________________
નયપરિચ્છેદ
૧૯૯ व्यवहारो बहुविषयः । कालादिभेदेन भिन्नार्थोपदेशकाच्छब्दात्तद्विपरीतवेदक ऋजुसूत्रो बहुविषयः । न केवलं कालादिभेदेनैवर्जुसूत्रादल्पार्थता शब्दस्य, किन्तु भावघटस्यापि सद्भावासद्भावादिनाऽर्पितस्य स्याद् घटः स्यादघट इत्यादिभङ्गपरिकरितस्य तेनाभ्युपगमात् तस्यर्जुसूत्राद् पृथक् पृथक् मोक्षकारणत्वेन स्थापयन्ति । तन्मते हि ज्ञानमात्रसेविनाम्, दर्शनमात्रसेविनाम्, चारित्रमात्रसेविनां च तुल्यतया मोक्षाधिकारात् । सिद्धान्तवादस्तु न कुतोऽपि ज्ञानादेरेकैकस्मात् मोक्षलाभमिच्छति, किंतु अन्योन्यसहकारिभावापन्नात् तत्त्रयादेव । अत एव व्यस्तकारणतावादी नयः समस्तकारणतावादी च सिद्धान्त इत्यप्यभिधातुं शक्यम् ।
ऋजुसूत्रादल्पार्थता शब्दस्य स्फुटयति 'न केवलमि'त्यादिना - अयम्भावः ऋजुसूत्रनयस्तावद्वस्तुनः चत्वारोऽपि निक्षेपानिच्छन्ति शब्दादयस्तु त्रयः केवलं भावनिक्षेपमिच्छन्तीति तु १ भावं चिय सद्दणया, सेसा इच्छन्ति सव्वणिक्खेवे' (विशे.भा.गा.२८४७) इति भाष्यवचनप्रामाण्यादवगम्यते । ततश्च ऋजुसूत्राद्विशेषः पुनः शब्दस्येत्थं भावनीयो- यदुत पृथुबुध्नोदराकारादिकलितो भावघट एव परमार्थतः सन्, तदितरेषां तत्तुल्यકરતા અધિકવિષયી છે.
ત્રણે કાળના પદાર્થોનું ગ્રહણ કરવામાં કુશળ એવો વ્યવહારનય, માત્ર વર્તમાનક્ષણના જ પર્યાયને ગ્રહણ કરનારા ઋજુસૂત્રનય કરતા અધિકવિષયી છે.
કાળ-કારકાદિના ભેદથી વસ્તુને ભિન્ન માનનારા એવા શબ્દનય કરતા ઋજુસૂત્રનય અધિકવિષયી છે કારણ કે ઋજુસૂત્રનય કાળાદિ ભેદથી ભિન્ન વસ્તુને પણ એકરૂપ માને છે. શબ્દનય તેને ભિન્ન ભિન્ન માને છે. આ ઉપરાંત માત્ર ભાવનિક્ષેપને જ માનવાના કારણે પણ શબ્દનય ઋજુસૂત્રનય કરતા વિશેષિતતર વિષયગ્રાહી છે. શબ્દનય પ્રમાણે શબ્દની વ્યુત્પત્યર્થ જ પ્રધાન છે તેથી શબ્દ દ્વારા પ્રતીત થનારો અર્થ છે પદાર્થમાં સંભવી શકે તેને જ શબ્દનય વાસ્તવમાં સત્ય માને છે. “પટ' ધાતુ ઉપરથી “પટ' શબ્દની ઉત્પત્તિ થઈ છે. “ઘટ વેષ્ટાયામ્' એવા ધાતુપાઠ પ્રમાણે “ઘ' ધાતુનો અર્થ “ચેષ્ટા' છે. ઘટ શબ્દ માટે જલાહારણ ક્રિયા એ ચેષ્ટા છે. જે ઘટથી પાણી લાવી શકાય તેને ભાવઘટ કહેવાય છે અને શબ્દનય આવા ભાવઘટને જ સત્ય માને છે. નામઘટ, સ્થાપનાઘટ કે દ્રવ્યઘટ શબ્દનય પ્રમાણે ઘટ નથી કારણ કે નામાદિઘટથી પાણી લાવી શકાતું નથી. ઋજુસૂત્ર નય નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે ય પ્રકારના વર્તમાન ઘટને માને છે જ્યારે પ્રથબુબ્બોદરાદિ આકારથી યુક્ત જલાહરણક્રિયાસમર્થ વર્તમાન ભાવઘટને જ માનનાર શબ્દનય વિશેષિતતરવિષયગ્રાહી છે. (અહીં ખ્યાલ રાખજો કે અતીતાદિ કાળના અને પરકીય ઘટને પણ માનનારા વ્યવહારનય કરતા ઋજુસૂત્રનય માત્ર વર્તમાન-સ્વકીય અર્થગ્રાહી હોવાથી વિશેષિતઅર્થગ્રાહી કહ્યો છે અને એમાંથી પણ વિષયસંકોચ કરનાર હોવાથી શબ્દનયને વિશેષિતતર અર્થગ્રાહી કહ્યો છે.)
આ ઉપરાંત બીજી રીતે પણ શબ્દનય ઋજુસૂત્રનય કરતા વિશેષિતાર્થગ્રાહી છે. આ જ વાતને ગ્રન્થકારશ્રી “ન વેવસંઈત્યાદિ ગ્રન્થથી જણાવે છે. ઋજુસૂત્રનય ચારે નિક્ષેપ માને છે જ્યારે શબ્દનય તો માત્ર ભાવનિક્ષેપ જ માને છે તેમાં પણ (= ભાવઘટ વિશે પણ) ઋજુસૂત્રનય પ્રત્યુત્પન્ન સત્ત્વાસસ્વાદિથી અવિશેષિત
१. भावमेव शब्दनयाः, शेषा इच्छन्ति सर्वनिक्षेपान् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org