________________
પ્રમાણપરિચ્છેદ शक्नोति पृच्छ्यमानमर्थम्, तथेदमपि अधिकृत एव स्थाने विषयमुद्योतयितुमलमिति । उत्पत्तिक्षेत्रात्क्रमेण विषयव्याप्तिमवगाहमानं वर्धमानम्, अधरोत्तरारणिनिर्मथनोत्पन्नोपात्तशुष्कोपचीयमानाधीयमानेन्धनराश्यग्निवत्, यथा अग्निः प्रयत्नादुपजात: सन् पुनरिन्धनलाभाद्विवृद्धिमुपागच्छत्येवं परमशुभाध्यवसायलाभादिदमपि पूर्वोत्पन्नं वर्धत इति । उत्पत्तिक्षेत्रापेक्षया क्रमेणाल्पीभवद्विषयं हीयमानम्, परिच्छिन्नेन्धनोपादानसन्तत्यग्निशिखावत्, यथा अपनीतेन्धअमूर्तक्षेत्रकालविषयकत्वायोगादिति चेत्, सत्यं, क्षेत्रकालौ तु न पश्यति, वर्तनारूपं कालं रूपिद्रव्यावच्छिन्नक्षेत्रं च पश्यत्येव, तस्य द्रव्यपर्यायरूपतया कथञ्चिद् रूपित्वानतिक्रमात् । इत्थमेव च भाष्योक्तक्षेत्रावधिकालावधिनिक्षेपोपपत्तिरिति ध्येयम् ।
अथ चावधिज्ञानभेदमध्ये त्रीणि युगलानि, तत्र यथाऽऽनुगामिकादनन्तरमनानुगामिकं निरूपितं यथा च वर्धमानादनन्तरं हीयमानं, तथैवात्र अप्रतिपातिनिरूपणादनन्तरमेव प्रतिपाति वक्तुमुचितं स्यात्, अभ्यर्हितपूर्वविन्यासगर्भितक्रमव्यवस्थानिर्वाहादिति चेत, सत्यं तथापि प्रतियोगिज्ञानाधीनत्वनियमात् तदभावज्ञानस्य, आदावेव प्रतिपातिभेदप्ररूपणम् । इदमत्रावधातव्यम् - उत्पन्नमनुगामि तथाविधक्षयोपशमहासादननुगाम्यपि भवेत्, अनानुगामि च तथाविधक्षयोपशमोत्कर्षलाभादनुगाम्यपि भवेत्, एवं वर्धमानं વિષયોને વ્યાપ્ત થતું જાય (અર્થાત, ઉત્પત્તિ પછી તેની વિષયવ્યાપ્તિ વધતી જાય) તેને “વર્ધમાન કહેવાય છે. જેમ ઉપર-નીચે ગોઠવેલા અરણિ-પત્થરના પરસ્પર ઘર્ષણથી ઉત્પન્ન થયેલો અગ્નિ, સૂકા ઇન્દણ મળવાથી વધતો જાય છે તેમ જ્ઞાતાના અત્યંત શુભ અધ્યવસાયોના કારણે આ જ્ઞાન પણ પહેલા જેટલું ઉત્પન્ન થયેલું હતું તેના કરતા ઉત્તરોત્તર વધતું જાય છે.
(૪) હીયમાન અવધિજ્ઞાન :- ઉત્પત્તિક્ષેત્રમાં ઘણું (વિસ્તૃત) ઉત્પન્ન થયા પછી તેવા પ્રકારના અધ્યવસાયોના હ્રાસ થવાના કારણે ક્રમશઃ જે અવધિજ્ઞાન અલ્પ-અલ્પતરવિષયવાળું બનતું જાય તેને હાયમાન” કહેવાય. ઈમ્પણરૂપ ઉપાદાનની પરંપરા જેમાં નષ્ટ થઈ ગઈ હોય તેવી અગ્નિશિખા સાથે આ જ્ઞાનને સરખાવ્યું છે. જેમાં ઉત્પન્ન થયેલા અગ્નિમાં અન્ય ઈમ્પણ (કાષ્ઠાદિ) નાંખવામાં ન આવે તો નવાં ઈમ્પણ ન મળવાથી અને પૂર્વપ્રક્ષિપ્ત ઈમ્પણ પ્રતિક્ષણ બળતું રહેવાથી ઘટતું જતું હોવાથી તે અગ્નિશિખા ક્રમશઃ ઘટતી જાય છે તેમ પ્રસ્તુત અવધિજ્ઞાન વિશે ઉપનય સમજવો
(૫) પ્રતિપાતી અવધિજ્ઞાન :- જેમ જલતરંગ ઉત્પન્ન થતા ક્ષણ-બે ક્ષણમાં જ હતો ન હતો થઈ જાય છે. તેમ ઉત્પન્ન થતા જ શીધ્ર (એક સામટું) નષ્ટ થઈ જતું અવધિજ્ઞાન “પ્રતિપાતી કહેવાય છે. (અહીં હીયમાન અને પ્રતિપાતી બન્ને વિનશ્વર હોવા છતાં તે બે વચ્ચેનો ભેદ એ છે કે હીયમાન ધીમે ધીમે ઘટતું જાય છે અને અંતે સર્વથા નષ્ટ થાય છે. જ્યારે પ્રતિપાતી તો પવનના ઝપાટાથી એક ઝાટકે ઓલવાઈ જતી દીપશિખાની જેમ એક ઝાટકે જ સર્વથા નષ્ટ થાય છે.)
(૬) અપ્રતિપાતી અવધિજ્ઞાન :- એકવાર ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન પ્રગટે ત્યાં સુધી ટકી રહે (અથવા, અચરમશરીરી હોય તો) મૃત્યુપર્યત ટકી રહે તે અવધિજ્ઞાનને “અપ્રતિપાતી' કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org