________________
પ્રમાણપરિચ્છેદ
૬૫
%3
लिपिभेदम्, व्यञ्जनाक्षरं भाष्यमाणमकारादि, एते चोपचाराच्छ्रुते । लब्ध्यक्षरं तु इन्द्रियमनोन पुनः श्रुतज्ञानम् । किञ्च, अविशुद्धनयादेशात् सर्वेऽपि भावा अक्षरा एव ततोऽत्र श्रुतज्ञाने का प्रतिविशेषः येनोच्यत ‘अक्षरश्रुतम् अनक्षरश्रुतमिति चेत्, अत्रोच्यते - योगाद् रूढेर्बलीयस्त्वनियमाद् वर्ण एव स्वव्यञ्जनभेदभिन्नोऽक्षरपदेन गृह्यते । निरुक्तार्थस्याक्षरस्य त्रैविध्यमाह सज्ञेत्यादिना। प्रत्येकं लक्षयति 'सज्ञाक्षरमि'त्यादिना । लिपयश्च शास्त्रेषु मुख्यवृत्त्याऽष्टादश श्रूयन्ते, तद्यथा।
हंसलिवी भूयलिवी जक्खी तह रक्खसी य बोधव्वा, उड्डी जवणि तुरुक्की कीरी दविडी य सिंधविया ।।१।। मालविणी नडि नागरी लाडलिवी पारसी य बोधव्वा,
तह अनिमित्ती य लिवी चाणक्की मूलदेवी य।।२।। सञ्ज्ञाक्षरप्रकाराश्च लिपिभेदादेवानेके। उपयोगरूपभावश्रुतकारणत्वादिदं द्रव्यश्रुतमुच्यते । लिपिः पुस्तकादावक्षरविन्यासः सा चाष्टादशप्रकारापि श्रीमन्नाभेयजिनेन स्वसुताया ब्राह्मीनामिकाया दर्शिता, ततोऽष्टादशप्रकारापि लिपयो ब्राह्मीत्यपि गीयते, अतो 'ब्राह्मी ति स्वरूपविशेषणं लिपेः। यदाह भगवान् सुधर्मा पञ्चमागे सज्ञाक्षरं प्रणमन् ‘णमो बंभीए लिवीए'। श्रुतज्ञानस्यात्यंतोपकारकत्वाद्, भावश्रुतस्य च द्रव्यश्रुतपूर्वकत्वात् तस्यापि स्तोतव्यत्वे न विरोधः । अत एव च सिद्धचक्रादिपूजनानुष्ठाने मातृकापदपूजनमपि 'कवर्गाय स्वाहे'त्यादिना विहितमित्यलं प्रासङ्गिकेन । કહ્યા છે. (૩) લધ્યક્ષર : અક્ષર સાંભળીને (કે વાંચીને) ઈન્દ્રિય કે મનરૂપ નિમિત્તની સહાયથી જે જ્ઞાન થાય છે. આ શ્રુતપયોગ એ ભાવકૃતરૂપ છે. અથવા તો શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમને જ લધ્યક્ષશ્રત રૂપ જાણવું. જો કે આ ક્ષયોપશમ તો જ્ઞાનાત્મક નથી છતાં પણ ભાવકૃતનું કારણ હોવાથી ઉપચારથી તેને પણ “શ્રુત' કહ્યું છે.
અક્ષરજ્ઞાન તો પરોપદેશથી જ થાય. આવો નિયમ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર માટે જ જાણવો. લધ્યક્ષર શ્રત તો પરોપદેશ વિના પણ સંભવી શકે છે. જેણે ક્યારેય “માણસ” વગેરે શબ્દવિશેષનો मर्थ एयो नथी सेवा मतिभु२५ गोवाणिया वगेरेने 'अय ! भास. !...' वगेरे. ४डे तो ते સાંભળીને સામું જોવે છે. ગાય, કૂતરા વગેરે પશુને પણ પોતાના નામથી બોલાવે ત્યારે “તારું આ નામ પાડવામાં આવ્યું છે. એવું બીજા પાસેથી ક્યારેય ન જાણનાર પશુ પણ પોતાનું “ટોમી' વગેરે નામ સાંભળીને તરત વક્તાને અભિમુખ થતા દેખાય છે. (અહીં એક વાત સમજવા જેવી છે કે અતિમુગ્ધ મનુષ્યો કે પશુઓ પણ “માણસ” કે ટોમી” વગેરે શબ્દોથી બોલાવતા પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતા જે દેખાય છે તેમાં તેઓને તે તે શબ્દનો શક્તિગ્રહ તો થયેલો હોય જ છે. સૌપ્રથમ વાર જ્યારે ‘ટોમી' કહે ત્યારે કૂતરો ન પણ આવે. અનેકવાર કહ્યા પછી તેને એવો ખ્યાલ આવે છે કે આવો
सर्वजीवानामपि चाक्षरस्यानन्तभागो नित्योद्घाटितः । १. हंसलिपिभूतलिपिर्याक्षी तथा राक्षसी च बोद्धव्या, उड्डी यवनी तुरुष्की, कीरी द्राविडी च सिन्धवीया ।। मालविनी नटी नागरी लाटलिपिः पारसी च बोद्धव्या, तथाऽनिमित्ती च लिपिश्चाणाकी मौलदेवी च ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org