________________
પ્રમાણપરિચ્છેદ
भेदेऽपि चित्रज्ञानवदेकस्य तस्यानुभूयमानत्वात्, स्वसामग्रीप्रभवस्यास्य वस्तुतोऽस्पष्टैकरूपत्वाच्च, इदन्तोल्लेखस्य प्रत्यभिज्ञाननिबन्धनत्वात् । विषयाभावान्नेदमस्तीति चेत्; न; पूर्वापरविवर्ततत्तावैशिष्ट्येन इदन्तोल्लेखविषयीभूतस्यैकमेव परोक्षज्ञानं प्रत्यभिज्ञानमित्यपीष्यताम् । तदेवाह ग्रन्थकारः 'स्वसामग्रीप्रभवस्यास्य वस्तुतोऽस्पष्टैकरूपत्वादिति । प्रत्यक्षसामग्रीतः स्मृतिसामग्रीतश्च विलक्षणैव प्रत्यभिज्ञानसामग्रीति सूचनाय 'स्वसामग्रीप्रभवस्ये 'ति प्रत्यभिज्ञानविशेषणं, कारणभेदाच्च कार्यभेदोऽपि सूपपादः । न च प्रत्यभिज्ञानस्यास्पष्टैकरूपत्वे इदन्तोल्लेखस्यानुपपत्तिरिति वाच्यम्, प्रत्यभिज्ञानस्वाभाव्यात्तादृशोल्लेखस्योपपत्तेः, अन्यथा स्मरणात्मकमेव तत्स्यात् । यथाऽनुमितेरस्पष्टैकरूपत्वेऽपि पूर्वं ज्ञातस्यापि पर्वतस्योल्लेखः समस्ति, प्राक्तनपक्षज्ञानापेक्षयाऽधुनातनपक्षज्ञानस्य साध्यवैशिष्ट्यावगाहितया कश्चन विशेषोऽपि च समस्ति तथैव पूर्वानुभूतस्यापि वस्तुनः प्रत्यभिज्ञानकाले पुनरुल्लेखः समस्ति, प्राक्तनानुभवापेक्षयाऽधुनातनानुभवस्य तत्तावैशिष्ट्यावगाहितया कश्चन विशेषोऽपि च समस्तीति दिक् ।
,
अथ कारणसद्भावात् सम्भवतु प्रत्यभिज्ञानं, तथापि न तत्प्रमाणं, विषयाभावात्, । भावानां क्षणक्षयितयाऽनुभूतस्यार्थस्य चिरविनष्टत्वात् कथं प्रत्यभिज्ञानस्य विषयो भवेत् । वस्तुतः पूर्वक्षणविनाशकाल एव तत्सदृशं क्षणान्तरमुदेति, तेनाकारवैलक्षण्याभावादव्यवधानाच्चात्यंतोच्छेदेऽपि स एवायमित्यभेदाध्यवसायी प्रत्ययः प्रसूयते, किन्तु तत्त्वतो भ्रान्तमेवेदं ज्ञानं लूनपुनरुत्पन्ननखकेशादिषु स एवायमिति प्रतीतिवत् । विषयाभावादिति हेतोरसिद्धत्वापादानेन निराकरोति 'पूर्वापरविवर्तवर्त्येकद्रव्यस्येत्यादिना । न च प्रत्यक्षस्म
૮૫
ન
વળી, ખરી વાત તો એ છે કે પોતાની સામગ્રી દ્વારા ઉત્પન્ન થતા પ્રત્યભિજ્ઞાનમાં વાસ્તવમાં તો અસ્પષ્ટાત્મક એકરૂપતા (પરોક્ષરૂપતા) જ માન્ય છે. (પ્રત્યભિજ્ઞાનની સામગ્રી પ્રત્યક્ષ કે સ્મરણની સામગ્રી કરતાં અલગ છે તે સૂચવવા માટે ગ્રન્થકારે ‘સ્વસામગ્રીપ્રભવસ્ય' પદ મૂક્યું છે. બૌદ્ધ : જો પ્રત્યભિજ્ઞાનમાં માત્ર પરોક્ષરૂપતા જ હોય તો પછી ‘ઇદ'નો ઉલ્લેખ શા માટે થાય છે ? જૈન ઃ સામાન્યથી ‘ઈદં’નો ઉલ્લેખ સ્પષ્ટાકારવાળા પ્રત્યક્ષજ્ઞાનમાં જ થાય છે. પરંતુ અહીં ‘ઇદ’નો ઉલ્લેખ અસ્પષ્ટાકારવાળા પ્રત્યભિજ્ઞાનના સ્વભાવના કારણે છે. અર્થાત્, ‘ઇદં’નો ઉલ્લખે ન હોય તો પછી તે જ્ઞાન સ્મૃતિરૂપ જ કહેવાત. પરંતુ એમાં ‘ઇદં’નો ઉલ્લેખ છે એટલે તો તેને અલગ મનાય છે. (તાત્પર્ય : પર્વત તો પૂર્વે ય જ્ઞાત હોવા છતાં અનુમિતિમાં તેનો ફરી ઉલ્લેખ શા માટે થાય છે? અર્થાત્, માત્ર ‘વર્તમાન્' આટલા જ ઉલ્લેખ ને બદલે ‘પર્વતો હિમાન્' એવો ઉલ્લેખ શા માટે થાય છે? જેમ અનુમિતિનો સ્વભાવ છે કે પૂર્વે જ્ઞાત હોવા છતાં પક્ષમાં કંઈક વિશેષની સિદ્ધિ કરે છે અને તેથી પ્રત્યક્ષ દેખાતા એવા પણ પર્વતનો વહ્રિવિશિષ્ટત્વેન ઉલ્લેખ થાય છે. તેમ પ્રત્યભિજ્ઞાન પણ પ્રત્યક્ષ દેખાતી વસ્તુમાં કંઈક વિશેષની સિદ્ધિ કરે છે અને તે માટે જ એટલે કે પ્રત્યભિજ્ઞાનનો એવો સ્વભાવ હોવાના કારણે જ તેમાં ‘ઇદ' નો ઉલ્લેખ થાય છે.
Jain Education International
બૌદ્ધ : કોઈ પણ જ્ઞાન કરવા માટે તેનો વિષય તો કોઈ હોવો જોઈએ ને ! વગર વિષયે કોઈ જ્ઞાન થતું નથી. બધા પદાર્થો જ્યારે ક્ષણિક છે પછી પ્રત્યભિજ્ઞાનનો કોઈ વિષય જ ક્યાં રહ્યો ?
For Private & Personal Use Only
www.jainelibrary.org