્ષેપ, સ્થાપનાનિલેપ, દ્રવ્યનિક્ષેપ, ભાવનિક્ષેપ.
* नामनिक्षेपमुं नि३५। * આમાંથી સૌપ્રથમ નામનિક્ષેપનું લક્ષણકથનાદિ દ્વારા નિરૂપણ કરે છે
શબ્દના મુખ્યાર્થથી નિરપેક્ષ રીતે નામ કે અર્થની પરિણતિ તે નામનિક્ષેપ. ઈન્દ્ર શબ્દનો મુખ્યાર્થ તો “સ્વર્ગના અધિપતિ ઈન્દ્ર' એવો થાય. પરંતુ આ મુખ્યાર્થ ન હોય તો પણ ગોવાળિયાના પુત્રને વિશે “ઈન્દ્ર' પદનો સંકેત કરેલ હોય તો પછી તે “ઈન્દ્ર પદ ગોવાળિયાના પુત્રનો બોધ કરાવે છે. આ વખતે ગોપાલદારકની ઈન્દ્રપદવાચ્ય રૂપે પરિણતિ થાય છે. “ઈન્દ્ર' એવા નામની અથવા ઈન્દ્ર નામવાળા ગોપાલદારકરૂપ અર્થની આ પરિણતિને નામનિક્ષેપ કહેવાય છે. આ નામાર્થાન્યતરપરિણતિ મુખ્યાર્થનિરપેક્ષ છે. જો મુખાર્થને સાપેક્ષ પરિણતિ હોત તો નાગેન્દ્ર એવો ગોપાલદારક વાસ્તવિક ઈન્દ્રની જેમ તેના પર્યાયવાચી શક-વાસવ વગેરે શબ્દોથી પણ વાચ્ય બની જાત, પરંતુ એવું નથી. માત્ર “ઈન્દ્ર' પદ અને તે પદનો “નામ કે અર્થની પ્રસ્તુતાર્થની નિરપેક્ષ એવી પરિણતિને નામનિક્ષેપ કહેવાય છે.”
પ્રશ્ન : ઇન્દ્રાદિ શબ્દોના અર્થ તો કોશાદિ દ્વારા નિશ્ચિત થયેલા જ હોય છે પછી તે ઈન્દ્રાદિ શબ્દોમાં
१. शशी पुष्पदन्तः शीतल ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org