________________
પ્રમાણપરિચ્છેદ
प्रत्यक्षं द्विविधं सांव्यवहारिकम्, पारमार्थिकं चेति । समीचीनो बाधारहितो व्यवहारः प्रवृत्तिनिवृत्तिलोकाभिलापलक्षणः संव्यवहारः, तत्प्रयोजनकं सांव्यवहारिकमपारमार्थिकमित्यर्थः, यथाऽस्मादादिप्रत्यक्षम् । तद्धीन्द्रियानिन्द्रियव्यवहितात्मव्यापारसम्पाद्यत्वात्परमार्थतः परोक्षमेव, धूमादग्निज्ञानवद् व्यवधानाविशेषात् । किञ्च असिद्धानैकान्तिकविरुद्धानुमानाभासवत् संशयविपर्ययानध्यवसायसम्भवात्, सदनुमानवत् सङ्केतस्मरणादिपूर्वकनिश्चयसम्भावाच्च परमार्थतः परोक्षमेवैतत् ।
=
इन्द्रियसन्निकर्षादिलक्षणव्यवधानतो वर्तते
ज्ञेयम् । परतः जायत इति परोक्षं ज्ञानम् । एतेन ‘परमार्थतः परोक्षमेवैतत्' इत्यपि व्याख्यातं द्रष्टव्यम् । इदमुक्तं भवति अपौद्गलिकतयाऽमूर्तो जीवः पौद्गलिकतया च मूर्तानि द्रव्येन्द्रियमनांसि अमूर्ताच्च पृथग्भूतं मूर्तं ततस्तेभ्यो द्रव्येन्द्रियमनोभ्यो यन्मतिश्रुतलक्षणं ज्ञानं जायते तद् धूमादेरग्न्यादिज्ञानवत् परनिमित्तत्वात् परमार्थतः परोक्षमेव ।
इदमत्राधिकम् - ' स्पष्टं प्रत्यक्ष' मिति सांव्यवहारिकपारमार्थिकसाधारणं प्रत्यक्षलक्षणं । यद्यपि प्रत्यक्षसामान्यलक्षणानि तु तत्ततन्त्रोक्तानि बहूनि तथापि न हि तानि दोषरहितानि । तथा च ताथागताः ‘कल्पनापोढमभ्रान्तं प्रत्यक्षमिति' (न्यायबिन्दौ ) नामजात्यादियोजनालक्षणया कल्पनयाऽपोढं = रहितं, यन्न भ्राम्यति तत्प्रत्यक्षमिति हि तदभिप्रायः । स तु स्वगृहमान्य एव समारोपाविरोधित्वात्,
=
તદુપરાંત, સત્ય અનુમિતિમાં સાધ્યનો નિશ્ચય જેમ સંકેતસ્મરણપૂર્વક થાય છે. તેમ મતિશ્રુતજ્ઞાન સ્વરૂપ એવું સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ સંકેતસ્મરણપૂર્વક થાય છે. તેથી એ પરમાર્થતઃ અનુમિતિની જેમ પરોક્ષ જ છે. (તાત્પર્ય : કોઈ અપૂર્વ વસ્તુને જોતા જ ‘આ અમુક વસ્તુ છે’ એવો બોધ થઈ શક્તો નથી, કારણ કે જ્યાં સુધી તે વસ્તુનો વાચક શબ્દ ક્યો છે ? તે ન જણાય ત્યાં સુધી વાચ્યવાચકભાવગર્ભિત ‘આ અમુક વસ્તુ છે' એવો બોધ શી રીતે થાય ? તેથી જણાય છે કે મતિ-શ્રુતજ્ઞાન સંકેતસ્મરણપૂર્વક થાય છે. હા, અવિજ્ઞાની આવી કોઈ અપૂર્વ ચીજ જુએ તો તેને સંકેતસ્મરણાદિ કર્યા વગર જ ‘આ અમુક વસ્તુ છે' એવો બોધ થઈ શકે છે.) આમ બન્ને પ્રકારના પ્રત્યક્ષમાં આ જ મુખ્ય ભેદ છે. તેથી અવધ્યાદિ જ પારમાર્થિક પ્રત્યક્ષ છે, સાંવ્યવહારિક પ્રત્યક્ષ એ પારમાર્થિક પ્રત્યક્ષ નથી.
Jain Education International
૨૯
* सांव्यवहारिक प्रत्यक्षना ने लेह *
આ સાંવ્યવહારિક પ્રત્યક્ષના બે પ્રકાર છે.
(૧) ઈન્દ્રિયજન્મપ્રત્યક્ષ : ચક્ષુ, ઘ્રાણાદિ પાંચ ઈન્દ્રિયોથી ઉત્પન્ન થતું ચાક્ષુષાદિ પ્રત્યક્ષ એ બધું ઈન્દ્રિયજન્યપ્રત્યક્ષ કહેવાય છે.
(૨) મનોજન્યપ્રત્યક્ષ : મન એ ઈન્દ્રિય નથી અનિન્દ્રિય છે. મનથી ઉત્પન્ન થનાર માનસપ્રત્યક્ષ કહેવાય છે. આ જ મનોજન્યપ્રત્યક્ષ છે.
શંકા ઃ ઈન્દ્રિયજન્ય જ્ઞાનમાં પણ મન તો વ્યાવૃત બને જ છે, તો પછી બધા જ પ્રત્યક્ષને
For Private & Personal Use Only
www.jainelibrary.org