________________
પ્રમાણપરિચ્છેદ
श्रुतत्वमेवेत्यवधेयम् ।
मतिज्ञानमवग्रहेहापायधारणाभेदाच्चतुर्विधम् । अवकृष्टो ग्रहः अवग्रहः । स द्विविधा व्यञ्जनावग्रहः, अर्थावग्रहश्च । व्यज्यते प्रकटीक्रियतेऽर्थोऽनेनेति व्यञ्जनम् कदम्बपुष्पगोलकादिरूपाणामन्तर्निवृतीन्द्रियाणां, शब्दादिविषयपरिच्छेदहेतुशक्तिविशेषलक्षणमुपकरणेन्द्रियम्, शब्दादिपरिणतद्रव्यनिकुरम्बम्, तदुभयसम्बन्धश्च । ततो व्यञ्जनेन व्यञ्जनस्यावग्रहो विषयनिष्ठायाः विवक्षितपदवाच्यताया अपि द्रव्यपर्यायरूपतया अवधिविषयकत्वसम्भवेन श्रुतमन्तरेणापि तद्भणनानपायात् । वस्तुतस्तु अगृहीतसङ्केतकवस्तुनि अन्येषां गृहीतसङ्केतकानां प्रवर्तमान व्यवहारमवधिना दृष्ट्वा तर्कसाहाय्याद् वाच्यवाचकभावग्रहे न किमपि बाधकमुत्पश्यामः । ___'व्यज्यते' इति → अत्रायमभिप्रायः, विषयेन्द्रियसम्बन्धः, उपकरणेन्द्रियं, शब्दादिद्रव्यसमूहश्च एतत् त्रितयमपि व्यञ्जनमुच्यते, नवरमाद्यद्वयं करणसाधनव्युत्पत्त्या, अन्त्यश्च व्यज्यत इति व्यञ्जनमिति कर्मसाधनव्युत्पत्त्या। ततश्चार्थत्रयलाभस्तथाहि- व्यञ्जनेन = शब्दादिलक्षणद्रव्येण सह व्यञ्जनस्य = उपकरणेन्द्रियस्य अवग्रहः = सम्बन्धो व्यञ्जनावग्रह उच्यते इति प्रथमोऽर्थः, व्यञ्जनेन = इन्द्रियेण, તજ્જન્ય શાબ્દબોધ એ શ્રુતજ્ઞાન છે. (શાસ્ત્રોમાં પણ “શ્રુત અતિપૂર્વ એમ કહેલું છે.) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચેનો આ ભેદ સમજી રાખવો. હવે મતિજ્ઞાનનું તેના ભેદકથનાદિપૂર્વક નિરૂપણ કરે છે.
વ્યંજનાવગ્રહનું નિરૂપણ * મતિજ્ઞાનના ચાર ભેદ છે. (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અપાય (૪) ધારણા. આ દરેકનું ક્રમશઃ નિરૂપણ થશે. અપકૃષ્ટ, એટલે કે બીજા બધાની અપેક્ષાએ નિકૃષ્ટ (નિમ્નકક્ષાનું) જ્ઞાન તે અવગ્રહ. તેના બે ભેદ છે. (૧) વ્યંજનાવગ્રહ (૨) અર્થાવગ્રહ. સૌપ્રથમ વ્યંજનાવગ્રહનું વિસ્તારથી નિરૂપણ કરાય છે. પહેલા તો એ જણાવે છે કે “વ્યંજન’ એટલે શું ? અહીં ‘વ્યંજન” પદના જુદી જુદી રીતે અર્થ કરીને વ્યંજનાવગ્રહના અર્થ જુદી જુદી રીતે જણાવે છે.
જેનાથી પદાર્થ વ્યક્ત કરાય = પ્રગટ કરાય છે તેને વ્યંજન કહેવાય છે. તેથી આ રીતે વ્યંજન શબ્દનો અર્થ થયો ઉપકરણેન્દ્રિય. કદમ્બપુષ્પ, ગોલક આદિ આકારવાળી અંદરની નિવૃતિઈન્દ્રિયમાં શબ્દાદિરૂપ પોત-પોતાના વિષયોનો બોધ કરવામાં કારણ બનનારી જે શક્તિવિશેષ રહી છે તે શક્તિવિશેષ ઉપકરણેન્દ્રિય કહેવાય છે.
ગ્રન્થકાર ઉપકરણેન્દ્રિયને, શબ્દાદિરૂપે પરિણમેલા દ્રવ્યસમૂહને અને તે બે વચ્ચેના સંબંધને, આ ત્રણેયને “વ્યંજનાવગ્રહ' કહે છે. તેથી અહીં મધ્યમપદલોપી સમાસ સમજવો. (વ્યગ્ગનેન શ્રેગ્નની સંવપ્રદ = શ્રેગ્નેનાવગ્રહ) અહીં ત્રણ રીતે અર્થ થશે.
(૧) પહેલા “વ્યંજન' પદનો અર્થ દ્રવ્ય (શબ્દાદિ), બીજા વ્યંજન પદનો અર્થ ઈન્દ્રિય અને અવગ્રહ એટલે સંબંધ. વ્યક્તનેન સહ વ્યગ્નની વિપ્રદ એટલે અર્થેન સહ ફન્દ્રિયી સંવંધઃ અર્થની સાથે ઈન્દ્રિયનો સંબંધ એ વ્યંજનાવગ્રહ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org