Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
વર્ષ ૧૧ અંક ૧-૨ તા. ૧૮-૮-૯૮:
: ૨૭
જ છો કયારે પણ સાચું તત્ત્વ પામી શકતા જ નથી. “અખબારો અને અદાલત”
ઉપરનો તેમનો ઉભરો જોતાં લાગે કે, હવે પિતે ક્યારે ય તેનો પડછાયો પણ નહિ ઈ લે. પણ આજના રાજકારણીઓની જેમ પ્રસિદ્ધિના મેહમાં પડેલા અને પોતાના જ જ વિચારમાં અધવનને કેઈ જ ભરોસે રાખે તે તેને ડુબવાનો વખત આવે. સમય છે પ્રમાણે જ તાલ મીલાવનાર “પહેલા મારા વિચાર આવ્યા હતા” “હવે મને આમ ૩ લાગે છે' આવા બે સૂરા આક્રમીના પડખે જ ચઢે તેનું ય સત્યાનાશ જાય. તેવા છે માટે તો “યસ્થ નાસ્તિ સ્વયં પ્રજ્ઞા. શાસ્ત્ર તસ્ય કરોતિ કિમ્ ?” કહેવું પડે.
' આ બૈન શાસનના સાચા મરજીવા સમાન મહાપુરૂષનું વચન અફર” હતું, પિતાને પોતે બેલેલું ક્યારે ય ફેરવવાનો વખત આવ્યું નથી. જયારે “ચલતા પૂજા” a
સમાન આવા બધા વકતાઓને તો પોતે બેલેલું કેટલી વાર ફેરવવું પડ્યું તે તેમને એ છે પિતાને ય યાઢ નથી. સૂરજ અને આગીયામાં જે અંતર છે. તે માટે આ સુભાષિત યથાર્થ બને છે કે
સદિભાતુ લીલયાક્ત, શિલા લિખિતમક્ષરમ !
અસદિભઢઃ શ૫થેનાપિ, જલે લિખિતમક્ષરમ ” આ મહાપુરૂષ, શાસ્ત્રીય પ્રશ્નોનું જે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે, તેને શ્રી જ જૈન સંઘ ક્યારે ય નહિ ભૂલે. એટલું જ નહિ એક સમયે આપે જ માગદર્શન : કે આપ્યું છે તે અમારા માટે મહાન ઉપકારક છે...” આવા ભાવના ગુણગાન ગાનારા રે આમા જ આ મહાપુરૂષના માર્ગસ્થ ઉપદેશને પાપોપદેશ” કહેવા સુધીની ધૃષ્ટતા કરે તેને ઇતિહાસ જાણનારા તે સત્યને સારી રીતે સમજે છે. પણ
અજ્ઞઃ સુખમારાધ્ય, સુખતમારાધ્યતે વિશેષજ્ઞઃ
જ્ઞાનલવદુર્વિદગ્ધ. બ્રહ્માપિ નર તંન ૨જ્યતિ છે આ ઉકિતને જ ચરિતાર્થ કરવાનું મન હોય તે કેણ રોકી શકે?
આ મહાપુરૂષના પ્રચંડ પુણ્યભાનુના તેજને સહન નહિ કરી શકનારાઓ, શાસ્ત્રમાં આવતી વાતે, આગળ-પાછળના સંભ વિના રજુ કરી ભેળા અને ભદ્રિક છે ક લોકેને ઠગાવ ને બંધ કરી. સ્વ-પર અનેકના ભાવિહિત સાથે ચેડા કરી રહ્યા છે ? છે તેનું શું થશે તે “વયં ન જાની મહે.
મલધારીય પૂ. આ. શ્રી વિ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત “શ્રી ૨૪ છે ઉપદેશમાલા-પુષ્પમાલા' ગ્રન્થમાં આવતા “વરવિષયસુહં.' કને જે રીતે ઉપયોગ