________________
પ્રમાણપરિચ્છેદ
૧૫૭
ह्यपरिणामित्वविरुद्धेन परिणामित्वेन व्याप्तमिति । ___ यस्यान्यथानुपपत्तिः सन्दिह्यते सोऽनैकान्तिकः । स द्वेधा-निर्णीतविपक्षवृत्तिकः सन्दिग्धविपक्षवृत्तिकश्च । आद्यो यथा नित्यः शब्दः प्रमेयत्वात् । अत्र हि प्रमेयत्वस्य वृत्तिर्नित्ये व्योमादौ सपक्ष इव विपक्षेऽनित्ये घटादावपि निश्चिता । द्वितीयो यथा अभिमत: सर्वज्ञो न भवति वक्तृत्वादिति । अत्र हि वक्तृत्वं विपक्षे सर्वज्ञे संदिग्धवृत्तिकम्, सर्वज्ञ: किं वक्ताऽऽहोस्विन्नेति सन्देहात । एवं स श्यामो मित्रापुत्रत्वादित्याद्यप्युदाहार्यम् ।
अकिञ्चित्काराख्यश्चतुर्थोऽपि हेत्वाभासभेदो धर्मभूषणेनोदहतो न श्रद्धेयः । सिद्धसाधनो ‘यस्यान्यथानुपपत्तिः सन्दिह्यते' इति - अनिर्णीतसाध्यान्यथानुपपत्तिको हेतुरनैकान्तिक इत्यर्थः ।
'धर्मभूषणेनेति' - यदुक्तं तत्कृतन्यायदीपिकायां - 'अप्रयोजको हेतुरकिञ्चित्करः, स द्विविधः सिद्धसाधनो बाधितविषयश्चेति'। सिद्धसाधने साध्यस्य सिद्धत्वेन बाधितविषये च साध्यस्य पक्षे प्रत्यक्षादिना बाधितत्वेन हेतोः किञ्चिदपि कर्तुमशक्यत्वादकिञ्चित्करो हेतुः । तस्य पृथग् हेत्वाभासतयाऽश्रद्धेयत्वे हेतुमाह 'प्रतीतनिराकृताख्यपक्षाभासभेदानतिरिक्तत्वादिति - अप्रतीतानिराकृताभीप्सितसाध्यधर्मविशिष्टधर्मिणां सम्यक्पक्षत्वेन उक्तत्वादेतेषां च तद्विपरीतत्वेनाऽसम्यक्त्वात् । अयम्भाव: त्रिधा पक्षाभासास्तद्यथा-प्रतीतसाध्यधर्मकः पक्षो, यथा जैनान् प्रति परेणावधारणवर्जं प्रयुज्यमानः 'समस्ति जीवः' इत्यादि, अवधारणं (=નિશ્ચિત સાધ્યવાન) એવા નિત્ય આકાશાદિ પદાર્થોમાં રહ્યું છે તેમ અનિત્ય (વિપક્ષ) એવા ઘટાદિ પદાર્થોમાં પણ રહ્યું છે. તેવો નિશ્ચય હોવાથી પ્રમેયત્વ નિત્યત્વ વિના અનુપપન્ન બની જાય તેવો નિર્ણય થઈ શકતો નથી અને આવી અન્યથાઅનુપપત્તિનો નિશ્ચય ન થવાથી પ્રમેયત્વ હેતુ ઉક્ત સાધ્યનું અનુમાન કરાવી શકતો નથી. તેથી તે હેત્વાભાસ કહેવાય છે.
(૨) સંદિગ્ધવિપક્ષવૃત્તિક : જે હેતુની વિપક્ષવૃત્તિને વિશે સંદેહ હોય નિર્ણય ન હોય) તે. દા.ત. ‘વાદીને સર્વજ્ઞ તરીકે અભિમત વ્યક્તિ, સર્વજ્ઞ નથી, કારણ કે તે વક્તા છે. અહીં સર્વજ્ઞત્વાભાવ એ સાધ્ય છે. વિપક્ષ (=સર્વજ્ઞ) માં વક્નત્વ હશે કે નહીં હોય તેનો નિર્ણય ન હોવાથી સંદેહ છે. તેથી વષ્કૃત્વ હેતુ સર્વજ્ઞત્વ વિના અનુપપન્ન બની જ જાય તેવો નિશ્ચય નથી થઈ શકતો અને માટે વફ્તત્વ હેતુ સ્વસાધ્યાનમાપક ન બની શકવાથી હેત્વાભાસ કહેવાય છે.
આ જ રીતે તે કાળો છે કારણ કે તે મિત્રાનો પુત્ર છે' ઈત્યાદિ સોપાધિક હેતુ પણ અહીં ઉદાહરણ રૂપ સમજવા. કારણ કે મિત્રાના ત્રણ પુત્રો શ્યામ હોવા છતા પણ તેનો ચોથો પુત્ર શ્યામ ન હોય તેવું બની શકે છે તેથી વિપક્ષભૂત શ્યામવાભાવ ને મિત્રાપુત્રત્વ સાથે વિરોધ નથી એટલે કે શ્યામ ન હોય તેમાં મિત્રાપુત્રત્વરૂપ હેતુ રહી ન જ શકે એવું કહી શકાતું નથી અને માટે મિત્રાપુત્રત્વ શ્યામત્વ વિના અનુપપન્ન બની જાય એવો નિર્ણય થઈ શક્તો ન હોવાથી વિપક્ષમાં ઉક્ત હેતુની વૃત્તિ સંદિગ્ધ રહેવાની. તેથી આવા હેતુ પણ સંદિગ્ધ વિપક્ષવૃત્તિક પ્રકારના અનૈકાંતિક હેત્વાભાસ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org