________________
८४
જૈન તર્કભાષા
मेकमेवाभ्युपगम्यते तथैव दर्शनस्मरणाकाराणां परस्परं भिन्नत्वेऽपि प्रत्यभिज्ञानमेकमेवाभ्युपगन्तव्यम् ।
ननु मा भूद् विरुद्धधर्माध्यासात् प्रत्यभिज्ञानासम्भवः, कारणाभावाच्च भवेदेव । तथाहि - प्रत्यभिज्ञानस्य कारणं किमिन्द्रियमुत पूर्वानुभवजनितः संस्कारस्तदुभयं वा । न तावदिन्द्रियं, वर्तमानार्थावभासजनकत्वात्तस्य, नापि संस्कारः स्मरणकारणत्वात्तस्य। नाप्युभयं, उभयदोषानुषङ्गात् । कारणान्तराभावान्न प्रत्यभिज्ञानं सम्भवतीति चेत्, न, हेतोरसिद्धत्वात्। अनुभवस्मृतिलक्षणस्य तत्कारणस्य लक्षणवाक्ये प्रतिपादितत्वात् । अन्वयव्यतिरेकानुविधानात्तत्र कारणत्वप्रसिद्धिः। अपि चेदं प्रत्यभिज्ञानं कार्य, कार्यं च प्रतीयमानं कारणसद्भावमवबोधयति। तन्न कार्ये सुप्रतीते कारणाभाव उद्गीयमानो ज्यायान् ।
न च नीलपीतादिनि सानामनेकत्वेऽपि सर्वेषां तेषां प्रत्यक्षतया न कश्चिद्विरोधः। अत्र तु प्रत्यक्षाप्रत्यक्षयोरेकत्र सन्निवेशनिबन्धनो विरोध इति वाच्यम्, ‘पर्वतो वह्निमानित्याद्यनुमितावपि वलिज्ञानस्य परोक्षत्वेऽपि पर्वतज्ञानस्य प्रत्यक्षतयैकत्र प्रत्यक्षाप्रत्यक्षयोः सन्निवेशे विरोधाभावात् । यदि च पक्षज्ञानकाले पर्वतस्य प्रत्यक्षत्वेऽप्यनुमितिकाले नैतज्ज्ञानं प्रत्यक्षं, किन्तु वलिमत्त्वेन पर्वतस्य परोक्षज्ञानमेकमेवैतदितीष्यते, तर्हि पूर्वानुभवकाले वस्तुनः प्रत्यक्षत्वेऽपि प्रत्यभिज्ञानकाले वस्तुनः न प्रत्यक्षत्वं किन्तु આવા આકાર ભેદને કારણે પ્રત્યભિજ્ઞાનનું એક સ્વરૂપ નથી. (અર્થાત, જેમ પ્રત્યક્ષ સ્પષ્ટ છે અને પરોક્ષ (અનુમિત્યાદિ) અસ્પષ્ટ છે તો પ્રત્યક્ષ અને પરોક્ષને તમે એક માનતા નથી તેમ પ્રત્યભિજ્ઞાનને પણ એકજ્ઞાનાત્મક માની ન શકાય. તેને સ્વતંત્ર રીતે જ પ્રત્યક્ષ અને સ્મરણ એમ બે જુદા જુદા જ્ઞાનાત્મક જ માનવા જોઈએ.)
જૈન : આકારભેદ હોય ત્યાં જ્ઞાનભેદ માનવો જ પડે એવો નિયમ નથી. જેમ તમારા ચિત્રજ્ઞાનમાં “મો નીનપીતો' એવા જ્ઞાનમાં આ નીલક્ષણ છે, આ પીતક્ષણ છે વગેરે રૂપે અનેક આકારો જુદા જુદા જણાતા હોવા છતાં પણ “રૂમ નીનપતી’ એવું થતું જ્ઞાન એક જ પ્રતીત થાય છે તેમ પ્રત્યભિજ્ઞાન પણ એકરૂપે જ પ્રતીત થાય છે.
(પ્રશ્ન : ભાઈ ! એમાં તો નીલ-પીત વગેરેનું અલગ અલગ ભાન થવા છતાં પણ અંતે તો બધા પ્રત્યક્ષ (સ્પષ્ટ) જ્ઞાનરૂપ જ છે. જ્યારે અહીં તો તમે એક જ જ્ઞાનમાં પ્રત્યક્ષત્વ અને અપ્રત્યક્ષત્વ એમ બે પરસ્પરવિરોધી ધર્મો માનવાની વાત કરો છો. એ તો શી રીતે સંભવે ?
ઉત્તર : શા માટે ન સંભવે? તમે પર્વતો વદ્ધિમાનું” એવી અનુમિતિમાં પર્વત અંશમાં પ્રત્યક્ષત્વ અને વતિ અંશમાં અપ્રત્યક્ષત્વ નથી માનતા? ત્યાં જે રીતે સંભવે તેમ અહીં પણ સંભવી શકે છે.
પ્રશ્ન : પણ અમે અનુમિતિમાં પણ પર્વત અંશમાં પ્રત્યક્ષત્વ માનતા નથી. પૂર્વે પર્વતત્વન પર્વતનું પ્રત્યક્ષ જ્ઞાન કરેલું પણ પછી તેનું વહિંમત્ત્વન પરોક્ષ જ્ઞાન કર્યું તેથી અનુમિતિને પણ અમે વદ્ધિપ્રકારકપર્વતવિશેષ્યક એવા એક સળંગ પરોક્ષજ્ઞાનરૂપ માનીએ છીએ.
ઉત્તર : આ જ તો અમે કહીએ છીએ. પ્રત્યભિજ્ઞાન પણ આખું એક સળંગ પરોક્ષજ્ઞાનરૂપ જ છે. ઈદત્ત્વન તેનું પ્રત્યક્ષ થયેલું હોવા છતાં પણ પ્રત્યભિજ્ઞાનકાળે તે ઇદત્તાવિશિષ્ટનું તત્તાવિશિષ્ટવેન ભાન થાય છે. આ જ વાતને ગ્રન્થકારશ્રી “વસ્તુતઃ' કહીને જણાવે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org