________________
પ્રમાણપરિચ્છેદ
૧૩૯ 'यत सर्वथैकं तन्नानेकत्र सम्बध्यते, तथा च सामान्यम्' इति ?। सत्यम्; एकधर्मोपगमे धर्मान्तरसन्दर्शनमात्रतत्परत्वेनैतदापादनस्य वस्तुनिश्चायकत्वाभावात्, प्रसङ्गविपर्ययरूपस्य शङ्कायामाह ‘परीक्षाकाले तद्बाधाद्' इति । तथा च अनुमानावसरे वादिविरोधं सहमानस्य प्रतिवादिनः स्वागमप्रामाण्यं न निश्चितं नाम । परीक्षाकाले प्रतिवादिप्रतिपन्नाऽऽगमप्रतिपादितार्थस्य वादिनाऽयुक्तत्वव्यवस्थितौ प्रतिवाद्यागमस्य बाधितार्थकत्वेनाप्रामाण्यस्यैव व्यवस्थित्या प्रामाण्याभ्युपगमस्य तदानीं बाधात् । एवं च तथा प्रतिवाद्यागमः वादिनोऽनिश्चितप्रामाण्यकस्तथा प्रतिवादिनोऽप्यनिश्चितप्रामाण्यक इति न तदाश्रयणेन साधनोपन्यासः कामपि इष्टसिद्धिं पुष्णातीति भावः ।
'प्रसङ्गविपर्यय' इति व्याप्याभ्युपगमनान्तरीयको व्यापकाभ्युपगमो यत्र प्रसज्यते तत् प्रसङ्गसाधनमुच्यते । प्रसङ्गः खल्वत्र व्यापकविरुद्धोपलब्धिरूपः । अनेकव्यक्तिवर्तित्वस्य हि व्यापकमनेकत्वम्, एकान्तिकैकरूपस्यानेकव्यक्तिवर्तित्वविरोधात् । अनेकत्रवृत्तेरनेकत्वं व्यापकं तद्विरुद्धं च सर्वथैक्यं सामान्ये त्वयाऽभ्युपगम्यते ततो नाऽनेकवृत्तित्वं स्यात्, विरोध्यैक्यसद्भावेन व्याप्येन व्यापकस्यानेकत्वस्य निवृत्त्या व्याप्यस्यानेकवृत्तित्वस्याऽवश्यं निवृत्तेः इति प्रसङ्गापादनम् । न च तन्निवृत्तिरभ्युपगतेति लब्धावसरः प्रसङ्गविपर्ययाख्यो विरुद्ध(જૈનો) નૈયાયિકો સામે સામાન્ય જો સર્વથા એક હોય તો તે અનેક ધર્મીઓ સાથે સંબદ્ધ ન હોય એવું અનુમાન શી રીતે આપી શકો ? કારણ કે સામાન્યમાં સર્વથા એકત્વ તો તમને જૈનોને સ્વીકૃત નથી. એ તો નૈયાયિકો માને છે. (તાત્પર્ય : નૈયાયિકો સામાન્ય (જાતિ) પદાર્થને સર્વથા એકરૂપ અને અનેકવ્યક્તિવૃત્તિરૂપ માને છે. દા.ત. ઘટત્વ સામાન્ય વિશ્વમાં એક જ છે અને સકલઘટવૃત્તિ છે. જૈનો આની સામે એમ કહે છે કે “સામાન્ય નાનેશ્વવ્યવૃત્તિ સર્વવિરુત્વી' = “સામાન્ય અનેકવ્યક્તિવૃત્તિ નથી કારણ કે તે સર્વથા એકરૂપ છે.' અહીં સામાન્યમાં સર્વથા એકરૂપત તો નૈયાયિકમાન્ય જ છે, સ્યાદ્વાદી તો કોઈ વસ્તુમાં સર્વથા એકરૂપત્વ માનતા નથી. તેથી, માત્ર પરાભ્યાગત હેતુનો પ્રયોગ જો થઈ ન શક્તો હોય તો જૈનો આવો પ્રયોગ શી રીતે કરી શકે ? એવો પૂર્વપક્ષીનો આશય છે.)
ઉત્તરપક્ષ : તમે જે કહો છો તે બરાબર છે પરંતુ એના પરથી જે સિદ્ધ કરવું છે કે માત્ર પરાભ્યાગતહેતુથી પણ પરાર્થાનુમાન થઈ શકે છે એ વાત સિદ્ધ થવાની નથી. (આવો અર્ધીગીકાર હોય ત્યાં “સત્યમ્' આદિ પરથી આક્ષેપ પરિહાર કરાય છે.) અનેકવ્યક્તિવૃત્તિત્વનો નિષેધ કરવા માટે અમે સર્વથા ઐક્યને હેતુરૂપે રજુ નથી કરતા. કિન્તુ આ તો માત્ર પ્રસંગનું આપાદન કરાય છે. જેમ કે કોઈ કહે કે વધિ શીત છે. તો તેની સામે એમ કહેવામાં આવે કે – વતિમાં શૈત્ય માનશો તો ગુરુત્વ પણ માનવું પડશે કારણ કે ગુરૂત્વ એ શૈત્યવ્યાપક છે. તો એનો અર્થ એમ ન કરાય કે આવું કહેનાર વઢિમાં ગુરુત્વ માને છે. આ તો પ્રસંગ-આપાદન છે. એક ધર્મ સ્વીકારવાથી તેને વ્યાપક અન્યધર્મ (ગુરુત્વ) પણ માનવો પડશે એવો પ્રસંગ આપવાનું જ તાત્પર્ય છે. આવો પ્રસંગ આપીને ઉક્ત પ્રસંગના વિપર્યયને જ મૂળહેતુ બનાવાય છે. જેમ ‘વત્ન ન શીતઃ પુરુત્વમાવત્'. પેલો પ્રસંગ તો આ મૂળહેતુનો સહાયક બને છે. પ્રસ્તુતમાં પણ “જે સર્વથા એકરૂપ હોય તે અનેક વ્યક્તિવૃત્તિ ન હોઈ શકે એવી વ્યાપ્તિ બતાવવા દ્વારા એવું પ્રસંગ આપાદન જ કરાય છે કે “જો તમે સામાન્યમાં સર્વથા ઐક્યરૂપ એક ધર્મ માનશો તો સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org