________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૩૯ ઇતિહાસ, કુમારપાલ અને હેમચંદ્રાચાર્યજી મહારાજને સંપૂર્ણ ઈતિહાસ રજુ કર્યો છે. બીજા રસમાં મોગલ સમ્રાટ અકબર અને હીરસૂરિજી અને સેનસૂરિજીને સંપૂર્ણ ઇતિહાસ તથા દેવસૂરિજીનો ટુંકમાં પરિચય આપ્યા છે. પંદરમી અને સેળમી સદીને ભારતનો સંપૂર્ણ ઈતિહાસ વાંચવા યોગ્ય છે.
શત્રુતીર્ણોદ્ધાર રાસ-સત્તરમી સદીના કવિ નયસુંદરજીએ શત્રુ જ્યતીર્થના ઉદ્ધારક એતિહાસિક વ્યક્તિઓનો પરિચય સારે આવે છે.
શત્રુંજયરાસ–અઢારમી સદીના મહાકવિ જિન શત્રુંજય મહાભ્ય ધનેશ્વરસૂરિજીવાળા ઉપરથી આ રાસની ગુંથણી કરી છે. અનેક ઐતિહાસિક વ્યક્તિઓનો આમાં પરિચય છે.
આ સિવાય કેચર વ્યવહારને રાસ, એમ હાલીઆ રાસ, યશોભદ્રસૂરિ રાસ, ખીમઋષિ રાસ, વિનયદેવસૂરિ રાસ, લાલેદય રાસ, વિદ્યાસાગરસૂરિ રાસ, કર્મચંદ્રવંશાવળી, આણંદવિમલસૂરિ રાસ, શાન્તિદાસ શેઠને રાસ વગેરે વગેરે અનેક રાસો, જેને સુંદર સંગ્રહ આણંદ કાવ્ય મહોદધિ મૌક્તિક આઠ, ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ ત્રણ, ઐતિહાસિક સઝાયમાળા, જેન રાસમાળા વગેરેમાં છે. તેમાં અનેક ઐતિહાસિક ઘટનાઓનો નિર્દેશ છે, અનેક એતિહાસિક વ્યક્તિઓનો પરિચય છે. જો કે આ સિવાય કેટલાય પ્રાચીન ગ્રંથે જે મને નથી મળ્યા પરંતુ તેમાં ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ છે તે બધા જોવા જોઈએ. ભદ્રેશ્વરસૂરિની કથાવળી, પ્રદ્યુમ્નસૂરિનું વિચારસારપ્રકરણ, કુલમંડન ગણિનો વિચારામૃતસંગ્રહ અને સમયસુંદરની ગાથાસહસી, શત્રુંજય મહાઓ, નાભિનંદનદ્ધારપ્રબંધ વગેરે વગેરે.
આ સિવાય વર્તમાનમાં બહાર પડતા ઐતિહાસિક સાહિત્યમાં પટ્ટાવલીસમુચ્ચય, આણંદ કાવ્ય મહોદધિ મૌક્તિક આઠ, જૈન ઐતિહાસિક રાસમાલા ભાગ ૧-૨-૩, જેના ઐતિહાસિક સઝાયમાલા, જેન રાસમાલા, જેન સાહિ. ત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, જૈન ગુર્જર કવિઓ ભાગ ૧-૨, સૂરીશ્વર ને સમ્રાટ, કોન્ફરન્સ હેરડનો અને જૈન યુગને ઈતિહાસ સાહિત્ય અંક, જેનપત્રને સુંદર રોપ્યાં, જેના પત્રની ઐતિહાસિક ભેટે, જૈન શાસનનો દીવાળી અંક, ખરતરગચ્છ પટ્ટાવેલી સંગ્રહ, ઉપકેશગચ્છની પટ્ટાવલી, ઓસવાલ જ્ઞાતિકા ઈતિહાસ, ગુજરાતી ગદ્ય સંદર્ભ, જૈન લેખ સંગ્રહ ભાગ ૧-૨-૩ જિનવિજયજીવાળા, જેનસાહિત્યસંશોધકની ફાઈલ, જેના પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૧-૨-૩ પૂરણચંદ્રજી નહારના, સિદ્ધરાજ જયસિહ-લેખક પંડિત લાલચંદ ભગવાનદાસ વગેરે વગેરે અનેક સાહિત્ય છે જેમાં ઐતિહાસિક સામગ્રી વિપુલ પ્રમાણમાં સંગૃહીત છે.
તેમજ અનેક ગ્રંથોની પ્રશસ્તિઓ, શિલાલેખો, તામ્રપત્ર, પ્રાચીન
For Private And Personal Use Only