________________
ગણધર શ્રીસુધર્માસ્વામી
૧૭ આ હરિદતને સ્થાપીને મોક્ષે પધાર્યા.
૨. આ હરિદત્તસૂરિ–જે ૫૦૦ રન નાયક હતા. તેમણે શ્રીશુલદર ગણધરના શિષ્ય મુનિ વરદત્તના ઉપદેશથી પ્રતિબંધ પામી ૫૦૦ ચેરે સાથે જૈન દીક્ષા લીધી અને જ્ઞાન–ચારિત્રને પૂર્ણ વિકાસ સાથે. ગણધર ભગવાન મોક્ષે જતાં તેઓની પાટે તે સ્થાપિત થયા. તેમણે વેદવિહિત હિંસાવાદી આચાર્ય લૌહિત્ય સંઘને રાજસભામાં શાસ્ત્રાર્થ કરી પોતાના શિષ્ય બનાવ્યા અને આચાર્યપદ આપી દક્ષિણમાં ધર્મપ્રચાર માટે મોકલ્યા. આ લહિત્યચાર્યું પણ પિતાની અમોઘ દેશનાથી અને ચાત્રિના પ્રભાવે દક્ષિણમાં લંકા સુધી જેનધર્મનો પ્રચાર કર્યો. બૌદ્ધ ભિક્ષુ ધસેન વિરચિત “મહાવંશકાવ્યમાં ઉલ્લેખ છે કે ઈ. સ. પૂર્વે લગભગ ૪૩૭ માં સિંહલદ્વીપના રાજા પનુગાનયે અનુરાધપુરમાં પિતાની રાજગાદી સ્થાપી અને ત્યાં નિર્ગથ મુનિઓ માટે ગિરિ નામનું સ્થાન બનાવ્યું. કહેવાની જરૂર નથી કે તે સમયે સિંહલહીપમાં આ૦ લેહિત્યના સંતાનીય જેન નિશે વિચારતા હતા. અને ત્યાંને રાજા પણ જૈનધમી હતો.
૩. આ સમુદ્રસૂરિ–આ આચાર્ય પણ ભૂતળ ઉપર ઘણે ઉપકાર કરી અંતે સમેતશિખરગિરિ પર અનશન સ્વીકારી મોક્ષે ગયા.
આ સમયે વૈશાલીના ગણનાયક મહારાજા ચેટક તથા રાજા સિદ્ધાર્થ ઈત્યાદિ અનેક મહારાજા જેન હતા. શુદ્ધોદન રાજાના પુત્ર શાક્યસિંહે પ્રથમે આ જ નિગ્રંથ સમૂહના પિહિતાશ્રવ મુનિ પાસે જેન દીક્ષા લીધી હતી અને પછી તપસ્યાથી કંટાળી પિતાને ને બૌહમત ચલાવ્યો હતે.
૪ આ. શ્રીકેશીગણુધર-ઉજજેનના રાજા જયસેન અને રાણ અનંગસુંદરીના પુત્ર કેશીકુમાર શ્રીવિદેશી મુનિનું વ્યાખ્યાન સાંભળી જૈનધર્મ પામ્યા અને તેમણે તેમના જ મુખેથી પિતાને પૂર્વ વૃત્તાંત સાંભળી અતિસ્મરણ જ્ઞાન પામી પિતાનાં માતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org