________________
૧૪૮
જૈન તર્કભાષા यथोदगाद्भरणिः प्राक्, कृत्तिकोदयादित्यत्र कृत्तिकोदयः, कृत्तिकोदयो हि भरण्युदयोत्तरचरस्तं गमयतीति कालव्यवधानेनानयोः कार्यकारणाभ्यां भेदः । कश्चित् सहचरः, यथा मातुलिङ्गं रूपवद्भवितुमर्हति रसवत्तान्यथानुपपत्तेरित्यत्र रसः, रसो हि नियमेन रूपसहचरितः, तदभावेऽनुपपद्यमानस्तद्गमयति, परस्परस्वरूपपरित्यागोपलम्भ-पौर्वापर्याभावाभ्यां स्वभावकार्यकारणे
___ 'रसो हि नियमेने'ति → तथा च तत्त्वार्थसूत्रं 'स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः' (५/२३) । ननु रूपरसादिकं च वस्तुस्वभावात्मकत्वेन स्वभावहेतावेवान्तर्भवेदिति सहचरहेतोरतिरिक्तत्वकल्पना न न्याय्येति વે, ૧, પરસ્પરસ્વરૂપપરિત્યારોનોપન માત્ | યથા ઘ “શદ્ધઃ નિત્ય તત્વત્તિ', ‘યં વૃક્ષ: શિશपात्वात्' इत्यादौ कृतकत्वादेहेतोः स्वरूपात्मकत्वेऽपि न परस्परस्वरूपपरित्यागेनोपलम्भो यतः प्रागभावेऽनित्यत्वस्य सत्त्वेऽपि कृतकत्वायोगात्, वृक्षान्तरे वृक्षत्वस्य सत्त्वेऽपि शिंशपात्वस्याऽयोगान तत्र समव्याप्यव्यापकभावः, सहचरहेतौ तु समनियता व्याप्तिरभ्युपेयते। तथा च रूपेण रस इव रसेन रूपमपि व्याप्तमिति स्वभावादस्य તો તેને જોઈને “ભગવાનનો રથ આવતો લાગે છે.” એવું અનુમાન થાય છે. અહીં ઈન્દ્રધજા એ પૂર્વચર હેતુ બને છે.)
(૫) ઉત્તરચર હેતુ : દા.ત. “ભરણી નક્ષત્રનો ઉદય થઈ ગયો હતો, કારણ કે અત્યારે કૃત્તિકાનો ઉદય છે.” કૃત્તિકોદય, ભરણીના ઉદય પછી જ થતો હોવાથી કૃત્તિકાનો ઉદય એ ભરણીના ઉદય માટે ઉત્તરચર બને છે અને સ્વપૂર્વભાવી એવા ભરણીના ઉદયનો અનુમાપક હેતુ બને છે. (જેમ કે રથને જોવાથી ઈન્દ્રધ્વજ આગળ ગયો હોવાનું અનુમાન થાય. અહીં રથ એ ઉત્તરચર હેતુ બને છે.)
પ્રશ્ન : પૂર્વચર-ઉત્તરચર હેતુઓનો કાર્ય-કારણ હેતુમાં સમાવેશ થઈ શકે છે, પછી તેને પૃથફ શા માટે કહ્યા ?
ઉત્તર : કાર્ય-કારણભાવ અવ્યવધાનઘટિત હોય છે જ્યારે અહીં તો મુહૂર્ત જેટલા કાળનું વ્યવધાન પડે છે. તેથી કાર્ય-કારણ હેતુ કરતા પૂર્વચર-ઉત્તરચર હેતુ જુદા છે.
(૬) સહચર હેતુ : સાધ્યની સાથે જ રહેનારો હેતુ સહચર હેતુ કહેવાય છે. દા.ત. “બિજોરૂં રૂપવાળું હોવું જોઈએ, કારણ કે તે રસવાળું છે.” રસ નિયમથી રૂપસહચરિત જ હોય છે. વસ્તુ જો રૂપવાળી ન હોય તો રસવાળી પણ ન હોઈ શકે. તેથી રૂપ વિના અનુપપન્ન બનતો રસ સ્વસહચારી એવા રૂપનો અનુમાપક બને છે. જૈનદર્શન પ્રમાણે દરેક પુદ્ગલો રૂપ, રસ, ગંધ, સ્પર્શથી યુક્ત જ હોય છે. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે – પરસન્ધવર્ણવન્તઃ પુન: (૦/૨૩). તેથી રૂપની અનુમિતિ કરાવનાર રસ સહચર હેતુ કહેવાય છે.
શંકા. : રસ એ તો વસ્તુનો સ્વભાવ કહેવાય તેથી સ્વભાવહેતુમાં આનો સમાવેશ થઈ શકે છે.
સમા. : રૂપ અને રસ બન્ને પરસ્પરના સ્વરૂપના પરિત્યાગથી રહેલા દેખાય છે તેથી સ્વભાવ હેતુમાં આ સહચર હેતુનો સમાવેશ થઈ શકતો નથી. જેમ, અનિત્યત્વ (=સાધ્ય) અને પ્રયત્નનાન્તરીયત્વ ( હેતુ) (અથવા વૃક્ષત્વરૂપ સાધ્ય અને શિશપાત્વરૂપ હેતુ) એ બન્ને પણ છે તો શબ્દ કે વૃક્ષાદિરૂપ પક્ષના જ સ્વરૂપો. તેમ છતાં તેમાં પરસ્પર સ્વરૂપત્યાગનો ઉપલંભ થતો નથી. પ્રયત્નનાન્તરીયકત્વ ન હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org