Book Title: Jain Tarkabhasha
Author(s): Yashovijay Upadhyay, Udayvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 218
________________ નયપરિચ્છેદ ૧૯૯ व्यवहारो बहुविषयः । कालादिभेदेन भिन्नार्थोपदेशकाच्छब्दात्तद्विपरीतवेदक ऋजुसूत्रो बहुविषयः । न केवलं कालादिभेदेनैवर्जुसूत्रादल्पार्थता शब्दस्य, किन्तु भावघटस्यापि सद्भावासद्भावादिनाऽर्पितस्य स्याद् घटः स्यादघट इत्यादिभङ्गपरिकरितस्य तेनाभ्युपगमात् तस्यर्जुसूत्राद् पृथक् पृथक् मोक्षकारणत्वेन स्थापयन्ति । तन्मते हि ज्ञानमात्रसेविनाम्, दर्शनमात्रसेविनाम्, चारित्रमात्रसेविनां च तुल्यतया मोक्षाधिकारात् । सिद्धान्तवादस्तु न कुतोऽपि ज्ञानादेरेकैकस्मात् मोक्षलाभमिच्छति, किंतु अन्योन्यसहकारिभावापन्नात् तत्त्रयादेव । अत एव व्यस्तकारणतावादी नयः समस्तकारणतावादी च सिद्धान्त इत्यप्यभिधातुं शक्यम् । ऋजुसूत्रादल्पार्थता शब्दस्य स्फुटयति 'न केवलमि'त्यादिना - अयम्भावः ऋजुसूत्रनयस्तावद्वस्तुनः चत्वारोऽपि निक्षेपानिच्छन्ति शब्दादयस्तु त्रयः केवलं भावनिक्षेपमिच्छन्तीति तु १ भावं चिय सद्दणया, सेसा इच्छन्ति सव्वणिक्खेवे' (विशे.भा.गा.२८४७) इति भाष्यवचनप्रामाण्यादवगम्यते । ततश्च ऋजुसूत्राद्विशेषः पुनः शब्दस्येत्थं भावनीयो- यदुत पृथुबुध्नोदराकारादिकलितो भावघट एव परमार्थतः सन्, तदितरेषां तत्तुल्यકરતા અધિકવિષયી છે. ત્રણે કાળના પદાર્થોનું ગ્રહણ કરવામાં કુશળ એવો વ્યવહારનય, માત્ર વર્તમાનક્ષણના જ પર્યાયને ગ્રહણ કરનારા ઋજુસૂત્રનય કરતા અધિકવિષયી છે. કાળ-કારકાદિના ભેદથી વસ્તુને ભિન્ન માનનારા એવા શબ્દનય કરતા ઋજુસૂત્રનય અધિકવિષયી છે કારણ કે ઋજુસૂત્રનય કાળાદિ ભેદથી ભિન્ન વસ્તુને પણ એકરૂપ માને છે. શબ્દનય તેને ભિન્ન ભિન્ન માને છે. આ ઉપરાંત માત્ર ભાવનિક્ષેપને જ માનવાના કારણે પણ શબ્દનય ઋજુસૂત્રનય કરતા વિશેષિતતર વિષયગ્રાહી છે. શબ્દનય પ્રમાણે શબ્દની વ્યુત્પત્યર્થ જ પ્રધાન છે તેથી શબ્દ દ્વારા પ્રતીત થનારો અર્થ છે પદાર્થમાં સંભવી શકે તેને જ શબ્દનય વાસ્તવમાં સત્ય માને છે. “પટ' ધાતુ ઉપરથી “પટ' શબ્દની ઉત્પત્તિ થઈ છે. “ઘટ વેષ્ટાયામ્' એવા ધાતુપાઠ પ્રમાણે “ઘ' ધાતુનો અર્થ “ચેષ્ટા' છે. ઘટ શબ્દ માટે જલાહારણ ક્રિયા એ ચેષ્ટા છે. જે ઘટથી પાણી લાવી શકાય તેને ભાવઘટ કહેવાય છે અને શબ્દનય આવા ભાવઘટને જ સત્ય માને છે. નામઘટ, સ્થાપનાઘટ કે દ્રવ્યઘટ શબ્દનય પ્રમાણે ઘટ નથી કારણ કે નામાદિઘટથી પાણી લાવી શકાતું નથી. ઋજુસૂત્ર નય નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે ય પ્રકારના વર્તમાન ઘટને માને છે જ્યારે પ્રથબુબ્બોદરાદિ આકારથી યુક્ત જલાહરણક્રિયાસમર્થ વર્તમાન ભાવઘટને જ માનનાર શબ્દનય વિશેષિતતરવિષયગ્રાહી છે. (અહીં ખ્યાલ રાખજો કે અતીતાદિ કાળના અને પરકીય ઘટને પણ માનનારા વ્યવહારનય કરતા ઋજુસૂત્રનય માત્ર વર્તમાન-સ્વકીય અર્થગ્રાહી હોવાથી વિશેષિતઅર્થગ્રાહી કહ્યો છે અને એમાંથી પણ વિષયસંકોચ કરનાર હોવાથી શબ્દનયને વિશેષિતતર અર્થગ્રાહી કહ્યો છે.) આ ઉપરાંત બીજી રીતે પણ શબ્દનય ઋજુસૂત્રનય કરતા વિશેષિતાર્થગ્રાહી છે. આ જ વાતને ગ્રન્થકારશ્રી “ન વેવસંઈત્યાદિ ગ્રન્થથી જણાવે છે. ઋજુસૂત્રનય ચારે નિક્ષેપ માને છે જ્યારે શબ્દનય તો માત્ર ભાવનિક્ષેપ જ માને છે તેમાં પણ (= ભાવઘટ વિશે પણ) ઋજુસૂત્રનય પ્રત્યુત્પન્ન સત્ત્વાસસ્વાદિથી અવિશેષિત १. भावमेव शब्दनयाः, शेषा इच्छन्ति सर्वनिक्षेपान् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276