________________
જૈન તર્કભાષા व्यापारकम् ‘अयं गवयशब्दवाच्य' इति सज्ञासज्ञिसम्बन्धप्रतिपत्तिरूपमुपमानमिति नैयायिकमतमप्यपहस्तितं भवति । अनुभूतव्यक्ती गवयपदवाच्यत्वसङ्कलनात्मकस्यास्य प्रत्यभिज्ञानत्वानतिक्रमात् प्रत्यभिज्ञानावरणकर्मक्षयोपशमविशेषेण यद्धविच्छेदेनातिदेशवाक्यानूद्य
'अनुभूतव्यक्ताविति → प्रथमं तावद् गवयदर्शनं, ततो गवयनिष्ठगोसादृश्यप्रत्यक्षं, ततोऽतिदेशवाक्यार्थस्मरणं, ततश्च वाच्यवाचकभावग्रह इत्येष सामान्यतः क्रमः । अतो गवयस्यानुभूयमानत्वेऽपि वाच्यवाचकभावग्रहकालापेक्षया तस्य प्राग्गृहीततयाऽनुभूतपदेन तद्व्यपदेशः ।
ननु गवयत्वस्य प्रागगृहीततया कथं तदवच्छिन्ने गवयपदवाच्यत्वग्रह इति जिज्ञासायामाह प्रत्यभिज्ञानावरणकर्मक्षयोपशमविशेषेणेत्यादि → प्रकृते नियमयोजना चेदृशी, ‘गोसदृशो गवय' इत्यतिदेशवाक्येनानूद्यो धर्मो गोसादृश्यं, तस्य दर्शनं इदन्त्वावच्छेदेनैव, पुरोवर्तिन्येव पिण्डे तद्दर्शनात् । तथा च इदन्त्वावच्छेदेनैव गवयपदवाच्यत्वग्रह इति फलितार्थः । न चैवं कथं गवयमात्रे वाच्यवाचकभावग्रह इति પદાર્થ અને ગવયપદ વચ્ચેનો સંજ્ઞા-સંજ્ઞીસંબંધ = વાચ્ય-વાચકભાવરૂપસંબંધનું જ્ઞાન થાય છે. (સામાન્ય લક્ષણાપ્રત્યાત્તિથી બધા ગવયની ઉપસ્થિતિ થઈ જાય અને વીર વયપવાધ્ય:' આવો દરેક ગવય પદાર્થમાં ગવયપદની વાચ્યતાનો બોધ થાય છે) આ જ ઉપમિતિ છે.
ઉત્તરપક્ષ : તમારી ઉપમાન અંગેની માન્યતાનું ખંડન પૂર્વોક્ત ભાદૃમતની સમાલોચનાથી જ થઈ જાય છે. કારણ કે પૂર્વાનુભૂત ગવયપિંડમાં ગોસાદશ્યનું અને ગવય પદવાણ્યત્વનું સંકલન આ જ્ઞાનથી થાય છે માટે આ જ્ઞાન પણ પ્રત્યભિજ્ઞાન જ સિદ્ધ થાય છે. (અર્થાત્, પૂર્વે “જે ગોસદશ હોય તેને ગવય કહેવાય” એટલું જ્ઞાન થયેલું અને પછી ગવયદર્શનકાળે “આને ગવય કહેવાય” એવો સ્પષ્ટ રીતે વાચ્ય-વાચકભાવ ગૃહીત થાય છે. (પ્રશ્નઃ ગવય માટે ગ્રન્થકારે શબ્દ વાપર્યો છે – “અનુમૂતવ્યtો...” ગવાય તો અનુભૂયમાન = દશ્યમાન છે. તેને માટે “અનુભૂત” એવો શબ્દપ્રયોગ સંગત શી રીતે બને? ઉત્તર : ગવયનું પ્રત્યક્ષ થાય, પછી તેમાં ગોસાદેશ્યનું પ્રત્યક્ષ થાય, પછી અતિદેશવાક્યનું સ્મરણ થાય, પછી ઉપમિતિ (= વાચ્ય-વાચકભાવનો ગ્રહ) થાય છે. સામાન્યથી આ ક્રમ છે. આમાં છેલ્લા તબક્કામાં ગવયમાં ગવયપદની વાચ્યતાનો બોધ થાય છે અને ગવયનું પ્રત્યક્ષ તો એ પૂર્વે પહેલા તબક્કામાં જ થઈ ગયેલું હોય છે. એટલે કે ઉપમિતિ કાળની અપેક્ષાએ ગવય પ્રત્યક્ષ અતીતકાળમાં થતું હોવાથી એ અપેક્ષાએ તેને “અનુભૂત” કહેવામાં બાધ નથી. એમ સમજવું યોગ્ય લાગે છે.)
‘જસદ્ગશો નવય:' આ અતિદેશવાક્યનો અર્થ એવો થાય છે કે જે ગાય સદેશ (= જ્યાં ગાયનું સાદેશ્ય) હોય તેને ગવય કહેવાય.” તેથી ફલિતાર્થ એવો થયો કે આ અતિદેશવાક્ય ગોસાદેશ્યનો (ગવયમાં) અનુવાદ કરીને ત્યાં જ ગવયપદની વાચ્યતાને જણાવે છે. આમ, અતિદેશવાક્યથી અનૂધ (= અનુવાદ કરાતો) ધર્મ છે ગોસાદશ્ય. અહીં ગ્રન્થકાર એવો નિયમ જણાવે છે કે અતિદેશવાક્યથી અનૂદ્ય ધર્મ (= ગોસાદેશ્ય) નું દર્શન પદ્ધíવચ્છેદન થાય, તદ્ધર્માવચ્છેદન પદવાણ્યતાનું (= ગવયપદની વાચ્યતાનું) જ્ઞાન થઈ શકે. આવું જ્ઞાન પ્રત્યભિજ્ઞાનાવરણકર્મના વિશેષ પ્રકારના ક્ષયોપશમથી થાય છે. પ્રસ્તુતમાં, સ્વૈવિચ્છેન ગોસાદેશ્યનું દર્શન થયું માટે રૂદ્રન્દાવર્જીન જ “ગવય' પદની વાચ્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org