________________
જૈન તર્કભાષા
वर्त्येकद्रव्यस्य विशिष्टस्यैतद्विषयत्वात् । अत एव 'अगृहीतासंसर्गकमनुभवस्मृतिरूपं ज्ञानरणयोरेवायं विषय इति वाच्यम्, प्रत्यक्षस्य हि वर्तमानकालावच्छिन्नः, स्मरणस्य पुनरतीतकालावच्छिन्नपदार्थो विषय; प्रत्यभिज्ञानस्य तूभयकालावच्छिन्नद्रव्यादि । त्रिकालावस्थायिद्रव्यस्य क्षणिकवादप्रतिषेधपुरस्सरं पुरस्तादुपपादयिष्यमाणत्वान्न प्रत्यभिज्ञानं निर्विषयं । लुनपुनरुत्पन्ननखकेशादिषु स एवायमि’त्येकत्वपरामर्शिप्रत्यभिज्ञानं, ‘लूननखकेशादि सदृशोऽयं पुनरूत्पन्ननखकेशादिरिति सादृश्यनिबन्धनप्रत्यभिज्ञानान्तरेण बाध्यमानत्वादप्रमाणं, न पुनः सादृश्यप्रत्यवमर्शि प्रत्यभिज्ञानमप्यप्रमाणं, तस्याबाध्यमानतया प्रमाणत्वसिद्धेः ।
प्राभाकरा हि सर्वस्यापि ज्ञानस्य यथार्थत्वं मन्यमानाः 'शुक्तौ इदं रजतं' 'रज्जौ अयं सर्प' इत्यादिप्रसिद्धभ्रमस्थलेऽपि ग्रहणस्मरणरूपं सम्यक्प्रत्ययद्वयमिति स्वीकुर्वन्ति । विभिन्नकारणजन्यत्वाद् भिन्नविषयत्वाच्च विभिन्नज्ञानद्वयसिद्धिः । तथाहि - इन्द्रियं हीदमंशोल्लेखवतोऽध्यक्षस्य कारणं, साधारणभास्वररूपचाकचिक्यादिदर्शनप्रतिबोध्यमानः संस्कारश्च 'रजतमिति स्मरणस्य । तथा, इदमिति बोधस्य पुरोवर्तिशुक्तिकाशकलमालम्बनं, रजतमिति बोधस्य तु व्यवहितं हृट्टपट्टादिव्यवस्थितं रजतम्। केवलं दर्शनस्मरणयोर्भेदाग्रहणादेकमेव तज्ज्ञानं संलक्ष्यते । इयमेव विवेकाख्यातिराख्यायते । ज्ञानद्वयासंसर्गाग्रहणादेव वस्तुतो यथार्थमपि ज्ञानं भ्रमरूपं लक्ष्यते भ्रमस्थल इव प्रत्यभिज्ञानस्थलेऽप्यगृहीतभेदं स्मृतिप्रत्यक्षलक्षणं ज्ञानद्वयमेव कल्पयन्ति । तदेतदखिलं दर्शितयुक्त्यैव खण्डितं दर्शयन्नाह अत एवेत्यादि । अत एव = पूर्वापरविवर्तवर्त्येकस्य विशिष्टस्य द्रव्यस्य प्रत्यभिज्ञानविषयत्वप्रसिद्धेरेव प्राभाकराणां
८६
કે જે પૂર્વકાળમાં ય હતો અને વર્તમાનકાળે પણ હોય. વસ્તુ પ્રતિક્ષણ પલટાતી હોય છે તેથી પૂર્વે અનુભવનો વિષય બનેલ પદાર્થ જુદો હતો. કોઈ સ્થિર એક પદાર્થ ન હોવાથી પ્રત્યભિજ્ઞાનનો કોઈ વિષય જ નથી અને નિર્વિષયક જ્ઞાન તો થતું નથી તેથી પ્રત્યભિજ્ઞાન નામનું કોઈ પ્રમાણ નથી. જૈન ઃ પૂર્વકાલીન ઉત્તરકાલીન પર્યાયોમાં રહેનાર એવો એક વિશિષ્ટ સ્થાયી પદાર્થ પ્રત્યભિજ્ઞાનનો વિષય બને છે. પદાર્થના પર્યાયો પ્રતિક્ષણ પલટાતા રહેતા હોવા છતાં ય દ્રવ્યરૂપે તો તે પદાર્થ કાયમ રહે છે. તેથી પ્રત્યભિજ્ઞાન નિર્વિષયક નથી. (જેમ કે સુવર્ણની મુદ્રિકા ગાળીને કંકણ બનાવવામાં આવે તો મુદ્રિકાનો નાશ અને કંકણની ઉત્પત્તિ થવા છતાં પણ પૂર્વ (મુદ્રિકા) અને અપર (કંકણ) વિવર્ત (પર્યાય)માં અનુગત રહેનાર સુવર્ણ દ્રવ્ય તો વિદ્યમાન જ રહે છે. આ રીતે પૂર્વોત્તરકાલસ્થાયી એક પદાર્થ હોય છે કે જે તત્તાવિશિષ્ટરૂપે પ્રત્યભિજ્ઞાનનો વિષય બને છે.)
આમ, પૂર્વાપ૨પર્યાયમાં અનુગત એવા એક સ્થાયી દ્રવ્યની સિદ્ધિ થવાથી બીજી પણ એક વિપરીત मान्यता रद्दजातस थर्ध भय छे. अत एव .. इत्यादि ग्रन्थथी आभारमतनुं खंडन उरेल छे. (आलापुरी દરેક જ્ઞાનને યથાર્થ જ માને છે. તેમના મત ‘ભ્રમ’ જેવી કોઈ ચીજ જ નથી. છીપલાને ચળકતું જોઈને કોઈને ‘આ ચાંદી છે’ એવું ભ્રમાત્મક જ્ઞાન થાય તો તેને પણ યથાર્થ સાબિત કરવા તેઓ એવી દલીલ खाये छे } ‘इदं रजतम्' जेवी प्रतीति खेड ज्ञान३५ नथी परंतु पुरोवर्ति पछार्थने भेता ४ 'इदं' जेवुं પ્રત્યક્ષજ્ઞાન થાય છે અને તે વખતે પુરોવર્તિ પદાર્થના ચળકાટ ને જોવાથી ચાંદીનું સ્મરણ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org