________________
પ્રમાણપરિચ્છેદ
૧૯
केचित्तु -
“ततोऽर्थग्रहणाकारा शक्तिर्ज्ञानमिहात्मनः ।
करणत्वेन निर्दिष्टा न विरुद्धा कथञ्चन ।।१।।" (तत्त्वार्थश्लोकवा० १.१.२२) तत्र द्रव्येन्द्रियं निर्वृत्तीन्द्रियोपकरणेन्द्रियभेदाद् द्विधा, यहाद वाचकवर्यः 'निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम्' (तत्त्वार्थ. १-१७) तत्र निर्वृत्तिः संस्थानरूपा बाह्याभ्यन्तरभेदेन द्विधा। तत्र वाह्या निर्वृत्तिर्मनुष्यशशाडकादेर्नानारूपा, अन्तर्निवृत्तिस्तूत्सेधाङ्गुलासङ्ख्येयभागप्रमितशुद्धात्मप्रदेशावच्छिन्नकदम्वपुष्पाद्याकारमांसगोलकरूपा, उपकरणेन्द्रियं तद्गतशक्तिविशेषः । द्रव्यत्वव्यपदेशोऽत्राऽप्राधान्यार्थको ज्ञेयो, यथा ‘अङ्गारमर्दको द्रव्याचार्य' इति, तद्वदप्रधानमिन्द्रियं द्रव्येन्द्रियं । व्यापारवत्यपि तस्मिन् सन्निहितेऽपि चाऽऽलोकप्रभृतिनि सहकारिपटले भावेन्द्रियं विना रूपाधुपलब्ध्यसिद्धेः । भावेन्द्रियमपि द्वेधा लब्धीन्द्रियोपयोगेन्द्रियभेदाद् यदाह 'लब्ध्युपयोगौ भावेन्द्रियम्, (तत्त्वार्थ १-१८) इति लब्धीन्द्रियञ्चाऽऽवारककर्मक्षयोपशमरूप एव, यदुक्तं प्रकृतग्रन्थकृता - “लम्भनं लब्धिः । का पुनरसौ? ज्ञानावरणक्षयोपशमविशेषः । अर्थग्रहणशक्तिर्लब्धिः” (लघी.स्ववि. १-५)
उपयोगेन्द्रियं स्वपरव्यवसायिज्ञानात्मकमात्मनोऽर्थोपलब्धिक्रियाजनने व्यापाररूपम् । यदुक्तं - ‘उपयोगः पुनरर्थग्रहणव्यापारः' (लघी. स्ववि. १-५) इति । तत्त्वार्थश्लोकवार्तिककृतस्तु अर्थग्रहणशक्तिस्वरूपं लव्धीन्द्रियमेव प्रमाणतया प्रतिपन्नाः, तन्मतमुपदर्य प्रतिक्षिपति केचित्त्वि' त्यादिना । श्रीमता विद्यानन्देन स्वकीयस्य शक्तिकरणत्वपक्षस्य तात्पर्य 'ततोऽर्थग्रहणाकारा' इत्यादिपद्यव्याख्यायामित्थं प्रकटीकृतम् -
“नहि अन्तरङ्गबहिरङ्गार्थग्रहणरूपात्मनो ज्ञानशक्तिः करणत्चेन कथञ्चिन्निर्दिश्यमाना विरुध्यते, सर्वथा शक्तितद्वता दस्य प्रतिहननात् । ननु च ज्ञानशक्तिर्यदि प्रत्यक्षा तदा सकलपदार्थशक्तेः प्रत्यक्षत्वप्रसમાટે અવ્યવહિત-પૂર્વવર્તિ નથી, કિન્તુ વ્યવહિતપૂર્વવતિ છે એટલે કે એ વ્યવધાનવાળાં કારણો છે. ચક્ષુ આદિથી જ્ઞાન થાય છે અને એ જ્ઞાન, અર્થનું પ્રકાશન કરે છે. ‘હું જ્ઞાનથી વસ્તુને જાણું છું',
આ વસ્તુનું સ્વરૂપ મે જ્ઞાનથી જાણ્યું... ઈત્યાદિ અનુભવોથી સિદ્ધ થાય છે કે અહીં આત્મા એ પ્રમાતા છે. વસ્તુ પ્રમેય છે, જ્ઞાન એ જાણવાનું સાધન=કરણ=પ્રમાણ છે અને તેનાથી થતો બોધ એ પ્રમા=ફલ છે. વસ્તુ જો જ્ઞાનથી જણાતી હોય તો જ્ઞાનને પ્રમાણ કહેવું એ જ ઉચિત છે. નેત્રાદિને અર્થપ્રકાશન કરવામાં જ્ઞાનની આવશ્યકતા છે જયારે જ્ઞાનને, સ્વયં અસ્તિત્વમાં આવ્યા બાદ અર્થપ્રકાશન માટે અન્ય કોઈની અપેક્ષા નથી. તેથી જ્ઞાન જ પ્રમાણ છે.
શંકા : “જ્ઞાન જ પ્રમાણ છે' એવું જો તમે કહેતા હો તો પછી ઉપયોગેન્દ્રિયને શા માટે પ્રમાણ 38ो छो ?
સમા. : ઇન્દ્રિયો બે પ્રકારની છે - દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે - નિવૃતિ न्द्रिय, ७५४२)न्द्रिय. भावेन्द्रियन। ५९ मे मे छे. - सीन्द्रिय, उपयोगन्द्रिय.
નિવૃતિ ઇન્દ્રિય એટલે વિશેષ પ્રકારના પગલોમાંથી થયેલી ઈન્દ્રિયની રચના. ઉપકરણેન્દ્રિય એટલે નિવૃતિ ઇન્દ્રિયમાં રહેલ અર્થગ્રહણ કરવાની શક્તિવિશેષ. (અંધ વ્યક્તિની ઉપકરણેન્દ્રિય નષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org