________________
૧૭૮
જૈન તર્કભાષા द्रव्यार्थिकः । प्राधान्येन पर्यायमात्रग्राही पर्यायार्थिकः । तत्र द्रव्यार्थिकस्त्रिधा नैगमसङ्ग्रहव्यवहारभेदात् । पर्यायार्थिकश्चतुर्धा ऋजुसूत्रशब्दसमभिरुद्वैवम्भूतभेदात् । ऋजुसूत्रो द्रव्यार्थिकस्यैव भेद इति तु जिनभद्रगणिक्षमाश्रमणाः । ___ तत्र सामान्यविशेषाद्यनेकधर्मोपनयनपरोऽध्यवसायो नैगमः, यथा पर्याययोर्द्रव्ययोः पर्यायन सम्यक्त्वप्रच्यवो नयानाम् ।
'प्राधान्येन द्रव्यमात्रग्राही' → ननु मात्रपदेनात्र पर्यायप्रतिक्षेपात् पर्यायार्थिकलक्षणेऽपि ‘मात्र'पदेन द्रव्यप्रतिक्षेपाद् उभयत्र दुर्नयत्वं प्रसज्यत इति चेत्, न, मात्रपदस्यावधारणार्थत्वात्, तस्य च व्यवच्छेदफलकत्वात् प्राधान्येन द्रव्यमात्रस्य ग्राहको द्रव्यार्थिकः, न तु प्राधान्येन पर्यायस्यापि ग्राहकः स, गौणभावेन तु स्यादपीत्येवमुक्तं भवति । 'प्राधान्येन' इति पदसमभिव्याहारादेतदर्थलाभः समर्थनीयः । इत्थं हि पर्यायार्थिकलक्षणेऽपि दुर्नयत्वशङ्काऽपनेतव्या ।
'तत्र सामान्यविशेष' इति → नैगमो हि सत्तालक्षणं महासामान्यमवान्तरसामान्यानि च द्रव्यत्वगुणत्वकर्मत्वादीनि, तथान्त्यान्विशेषान् सकलासाधारणरूपलक्षणानवान्तरविशेषांश्चापेक्षया पररूपव्यावर्तनक्षमान् આપત્તિ આવે તેથી સમુદ્રનું એક બિન્દુ સમુદ્ર પણ નથી અને અસમુદ્ર પણ નથી. પરંતુ સમુદ્ર કરતા જુદો છે (પછી ભલે ને જલાત્મકત્વેન બન્ને સમાન હોય) આજ રીતે પ્રમાણના એકદેશરૂપ હોવાથી નય પ્રમાણ પણ નથી કે અપ્રમાણ પણ નથી. કિન્તુ ઉભયથી વિલક્ષણ છે.
* દ્રવ્યાર્થિપર્યાયાર્થિક નય વિભાગ ૯ નયના સામાન્ય લક્ષણની અટલી છણાવટ કર્યા પછી હવે તેના મુખ્ય બે ભેદો જણાવે છે.
નયના મુખ્ય બે ભેદો છે : (૧) દ્રવ્યાર્થિક નય (૨) પર્યાયાર્થિક નય. દ્રવ્યનું જ પ્રધાનરૂપે ગ્રહણ કરનારા અધ્યવસાયવિશેષને દ્રવ્યાર્થિક (દ્રવ્યાસ્તિક) નય કહેવાય છે. પર્યાયનું જ પ્રધાનરૂપે ગ્રહણ કરનારા અધ્યવસાયવિશેષને પર્યાયાર્થિક (પર્યાયાસ્તિક) નય કહેવાય છે.
શંકા : નયસામાન્યના લક્ષણમાં તમે એમ કહ્યું છે કે અમુક અંશનું ગ્રહણ કરે પણ તદિતરાંશનો પ્રતિક્ષેપ ન કરે તેને નય કહેવાય. પરંતુ દ્રવ્યાર્થિક નય તો દ્રવ્યમાત્રગ્રાહી છે તેથી “માત્ર' પદથી પર્યાયનો પ્રતિક્ષેપ થયો કહેવાય ને ? આ જ રીતે પર્યાયમાત્રગ્રાહીને પર્યાયાર્થિક નય કહ્યો. તેમાં “માત્ર' પદથી દ્રવ્યનો પ્રતિક્ષેપ થયો કહેવાય ને ? તો પછી નય સામાન્યનું લક્ષણ આમાં ઘટશે નહીં. તેથી પૂર્વોક્ત લક્ષણ અવ્યાપ્ત બનશે.
સમા : દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના લક્ષણમાં “પ્રાધાન્યન’ શબ્દ મૂકાયો છે એ તમે ભૂલી ગયા લાગો છો. “પ્રધાન્યન ડ્રીમત્રિમાદી દ્રવ્યર્થ:' પ્રધાનરૂપે જે દ્રવ્યનું જ ગ્રહણ કરે તે દ્રવ્યાર્થિક નય એવો અર્થ લાગે છે. તેથી જણાય છે કે “માત્ર પદ અહીં પ્રવ કાર (અવધારણ) અર્થમાં વપરાયું છે અને અવધારણ તો વ્યવચ્છેદફલક (કંઈક બાદબાકી કરનાર) જ હોય છે. તેથી “પ્રધાનરૂપે દ્રવ્યનું જ ગ્રહણ કરનાર” નો અર્થ ‘પ્રધાન રૂપે પર્યાયનું ગ્રહણ નહીં કરનાર” આવો જ થશે. તેથી ગૌણરૂપે પર્યાયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org