________________
જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ભગવાનની આજ્ઞામાં પ્રવેશ કર્યો. જમાલિ ચંપાનગરમાં આવે ત્યારે ગૌતમસ્વામીએ તેને પ્રશ્નોત્તર કરી નિત્તર કર્યો. ભગવાને પણ તેને સમજાવ્યું પરંતુ તેણે પિતાની હઠ છોડી નહીં.
ભગવાનના શાસનમાં ૯ નિ હૂં થયા, તેમાં આ પહેલો નિ હંવ હતો. બીજે નિહર તિષ્યગુપ્ત :
ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ૧૬ મે વર્ષ તિષ્યગુસ નામે બીજે નિહર થયા. તેણે “અંત્ય પ્રદેશ મત” સ્થાપે. તે પૂર્વધારી વસુદેવ આચાર્યને શિષ્ય હતો. તેણે “જીવ માં એક પણ પ્રદેશ ઓછો હોય ત્યાં સુધી તે જીવ નથી કિ તુ સંપૂર્ણ અસં.
ખ્યાત પ્રદેશવાળ જીવ તે જ જીવ તરીકે ઓળખાવવા એગ્ય છે.” આ સિદ્ધાંતને સામે રાખી, જીવના એક છેલ્લા પ્રદેશમાં જ જીવ છે એ નિર્ણય કર્યો. ગુરુએ તેને અનેક દષ્ટાંતોથી સમજાવ્યું પણ તે માન્ય નહીં એટલે તેને ગચ્છ બહાર કર્યો. ત્યાંથી તે આમલકપામાં ગયા. ત્યાં મિતશ્રી શ્રાવકે અનાજના એક કણથી સુધાની શાંતિ થશે! પાણીના એક ટીંપાથી પિપાસા શાંત થશે! અને કપડાના એક તાંતણાથી શીતની શાંતિ થશે-તૃપ્તિ થશે! એમ બેલતાં તેટલી જ વસ્તુઓ વહોરાવી. આ યુક્તિથી તિગુપ્ત પિતાની ભૂલ સમજી ભગવાનની વાણીમાં શ્રદ્ધા રાખી
ગુરુ પાસે આવી પિતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી ગુરુની આજ્ઞામાં જ પિતાના જીવનને પવિત્ર કર્યું.
ભગવાનના શાસનમાં ૯ નિહ થયા, તેમાં આ બીજે નિરંવ હતો.
શ્રીકેશી ગણધર ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞામાં આવી ગયા. તેમણે ઉપકેશગચ્છની સ્થાપના કરી હતી, એ આગળ કહેવાઈ ગયું છે. તેમની શિષ્ય પરંપરા નીચે પ્રમાણે છે. ઉપકેશગચ્છ પટ્ટાવલી:
૧. શ્રી શુભદત્ત ગણધર–ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ગણધરોમાંના મુખ્ય ગણધર, જેઓ પોતાની પાટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org