________________
(P
જૈન તર્કભાષા ज्ञातेन सामान्येनापि सकलव्यक्त्यनुपस्थितेश्च । वाच्यवाचकभावोऽपि तर्केणैवावगम्यते, तस्यैव सकलशब्दार्थगोचरत्वात् । प्रयोजकवृद्धोक्तं श्रुत्वा प्रवर्तमानस्य प्रयोज्यवृद्धस्य चेष्टामवलोक्य तत्कारणज्ञानजनकतां शब्देऽवधारयतोऽन्त्यावयवश्रवण-पूर्वावयवस्मरणोपजनितवर्णपदवाक्यइत्याहं विना दुर्ज्ञानेति सकलव्यक्त्युपस्थापनोपयोगिसामान्यज्ञानार्थमूहस्य सामान्यलक्षणाप्रत्यासत्तिपक्षेऽपि अवश्यस्वीकार्यत्वात् तेनैव सर्वत्र व्याप्तिज्ञानकल्पनं समुचितमिति भावः ।
'वाच्यवाचकभावोऽपी'ति → ननु वाच्यवाचकभावालम्बनं ज्ञानं कथं तर्कः ? उच्यते, नेदं तावत्प्रत्यक्षम्, चक्षुरादिज्ञानस्य शब्दपरिहारेण रूपादावेव श्रोत्रज्ञानस्य च रूपादिपरिहारेण शब्द एव प्रवर्तमानत्वाच्चक्षुरादिज्ञानं श्रोत्रज्ञानं च प्रतिनियत एव रूपादौ शब्दे च प्रवर्तते। न च सकलशब्दार्थगोचरमन्यद् ज्ञानमस्तीति तर्क एव तथा युक्तः । अस्य चोत्पत्तिः क्वचित्तावदावापोद्वापाभ्याम् । तत्प्रक्रिया च स्याद्वादरत्नाकरानुसारेण लिख्यते । तथाहि- उत्तमवृद्धे गामानयेत्यादिशब्दमुच्चारयितरि तत्र गृहीतसङ्केतस्य मध्यमवृद्धस्यागृहीतसङ्केतस्य च बालस्य वर्णपदवाक्यविषयसङ्कलनात्मकं प्रत्यभिज्ञानमुत्पद्यते। तथा हि पूर्वपूर्ववर्णावयवश्रवणाहितसंस्कारस्यान्त्यावयवश्रवणानन्तरं पूर्वतदवयस्मरणे ह्रस्वादिविषयसङ्केतस्मरणे च सति ‘ह्रस्वो दीर्ध: प्लुतो वाऽयं वर्ण' इति प्रत्यभिज्ञानं भवति । तथा पूर्वपूर्ववर्णश्रवणाहितसंस्कारस्यान्त्यवर्णश्रवणानन्तरं (= જ્ઞાયમાન સામાન્ય) વ્યક્તિ સાકલ્યને વ્યભિચારી હોત તો સામાન્ય જ ન હોત' આવો તર્ક પ્રવર્તે. તાત્પર્ય એ છે કે “સકલ વ્યક્તિઓ વિના સામાન્ય રહી શકતું નથી.” આવું જ્ઞાન જયાં સુધી ન થાય
ત્યાં સુધી સામાન્ય દ્વારા સકલવ્યક્તિઓ ઉપસ્થિત થઈ શક્તા નથી. “સકલવ્યક્તિઓ વિના સામાન્ય રહી શકતું નથી.' એવું જ્ઞાન તર્ક વિના થઈ શકતું નથી. આ રીતે, સામાન્યલક્ષણાપ્રયાસત્તિવાદીને પણ તર્કની જરૂર તો રહેવાની જ. જો પ્રત્યક્ષ જ્ઞાત એવું પણ સામાન્ય તર્ક વિના સમસ્ત વ્યક્તિઓ સાથે પોતાનો સંબંધ સિદ્ધ કરી શકતું ન હોય તો પછી તર્કને જ પ્રમાણ માનવું જોઈએ (વળી, “સકલ ધૂમ, વહ્નિ હોય તો જ ઉત્પન્ન થઈ શકે છે આ જ્ઞાન અસ્પષ્ટ છે કારણ કે પુરોવતિ ધૂમની જેમ બધા ધૂમ સ્પષ્ટ દેખાતા નથી, માત્ર મનમાં ઉપસ્થિત થાય છે. આ જ્ઞાન અસ્પષ્ટ છે એ જ બતાવે છે કે આ જ્ઞાન ઈન્દ્રિયજન્ય નથી કારણ કે ઈન્દ્રિયજન્યજ્ઞાન (પ્રત્યક્ષ) તો સ્પષ્ટ હોય છે. આ જ્ઞાન (= સકલધૂમની ઉપસ્થિતિ) અસ્પષ્ટ છે માટે તે ઈન્દ્રિયજન્ય (= પ્રત્યક્ષ) નથી પણ ‘તકરૂપ છે અને અમે તર્કને પરોક્ષ (= અસ્પષ્ટજ્ઞાનરૂપી પ્રમાણે માનીએ છીએ તેથી અમારા મતમાં કોઈ અસંગતિ આવતી નથી.
૪ વાચ્યવાવભાવનું ગ્રહણ પણ તર્કશી * વાચ્ય-વાચકભાવનું ગ્રહણ પણ તર્ક પ્રમાણથી જ થાય છે. કારણ કે સર્વ વાચ્ય-વાચકો તર્કના જ વિષય છે. ત્વચા–રસના-ધ્રાણ-ચક્ષુ-શ્રોત્ર દ્વારા ક્રમશઃ સ્પર્શ-રસ-ગન્ધ-રૂપ-શબ્દનું જ્ઞાન થાય છે. પરંતુ “આવો શબ્દ વાચક છે અને આવો પદાર્થ તેનો વાચ્ય છે. આ રીતેનો વાચ્ય-વાચકભાવ કોઈ જ ઈન્દ્રિયનો વિષય નથી તેથી તેની પ્રતીતિ માટે “તર્કની જરૂર પડશે. તર્કપ્રમાણ દ્વારા વાચ્યવાચકભાવનું ગ્રહણ આ રીતે થાય છે. પ્રયોજકવૃદ્ધ (=વક્તા પુરુષ) “TIમ્ વાન' કહે ત્યારે પ્રયોવૃદ્ધ (= જેને કહેવાયું છે તે પુરુષ) આ બન્ને - પદો વચ્ચેનો સંબંધ = વાચ્ય-વાચકભાવ જાણે છે તેથી તે ગાય લાવવા માટે પ્રવૃત્ત થાય છે. કોઈ બાલાદિ ત્રાહિત વ્યક્તિ, કે જે ઉક્ત બે પદોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org