________________
પ્રમાણપરિચ્છેદ
૧૬૫
मशक्यत्वात् । शतृशानशी सदित्यादौ साङ्केतिकपदेनापि क्रमेणार्थद्वयबोधनात् । अन्यतरत्वादिना कथञ्चिदुभयबोधनेऽपि प्रातिस्विकरूपेणैकपदादुभयबोधस्य ब्रह्मणापि दुरुपपादत्वात् । स्यादत्स्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च पञ्चमः । स्यानास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च षष्ठः । स्यादस्त्येव स्यान्नात्स्येव
'तृतीय' इति → भङ्ग इति गम्यते । न च प्राधान्येन विधिकल्पनयोपन्यस्तात् प्रथमभङ्गादनन्तरं द्वितीयभङ्गात् प्राधान्येन निषेधकल्पनाऽपि अस्त्येवेति क्रमिकविधिनिषेधकल्पनाया एतद्भङ्गद्वयेनैव गतार्थत्वादलं तृतीयभङ्गकेनेति वाच्यम्, एकत्र द्वयमित्यस्य तृतीयभङ्गकेनैव ज्ञातुं शक्यत्वात् । अयम्भावः प्रथमभङ्गकेन सत्त्वप्रकारकवस्तुविशेष्यकबोधस्य, द्वितीयभङ्गकेनासत्त्वप्रकारकवस्तुविशेष्यकबोधस्य, तृतीयभङ्गकेन सत्त्वासत्त्वोभयप्रकारकवस्तुविशेष्यकबोधस्य जायमानत्वादतिरिच्यत एव तृतीयो भङ्गः ।। કે તેમાં તો હેતુમાં નિરુપચરિત વિપક્ષાસત્ત્વ પણ માનો છો. જેમ હેતુમાં વિપક્ષની અપેક્ષાએ અસત્ત્વ ધર્મ માનો છો તેમ દરેક વસ્તુમાં અમુક અપેક્ષાએ અસત્ત્વધર્મ માનવો જ પડે.
(૩) એવિ સન્નિવિ : વસ્તુમાં ક્રમશઃ વિધિ અને નિષેધની કલ્પના કરવામાં આવે તો વસ્તુ કથંચિત્ છે જ’ અને ‘કથંચિત્ નથી જ.' અર્થાત્, વસ્તુમાં ક્રમશઃ અસ્તિત્વ અને નાસ્તિત્વ બન્ને ધર્મોને અહીં પ્રધાનતા અપાય છે. જે ક્રમમાં પ્રધાનતા અપાય તે ક્રમમાં વાક્યપ્રયોગ થાય. તેથી ‘ચકચેવ, ચાત્રાન્ચેવ' કહો કે “ચાત્રાન્ચેવ ચાર્ક્સવ' કહો – આ જ ભાંગામાં તેનો સમાવેશ થશે. (ગ્રન્થકાર મહો.યશોવિજયજી મહારાજે અન્યત્ર પ્રથમ-દ્વિતીય ભાંગા કરતા તૃતીયભાંગાની વિશેષતા ભિન્નતા) અન્ય રીતે પણ બતાવી છે. પ્રથમ ભાંગાથી પ્રધાનતયા વિધિનું અને દ્વિતીય ભાંગાથી પ્રધાનતયા નિષેધનું જ્ઞાન થાય છે. પ્રથમ ભાંગા પછી દ્વિતીય ભાંગો છે તેથી વિધિ અને નિષેધનું ક્રમશઃ જ્ઞાન બન્ને ભાંગા ઉત્પન્ન કરે છે. તૃતીયભંગ પણ ક્રમશઃ વિધિનિષેધનું જ્ઞાન કરાવે છે માટે એ બે વચ્ચે કોઈ ભેદ નથી.” આવી આશંકાનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે કે તૃતીયભાંગાથી જે બોધ થાય છે તે પુત્ર યમ્' આ રીતે થાય છે. અર્થાત્, પ્રથમ ભાંગામાં સર્વપ્રવાવસ્તુવિષ્યવાઘ હોય છે. દ્વિતીય ભાંગામાં સર્વપ્રકારવસ્તુવિષ્યવેધ છે અને તૃતીય ભાંગામાં સત્ત્વીસ–મયપ્રવારજવસ્તુવિશેષ્યવોય છે. આ રીતે પહેલા બે અને ત્રીજા ભાંગા વચ્ચે ભેદ છે.)
(૪) ચાવવ્યમેવ : વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વનો યુગપદ્ વિચાર કરવામાં આવે તો વસ્તુ કથંચિત્ અવક્તવ્ય છે કારણ કે કોઈ શબ્દ વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વનો એક સાથે બોધ કરાવી શકતો નથી.
તાત્પર્ય : અસત્ત્વને ગૌણ કરીને સત્ત્વનું મુખ્યરૂપે પ્રતિપાદન કરવું હોય તો પ્રથમ ભાંગો કામ લાગે. સત્ત્વને ગૌણ કરીને અસત્ત્વનું મુખ્યરૂપે પ્રતિપાદન કરવું હોય તો દ્વિતીય ભાંગો કામ લાગે. સત્ત્વ-અસત્ત્વ બન્નેનું ક્રમશઃ મુખ્યરૂપે પ્રતિપાદન કરવું હોય તો ત્રીજો ભાંગો કામ લાગે પણ સત્ત્વ અને અસત્ત્વ બન્ને એક જ વસ્તુમાં એક સાથે મુખ્યરૂપે કહેવા હોય તો એવો કોઈ શબ્દ નથી. અહીં એક વાત ખાસ સમજી રાખવી કે બન્ને વિરોધી ધર્મો વસ્તુમાં તો મુખ્યરૂપે જ રહ્યા હોય છે. નિત્યત્વ-અનિત્યત્વ બન્ને મુખ્યરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org