________________
૬ ૪
જૈન તર્કભાષા
सप्रतिपक्षश्चतुर्दशविधम् । तत्राक्षरं त्रिविधं-सज्ञा-व्यञ्जन-लब्धिभेदात् । सञ्ज्ञाक्षरं बहुविध
श्रुतज्ञानस्याद्यभेदमक्षरश्रुतं तत्त्वभेदाभ्यां लक्षयति 'तत्राक्षरमि'त्यादिना ‘क्षर चलने', न क्षरति = न चलति, अनुपयोगेऽपि न प्रच्यवत इत्यक्षरं, जीवस्य ज्ञानपरिणाम इत्यर्थः । एतत्तु नैगमादीनामविशुद्धनयानां मतं, शुद्धानां तु ऋजुसूत्रादीनां ज्ञानं क्षरमेव, तन्मते सर्वभावानामुत्पादभङ्गुरत्वात्। नन्वेवं सति पञ्चप्रकारमपि ज्ञानमविशुद्धनयमतेनाक्षरमेव, सकलज्ञानस्य स्वरूपाविच्युतेः । सूत्रेऽप्यविशेषितमभिहितं 'सव्व-जीवाणं पि य णं अक्खरस्स अणंतभागो निच्चुग्घाडियओ'१ तत्र ह्यक्षरपदेनाविशेषितं ज्ञानमेवाभिप्रेतं યુગલમાંના ચડિયાતા ભેદનો નામથી ઉલ્લેખ કરવો અને બીજા ભેદનો ‘સપ્રતિપ:' પદથી ઉલ્લેખ કરવો' એવી વિવક્ષા અહીં જણાય છે.
(૯) કેટલાક, વસ્તુને વિરોધિ ધર્મોથી રહિતપણે જાણે છે. તે નિશ્ચિત’ જ્ઞાન (અસંદિગ્ધજ્ઞાન) કહેવાય છે. - (૧૦) કેટલાક, વસ્તુને વિરોધિ ધર્મોથી યુક્તપણે જાણે છે. તે “અનિશ્ચિત' (સંદિગ્ધજ્ઞાન) કહેવાય છે.
(૧૧) કેટલાક, વસ્તુને બહુ, બહુવિધારિરૂપે જાણ્યા પછી તેને ક્યારેય ભૂલી ન જાય, તેને તે જ રીતે યાદ રાખે તે “ધ્રુવ”.
(૧૨) કેટલાક, વસ્તુને ક્યારેક બહુ રૂપે તો ક્યારેક અબહુરૂપે જાણે. આમ એક જ વિષયના બોધમાં કાળભેદે તરતમતા જોવા મળે તે “અધુવ” કહેવાય.
આ રીતે મતિજ્ઞાનના પૂર્વોક્ત ૨૮ ભેદોના પ્રત્યેકના આ ૧૨ પ્રભેદો થવાથી કુલ મળીને ૨૮ * ૧૨ = ૩૩૬ ભેદ થયા. (આ ૩૩૬ ભેદોને શ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. આ સિવાય ઔત્પાતિકી બુદ્ધિ વગેરે ચાર પ્રકારની બુદ્ધિઓ (કે જેને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે તે) ગણતા મતિજ્ઞાનના ૩૪૦ ભેદ સિદ્ધાંતમાં જણાવ્યા છે.)
શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ * શ્રુતાનુસારિ એવા મતિજ્ઞાનનું નિરૂપણ પૂર્ણ કરીને હવે શ્રુતજ્ઞાનના ભેદોનું નિરૂપણ કરે છે. શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો છે. તે આ પ્રમાણે અક્ષરશ્રુત, અનરશ્રુત, સંજ્ઞીશ્રુત, અસંજ્ઞીશ્રુત, સમ્યગ્રુત, મિથ્યાશ્રુત, સાદિઠુત, અનાદિબ્રુત, સપર્યવસિતકૃત, અપર્યવસિતશ્રુત, ગમિકશ્રુત, અગમિકશ્રુત, અંગપ્રવિષ્ટશ્રુત, અંગબાહ્યશ્રુત (અથવા અનંગપ્રવિષ્ટદ્યુત).
અક્ષરકૃતનું નિરૂપણ ક અક્ષર ત્રણ પ્રકારના છે (એટલે તેને આશ્રયીને અક્ષરધૃતના પણ ત્રણ પ્રકાર છે.) (૧) સંજ્ઞાક્ષરઃ હંસલિપિ વગેરે અનેક પ્રકારની લિપિને સંજ્ઞાક્ષર કહેવાય છે. (૨) વ્યંજનાક્ષર : વક્તા જે અકારાદિ વર્ણનો ઉચ્ચાર કરે તેને (ઉચ્ચાર્યમાણ વર્ણન) વ્યંજનાક્ષર કહેવાય છે. જો કે, આ બન્ને દ્વારા જે બોધ થાય છે તે જ શ્રુતજ્ઞાન છે. પરંતુ, શ્રુતના કારણરૂપ હોવાથી આ બન્નેને પણ ઉપચારથી શ્રત
9. સર્વનીવાના
પાસરસ્થાનત્ત(તમે)મા નિત્ય ઘાટિત |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org