Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
૪૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨
છે બંધ હતું. અને મહારાજજીની આંખે પણ બંધ હતી. આ કેસ માટે કાડિયેગ્રામ પણ વ્યર્થ હતે. મતલબ કે....!
રીતસર થડકી જવાય તેવું દશ્ય હતું. મહારાજજી કદાચ! શરીરમાં હતા પણ કયાંક છુપાઈ ગયા હતા... અને ત્યાંથી જ બારોબાર ચાલી નીકળવાના હતા. ડે. પત ! રાવાલા હૃદયની નીચેના ભાગમાં, પછી ઉપર પોતાની અનુભવના નિચોડ રૂપે મુકકા ? લગાવતા હતા. પાંચળીઓના ટુકડા થઈ જાય તેવી તાકાતથી પતરાવાલા મંડી પડયાં છે હતાં જાણે આછા ઘડાકા હવામાં ઘુમરાતા હતા. જીવતું કે ધબકતું હૃદય બંધ પડી છે જાય તેવા જોશથી પ્રહારો ચાલુ હતે જોતજોતામાં બહાર હોલમાં અને નીચે સૂતેલા છે મહાત્માઓ ઉપર આવી પહોંચ્યાં હતાં.
પગ નીચેની ધરતી ધીરે ધીરે સરકી રહી હતી. આંખ સામે ભયાન તે ફાન નિતાછે ત શાનિત રાખીને આવી પહોંચ્યું હતું ! આગાહી સાચી હતી. હવે, થોડી જ મિનિ{ ટેમાં.. થોડા જ સમયમાં વિધિઓ શરૂ થશે.. પછી... પછી. શ્રા વકે જોરજોરથી ૬ છે નારા લગાવશે. - જય જય નંદા ! જય જય ભદ્દા !
આંખે આ સુધી ભરાઈ ગઈ હતી. ડુસકા આવી રહ્યા. સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. ૧
આ દુનિયાની તમામ સંપત્તિ ડે. પતરાવાલાના ચરણે ચૂમશે ! ડો. પતરાવાલા છે કમાલ ભાગ્યવાન છે ! એના હાથમાં જાદુ છે. એના જિગરમાં દેવ છે. નહીં તે બધી
જ હતાશાને અન્ન અચાનક જ કેમ આવી જાય ? મહારાજજીના દેહમાં સંચાર જણને હતે. ડે. પતરાવાલા હાથની નાડી માપી રહ્યાં છે. એ ઘડિયાળ તરફ જઈ રહ્યાં છે જ એને અર્થ સ્પષ્ટ જ છે કે પ૯સ ચાલુ થઈ ગઈ છે નાકમાં શ્વાસ અને ઉચ્છવાસની આ તકલીફ ન પડે એ માટે ઓકિસજનની વ્યવસ્થા ગઈ કાલથી જ ચાલુ છે. નાક ઉપર છે
ગોઠવાઈ જાય તેવો પાતળા પ્લાસ્ટિકને “માસ્ક' મહારાજજીના નાક અને મુખ પર મૂકી. 8 દેવાય છે. આડા પડખે મહારાજ સૂતા છે. છાતીમાં શ્વાસની તકલીફ હશે.. અંદર છે છે કશુંક ભારેખમ ઘૂંટાતુ હશે. હદયનું તંત્ર હજી ઢીલું જ હશે. ડો. પતરાવાલાના કહેવા ૧ મુજબ “અત્યારે કેઈ મોટું જોખમ રહ્યું નથી. એટલે કે જોખમ તો છે જ ! ડો. પતરાછે વાલાના પુણ્યની પ્રશંસા કરવી પડે ! એ હાજર ન હતી તે અત્યારે શું નું શું થઈ
ગયું હત! અત્યારે બીજા ડોકટર સાહેબે તે ઘરે પિઢી ગયા હોય. ત્યાં જઈને બેલાવી { લાવો એટલી વારમાં તે કેસ પૂરે જ થઈ જાય ને ! મકાનમાં જેટલા હાજર હતાં તે