________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
પ્રભાવકરારિત્રમાં શ્રી વાસ્વામીથી લઇને ડે હેમચંદ્રાચાર્ય સુધીના જૈન શાસનના મહાન પ્રભાવક જૈનાચાર્યના ઐતિહાસિક ઘટનાપૂર્વક જીવનપરિચય આપ્યા છે. યદ્યપિ ગ્રંથકાર મહાત્માના ઉદ્દેશ ચિરત્રવણું - નના છે, પરંતુ તેમાં ઐતિહાસિક સામગ્રી સારી રીતે આપેલ છે, તેમજ દરેક આચાર્યોના પરિચય સાથે સમકાલીન મહાન આચાર્યાં, તેમનાં મહાન કાર્યો, તે તે સમયમાં વિદ્યમાન રાજા-મહારાજાઓને આપેલે પ્રતિધ, તેમના જીવનપરિચય વિગેરે વિગેરે આપી ઐતિહાસિક ઘટનાઓને સુદર સંગ્રહ કર્યા છે. તે બધાના ઉલ્લેખ ન આપતાં માત્ર મૂળ પ્રબંધનાં જ નામ આપું છું. શ્રી વજાસ્વામી, આર્ય રક્ષિત, આર્યન દિલ, કાલિકાચાર્ય, પાદલિપ્તસૂરિ, વિજયસિંહસૂરિ, જીવદેવસૂરિ, વૃદ્ધવાદીસૂરિ, હરિભદ્રસૂરિ, મહુવાદીસૂરિ, ખપાટ્ટિસૂરિ, માનતુ ગસૂરિ, માનદેવસૂરિ, સિદ્ધષિ, વીરસૂરિ, શાન્તિસૂરિ (વાદીવેતાળ), મહેદ્રસૂરિ, સૂરાચાય, અભયદેવસૂરિ, વીરાચાર્ય, વાદીદેવસૂરિ, કલિકાલસર્વ જ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય છે તેમજ મુડરાજ, વિક્રમરાજ, અળમિત્ર, ભાનુમિત્ર, શાલિવાહન, શિલાદિત્ય, ભીમદેવ, ભેાજદેવ, કર્ણ દેવ, સિદ્ધરાજ, કુમારપાળ આદિ અનેક રાજને, અનેક વિદ્યાનાના અને અનેક કવિઆના પણ પરિચય આપેલા છે. આવી રીતે અનેક ઐતિહાસિક મહત્ત્વના ત્રણ ધના સંગ્રહ છે.
તેરા ને આગણચાલીસમાં ચૈત્ર શુદ્ઘિ સાતમે પ્રભાચંદ્રસૂરિજીએ આ મહત્વને ઐતિહાસિક ગ્રંથ મનાવ્યા છે. લગભગ સાડાપાંચ હન્તરથી વધુ લેાક પ્રમાણ ચ્ય ગ્રંથ દે.પ્રભાવકચરિત્ર કાવ્ય સુંદર છે અને તેની ભાષા પણ રેચક છે. વિદ્વાન પ્રકારે દરેક પળ ધન પ્રતિહાસ ખાસ ચાકસાઇથી સગૃહીત કરી ગ્રંથને ખૂબ જ ઉપયેગી બનાવેલ છે. ચૌદમી સદીના આ મહાન્ ઐતિહાસિક ગ્રંથ છે. લગભગ એક હજાર વર્ષથી વધુ સમયના જૈનશાસનના પ્રભાવકાનાં ચરિત્રાને એમાં સમાવેશ કરેલ છે. આ ગ્રંથ મૂળ નિયસાગર પ્રેસે પાળ્યેા છે, પણ અશુદ્ધ છે. તેનુ ભાષાંતર આત્માનદ સભાએ છપાવ્યું છે અને તેનુ સંપાદન કાર્ય વિદ્વાન્ ઇતિહાસન મુનિરાજ કલ્યાણવિજયજીએ કર્યું છે.
તીથ કેપ-વિવિધતી કલ્પો શ્રી જિનપ્રભસૂરિજી. સં. ૧૯૮૯ માં દિલ્હીમાં આ ગંધ પૂર્ણ કર્યા છે. જો કે આ ગ્રંથમાં અનેક જૈનતીર્થોના ઇતિહાસ છે, પરન્તુ તીર્થોના ઇતિહાસ સાથે તે તે પ્રદેશની પરિસ્થિતિ, ભાગેાલિક વર્ણન, કથા રાજાના સમયમાં કાણે કાણે તીર્થોદ્ધાર કરાવ્યા તે, ઉપદેશક આચાર્ય, તીના ભક્તો વગેરે અનેક ઐતિહાસિક સામગ્રી આમાં ભરી છે. ભારતના ખૂણે ખૂણામાં અને સ્થાને સ્થાનમાં રહેલાં પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ, પ્રાચીન-અર્વાચીન અનેક તીથાના વિસ્તૃત ઇતિહાસ ગ્રંથકારે આમાં સંગૃહીત કર્યા છે. આમાં નીચેના મુખ્ય મુખ્ય તીર્થાનું વર્ણન
For Private And Personal Use Only