________________
८०
જૈન તકભાષા न; सर्वत्र विशेषणे विशेष्यकालभानानियमात् । अनुभवप्रमात्वपारतन्त्र्यादत्राप्रमात्वमिति चेत्, न; अनुमितेरपि व्याप्तिज्ञानादिप्रमात्वपारतन्त्र्येणाप्रमात्वप्रसङ्गात् । अनुमितेरुत्पत्ती एकस्मिन्नेव घटात्मके धर्मिणि अतीततत्तायाः वर्तमानकालवर्तित्वस्य च स्वातन्त्र्येणैव भानान्न स्मृतेरयथार्थत्वमिति भावः। अत्रायम्भावः → 'जिनदत्तो धनवान् वर्तते' इत्यादिस्थलीयशाब्दबोधे जिनदत्ताधिकरणकालवर्तित्वस्य धनांशे, 'भुजानाश्शेरते' इत्यादिस्थलीयशाब्दबोधे तु भोजनाधिकरणकालवर्तित्वस्य शयनांशे भासमानतया क्वचिद् विधेयांशे उद्देश्यसमानकालीनत्वस्य क्वचिच्च उद्देश्यतावच्छेदकसमानकालीनत्वस्य भानमिति सार्वत्रिको नियमश्चिन्तामणिकारस्याभिप्रेतः । परन्तु 'ब्राह्मणः श्रमणः' इत्यादिस्थलीयशाब्दबोधे ब्राह्मणत्वांशे श्रमणाधिकरणकालवर्तित्वस्य, श्रमणत्वाधिकरणतत्कालवर्तित्वस्य वा भानाभावात् नोक्तनियमस्य सार्वत्रिकत्वं, किन्तु प्रामाणिकप्रतीतिबलाद् यत्र यत्र विधेयांशे उद्देश्यकालीनत्वं उद्देश्यतावच्छेदककालीनत्वं वा भासते, तत्र तत्रैव उक्तनियमस्य प्रसरो न तु सर्वत्रेति ग्रन्थकाराभिप्रायः। इत्थमेव चानुभूतघृताधारपर्याये रिक्तघटे घृतघटव्यपदेशोऽपि सङ्गच्छते।
अन्यदीयप्रमात्वनिरपेक्षत्वे सत्येव प्रमात्वस्य प्रमाव्यवहारप्रयोजकतया स्मृतेर्यथार्थत्वेऽपि अनुभवप्रमात्वाधीनप्रमात्वशालितया न स्वातन्त्र्येण प्रमात्वमिति उदयनाचार्यैः समर्थितं (न्यायकु.४/१) स्मृत्यप्रमात्वमाशङ्कते 'अनुभवप्रमात्वपारतन्त्र्यादत्रे'ति । प्रतिबन्धा निराकरोति 'अनुमितेरपि' इत्यादिना । अयम्भावः - अन्यदीयप्रमात्वनैरपेक्ष्यमात्रेण स्मृत्यप्रमात्वे समर्थयमाने विरतैव परोक्षप्रमाणकथा, यतः स्मृतेः प्राक्तनानुभवापेक्षेव, प्रत्यभिज्ञानस्य स्मरणानुभवापेक्षा, तर्कस्यानुभव-स्मरणाद्यपेक्षेति यत्किञ्चिदेतत् ।
कुमारिलभट्टस्तु अनधिगतार्थाधिगन्तृत्वमेव प्रमाणलक्षणं मन्यमानस्तदभावादेव स्मृतेरप्रामाण्यं स्वीकुरुते, છે. તાત્પર્ય એ છે કે તત્તા અંશમાં અતીતત્વ પ્રતીત હોવા છતાં પણ તેમાં વર્તમાનત્વ ભાસે છે તેથી સ્મૃતિ અયથાર્થ છે.
ઉત્તર પક્ષ : તમારી દલીલ બરાબર નથી. કારણ કે એવો સાર્વત્રિક નિયમ નથી કે જ્યારે જ્યારે કોઈ વિશિષ્ટબુદ્ધિ થાય ત્યારે વિશેષણમાં વિશેષ્યનો કાળ પણ ભેગો જણાવો જ જોઈએ. વિશેષણમાં અતીતત્વ અને વિશેષ્યમાં વર્તમાનત્વ એમ બન્ને સ્વતંત્ર રીતે જણાય છે તેથી સ્મરણનું પ્રમાણ માનવામાં કોઈ વાંધો નથી. (જેમ કે નિવૃત્ત થઈ ગયેલા પ્રોફેસર માટે “પ્રોફેસર જોશી” એવું બોલાય તો ત્યાં વિશેષણ = પ્રોફેસર અંશમાં અતીતકાલીનત્વ અને વિશેષ્ય = જોશી અંશમાં વર્તમાનત્વ નિબંધપણે જણાય જ છે. તેથી વિશેષણમાં વિશેષ્યનો કાળ પણ ભેગો જણાવો જ જોઈએ એવો નિયમ સાર્વત્રિક નથી. (આ રીતે ગંગેશ ઉપાધ્યાયે તત્ત્વચિંતામણિ (પ્રત્યક્ષખંડ)માં સ્મૃતિની પ્રમાણતાનું જે રીતે ખંડન કરેલું છે તેનું નિરસન થાય છે. હવે પ્રાચીનતૈયાયિક ઉદયનાચાર્યના મતનું નિરસન કરે છે. ન્યાયકુસુમાંજલિના ચોથા તબકમાં તેમણે “અનુભવના પ્રભાવને આધીન પ્રમાત્વવાળી હોવાથી સ્મૃતિને અપ્રમાણ કહી છે.)
__* स्मृति गंगे ध्यनायार्थना मतनुं निरसन * પૂર્વ પક્ષઃ સ્મૃતિ અનુભવને આધીન છે. અર્થાત, પૂર્વે અનુભૂતનું જ સ્મરણ થઈ શકે છે. વળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org