________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અક
૧૦૭
ક્ષય થઇ મુક્તિ મળે એટલા માટે સાંસારના ભૌતિક પ્રયાસેાને અસાર માની તેને ત્યાગ કરી ધાર્મિક ધ્યાન ધરવા અને તપ કરવા હિન્દુઓમાં સન્યાસ અને જેનેામાં દીક્ષા લેવામાં આવે છે. ઇસ્લામ અને ખ્રીસ્તી ધર્મીમાં સન્યાસ લેવા જેવું કંઇ નથી પણ કદાચ કાઈને દુનિયાદારી ઉપર (વિરક્તિ) વૈરાગ્ય આવે તેા તે એકાન્ત જીવન ગાળે છે. કેટલાક ધર્મ ગુરૂએ ઘરબારી પણ હેાય છે. ઇસ્વીસનના સેાળમા સૈકામાં ખ્રીસ્તી ધર્મમાં સુધારા (ફર્મેશન) થયા તે પહેલાં મઠ અને તેમાં રહેનાર સાધુ-સાધ્વીઓની ઘણી ધમાલ એ ધર્મ માં હતી, પણ તે પછી પ્રેટેસ્ટટ સપ્રદાયમાં તે તદ્દન નીકળી ગઇ છે અને માત્ર રામન કેથેાલિક સંપ્રદાય કે જે જૂના રિવાજને વળગી રહ્યો છે તેમાં જ રહેલી છે. પણ સાધુ-સાધ્વી લાયક ઉમ્મરના થયાં હાય, સ્વેચ્છાથી દુનિયાની ઉપાધિએથી દૂર રહેવા માગતા હાય તે જ સાધુ-સાધ્વી અને છે. સાધુ થવા ઇચ્છનાર સાધુ થતી વખતે અવિવાહિત હાવા જોઇએ અને તેણે એછામાં ઓછાં ૭–૮ વર્ષ સાધુઓની ચાલતી કાલેજમાં અભ્યાસ કરી પરીક્ષામાં પસાર થવુ જોઇએ.
૩. હિન્દુ અને જૈન ધર્મ જુદા છે તે પણ એ ખન્નેમાં કેટલીક માખતામાં ઘણી સામ્યતા છે તે પૈકીની એક સન્યાસ સંબધી છે. જેને હિન્દુમાં સન્યાસ લેવા કહે છે તેને જૈનેમાં દીક્ષા લેવી કહે છે. સંસારની ઘટમાળમાંથી છૂટી નિર્વાણુ મેળવવા એ જ સન્યાસ કે દીક્ષા લેવાના તત્ત્વજ્ઞાનનુ અન્તે ધર્મમાં મધ્યબિન્દુ છે. પરન્તુ સન્યાસ-દીક્ષા લેવાની લાગણી હિન્દુઓ કરતાં જૈનેામાં ઘણી તીવ્ર હાય છે; અને જૈન ધર્મ પણ તેના અનુયાયીઓને બનતી ત્વરાએ દીક્ષા લઇ કર્મના ખધનમાંથી મુક્ત થઇ મેાક્ષ મેળવવા આગ્રહપૂર્વક મેધ કરે છે.
૪. હિન્દુ અને જૈન અને ધર્મ પ્રમાણે સન્યાસ લીધેલ સાધુને સર્વ પ્રકારની ધન સપત્તિના ત્યાગ કરવા પડે છે અને ઘણું સાદું જીવન ગાળવું પડે છે, પણ હિન્દુ સાધુએમાં એ ધેારણમાં એટલી બધી શિથિલતા થઈ છે કે તેમાંના ઘણાખરા ઘણેા વૈભવ રાખે છે અને સંસારીઓ કરતાં પણ વધારે સુખચેનમાં રહે છે. તેમને મુકાબલે જૈન સાધુએ ઘણા ત્યાગ રાખે છે. તે માત્ર એક પહેરવાનું અને એક એઢવાનું એ પ્રમાણે એ વસ્ર જ રાખે છે, પેાતાના હુંમેશના ઉપયેાગ માટે લાક્ડાનાં ( ધાતુનાં નહી ) જળપાત્ર અને આહારપાત્ર, તથા વાયુના જંતુની હિંસા ન થાય એટલા માટે મેઢે બાંધવાની
For Private And Personal Use Only