________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગો. પોત
એક સરખામણી
“ પરમયાગની ધૂનમાં ચલા યોગીના નૃતિ પ્રત્યે નીકળેલા ઉદ્ગારો. ”
૧ હે રાજન્ ! તમે દેશના રાજા છે, અમે જંગલના રાજા છીએ. ૨ તમે અજ્ઞાનને તામે છે, અમે અજ્ઞાનને જ તાબે કર્યું છે.
૩ તમારે મહેલ, માળા ને પગીચા વસવા માટે છે, અમારે સુંદર ગુફા વસવા માટે છે અને ત્યાં રહીને જગન્નાથના જાપ કરીએ છીએ.
૪ તમે બેસવા સૂવા માટે ગાદી, તકીયા અને શય્યા વસાવી છે, અમે પ્રેમપૂર્વક પૃથ્વી ઉપર કંથા બીછાવી છે.
૫ તમે અતિશય પ્રેમથી મિષ્ટાન્ન ને મેવા સ્વાદ પૂર્વક ખાઓ છે, અમે અંત–પ્રાંત અન્નના ખાનારા છીએ, અમને મિષ્ટાન પર જરા પણ મમતા નથી.
૬. તમે સુંદર વસ્ત્રાભૂષણ સજીને મેાજ ઉડાવા છે, અમે શરીર પર ભસ્મ ચાળીને મેાજ કરીએ છીએ.
છ તમને પાંચે ક્રિયાના વિષયા વ્હાલા છે અને માયાના રાગી છે, અમે મુક્તિવને મેહ્યા છીએ અને પ્રભુની ધૂન અમને લાગી છે. ૮ તમે દરેક કામમાં નોકર પર હુકમ ચલાવા છે, અમે અમારા હાથ ને પગ ઉપર હુકમ ચલાવીએ છીએતે અમારે તાખે છે.
હું તમને કાયમ ચિંતા ને ભયને લીધે શાંતિ મળતી નથી, અમે સદા નિશ્ચિંત ને નિગ્રંથપણે પ્રભુનું ધ્યાન ધરીએ છીએ.
૧૦ તમે સગાસંબંધી અને મિત્રાની સાથે રસ્નેહ રાખ્યા છે, અમે જંગલના પશુ-પક્ષી સાથેના પ્રેમ ચાખ્યા છે.
For Private And Personal Use Only