________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિને પંથ
-
-
-
-
ગ્રંથ પ્રકાશન એક કળા છે. પ્રાચીન ગ્રંથનાં સંશોધન તથા પ્રકાશન પાછળ પાશ્ચાત્ય પંડિત કેટલો પરિશ્રમ લે છે; પાઠાંતર, ભાષાંતર તેમજ મૂળ વિષયને લગતા ઐતિહાસિક વિવેચન વિષે કેટલા ઉંડા ઉતરે છે તે તેમના ગ્રંથના અવલોકનથી જણાય છે. આપણે
ત્યાં જેન ભંડારોમાં ઘણું અમૂલ્ય ગ્રંથરત્ન ભર્યા છે. સભાગે ક્રમે ક્રમે એનાં સંશોધન તથા પ્રકાશન થવા લાગ્યાં છે. શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયાની કલમથી લખાયેલ પ્રસ્તુત લેખ ગ્રંથ પ્રકાશક સંસ્થાઓને કેટલીક આવશ્યક સૂચનાઓ પૂરી પાડે છે.
11
જેમ શરીરની તંદુરરતી આહારની શુદ્ધતાદિ ઉપર અને માનસિક આરોગ્ય શુદ્ધ વિચાર ઉપર અવલંબિત છે તેમ આદર્શ જીવન સંસ્કૃતિની ઉત્તમતા ઉપર આધાર રાખે છે. સંસ્કૃતિના મુખ્ય બે વિભાગો પડે છે? (૧) પર્વ અને (૨) પાશ્ચાત્ય. એ દરેકના પેટાવિભાગ છે. તેમાં પર્વ સંસ્કૃતિના આર્ય અને અનાર્ય એમ બે મુખ્ય ભેદો છે. વળી આયના પણ દિક, બૌદ્ધ અને જૈન એમ મુખ્યતયા ત્રણ ફાંટા પડે છે. આ ત્રણે ફટાનું સામુદાયિક નામ “આહંત છે. આ આત સરકૃતિના બ્રાહ્મણ-સંસ્કૃતિ અને શ્રમણ-સંસ્કૃતિ એમ પણ બે વિભાગો
For Private And Personal Use Only