________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
: : શ્રી જૈન ધર્મ પ્રકાશ આ રીતે ઉપલબ્ધ સાધનમાંથી જેટલી હકીકત જહાંગીર અને જેનો સંબંધી મળી છે તે એકત્રિત કરી સપ્રમાણ મૂકી છે, શ્રી ભાનુચંદ્ર ચરિત્ર અપ્રકટ છે કે જે વીકારવાળી શેડ અગરચંદ ભંવરચંદને પ્રાપ્ત થયેલ છે તેમાંથી ઘણી હકીકત જહાંગીર સંબંધી મળવાનો સંભવ છે. જે તેમની પાસેથી સાંપડશે તે પ્રકટ કરવામાં આવશે, છતાં બીજી કોઈ હકીક્ત રહી જતી હોય તે ઈતિહાસપ્રેમી બહાર પાડશે એવી વિજ્ઞપ્તિ અત્ર કરું છું. આ લેખમાંની કેટલીક હકીકત ટૂંકમાં વાચકને મારા “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” એ નામના પુસ્તકમાં મળી આવશે.
મોહનલાલ દલીચંદ દેશાઈ.
जैन धर्म प्रकाश जयवंत हो ! जैन धर्म प्रकाश पत्रने पचास वर्ष निर्विन समाप्त कियेउसका आनंद किस धर्मप्रेमी को न होगा ? यह पत्र सतत जीवित रह कर जैन धर्म प्रकाश करे ऐसी मेरी शुद्ध भावना है । इस पत्रकी ध्वनिमें ऐसा बल हो कि जिसको श्रवण कर के श्रोताओं के हृदय प्रभावना अंग के पालन के लिये पूर्णरूपसे उत्साहित हो जावे।वे समझें कि अंतरंग प्रभावना वह स्रोत है जिसके द्वारा बाहरी प्रभावना करनेका तेज स्फुरायमान होता है । मेरी भावना है कि इस पत्रकी ध्वनि के प्रताप से जैन समाज में उदारता आवें । वे लाखों-करोडों जीवों को सम्यग्ज्ञान प्राप्तिका अवसर दें-देशविदेशमें बहु संख्यामें जैन धर्मानुयायी पाए जावें-उस पत्रकी झंकार से जैन धनिको और विद्वानोंकी आंखे खुले, वे मिलकर एक जैन विश्व विद्यालय या एक बृहत् जैन महाविद्यालय ( Central Jain College ) के स्थापनमें समर्थ हों जिसमें विज्ञानद्वारा जैनधर्म के महत्वको प्रकाश करनेवाले अनेक सदाचारी धर्मोपदेशक तैयार हों-जो निस्पृहभावसे इस वर्तमान जगतमें उपदेश करे, संख्यातीत जीवोंको वीरपथ वताकर उनको सुखशांति लाभ के कारण मार्गमें स्थापित कर देवें ।
श्री ब्रह्मचारी शीतलप्रसादजी.
For Private And Personal Use Only