________________
પ્રમાણપરિચ્છેદ
ज्ञानस्य ज्ञानावारककर्मक्षयक्षयोपशमान्यतरजन्यत्वाभ्युपगमेन अभेदप्रत्यासत्त्या ज्ञानकर्तृकज्ञानकर्मकक्रियाया अनभ्युपगमात्। यदि ज्ञप्तिः कोऽत्र विरोधः प्रकाशात्मनैव प्रदीपस्य यथोत्पत्तिस्तथैव ज्ञानस्यापि । न हि घटं प्रकाशयन् प्रदीपः स्वप्रकाशे प्रदीपान्तरमपेक्षते, ज्ञानेऽपि किमिति न स्वीक्रियते । न ह्यप्रकाशितः प्रदीपः परप्रकाशनसमर्थः, ज्ञानेऽपि तुल्यमेतत् । ननु यदि ज्ञानं स्वमपि प्रकाशयति तर्हि किमिति स्वविषयकज्ञानमिति न व्यवहारो दृश्यतेऽपि तु घटादिविषयकतयैव स सम्प्रवर्तत इति चेत्, अयमत्र विवेक: ज्ञानस्य स्वप्रकाश्यत्वेऽप्यकर्मकस्यैव तस्य चकासनान्नैतादृग्व्यवहारो, यथा न ' प्रदीप स्वं प्रकाशयती 'ति व्यवहारोऽपि । विवक्षाविशेषतः क्वचित्तादृग्व्यवहारः स्यादपि, यथाऽत्रैव प्रमाणलक्षणव्याख्यायामेव ज्ञानस्य स्वप्रकाश्यत्वप्रतिपत्तये वक्तुं पार्यते यद् 'ज्ञानं स्वं प्रकाशयति', विवक्षाधीनत्वात् कारकाणामित्थमप्यदोष इति ध्येयम् ।
1
यौगास्तु → ज्ञानं स्वान्यप्रकाश्यं प्रमेयत्वात्, घटवत्। एतदप्यचारु, अनैकान्तिकत्वात्, ईश्वरीयज्ञानस्य नित्यतया स्वान्यप्रकाश्यत्वाभावात् । ईश्वरीयज्ञानभिन्नत्वेन हेतोर्विशेषणाददोष इति चेत्, तर्त्येकं सन्धित्सतोऽन्यत् प्रच्यवते- कालात्ययापदिष्टदुष्टदन्दशूकदष्टत्वाद् दिवंगता भवदीययुक्तिकामधुक् । तथाहि - विवादास्पदं ज्ञानं स्वसंविदितं, ज्ञानत्वात्, ईश्वरज्ञानवदिति विरोध्यनुमानबाधितत्वेन पक्षस्य
૧૧
અનુમાનથી ઘટનું જે જ્ઞાન થયેલું હતું તેની અનુમિતિ કરાય છે. આ રીતે વિષયનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે અને એ જ્ઞાન પોતે જ્ઞાતતાલિંગકઅનુમાનથી જણાય છે. આમ મીમાંસકો જ્ઞાનને નિત્યપરોક્ષ માને છે. (મીમાંસકમતના મુખ્ય ત્રણ ભેદો છે. (૧) કુમારિલભટ્ટનો મત અહીં જે જણાવ્યો તે પ્રમાણે જાણવો. (૨) પ્રભાકર મિશ્ર જ્ઞાનને સ્વવ્યવસાયી માને છે. (૩) મુરારિ મિશ્ર જ્ઞાનને અન્ય અનુવ્યવસાય જ્ઞાનથી વેદ્ય માને છે તેથી ન્યાય – વૈશેષિક મતને આ મત મળતો આવે છે. પ્રસ્તુતમાં તો લક્ષણગત ‘સ્વ’ પદથી કુમારિલભટ્ટ અને મુરારિમિશ્રના મતનું ખંડન કરાયું છે. મુરારિમિશ્રનો મત ન્યાય-વૈશેષિક મતને મહદંશે મળતો આવે છે તેથી અહીં તેનો મત પૃથક્ જણાવ્યો નથી. ન્યાયાદિમત જે વક્ષ્યમાણ છે તે પ્રમાણે સમજી લેવું.)
-
* ન્યાય-વૈશેષિક્મતે જ્ઞાનનું સ્વરૂપ *
Jain Education International
નૈયાયિકો જો કે મીમાંસકોની જેમ જ્ઞાનને પરોક્ષ માનતા નથી, કિન્તુ પ્રત્યક્ષ જ માને છે. પરંતુ તેઓ પણ જ્ઞાનને સ્વપ્રકાશક તો નથી જ માનતા, પરતઃ પ્રકાશ્ય જ માને છે. ઘટનું જ્ઞાન થાય તે પછી ‘ઘટજ્ઞાનવાનö' અર્થાત્, ‘મને ઘટનું જ્ઞાન થયું છે' એવું માનસ પ્રત્યક્ષ થાય છે જેને તેઓ અનુવ્યવસાયજ્ઞાન કહે છે. પહેલું જ્ઞાન વ્યવસાયાત્મક હોય છે. જેમ ગમે તેવી તીક્ષ્ણ સોય પણ પોતાને તો ન જ ભેદી શકે, ગમે તેવી કુશળ નર્તકી પણ પોતાના ખભા ઉપર તો ન જ ચડી શકે, તેમ ગમે તેવું જ્ઞાન પણ પોતાને તો ન જ જણાવી શકે, માત્ર ઘટાદિરૂપ વિષયને જ જણાવી શકે. તે જ્ઞાન તો બીજા જ્ઞાનથી જ જણાય. વૈશેષિકની માન્યતા પણ લગભગ આવી જ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org