________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક :
૧૭ માનપૂર્વક અલ્પમાત્ર યોગાભ્યાસ કરવામાં આવે તે ઇચ્છો; ( ૨ ) જે અવસ્થામાં વિક્લાસની પ્રલતા થઈ જવાથી શાસ્ત્રાનુસાર સાંગોપાંગ યોગાભ્યાસ કરવામાં
આવે તે પ્રવૃત્તિયોગ છે. ( ૩ ) સ્થિરતાયેગમાં અતિચાર-દોષને ડર રહેતો નથી. (૪) સિદ્ધિગ એ અવસ્થાનું નામ છે કે જેમાં સ્થાન આદિ યોગના આચરણ કરવાવાળા આત્મામાં તો શાન્તિ ઉત્પન્ન કરે છે એટલું જ નહિ પણ તે આત્માના સંસર્ગમાં આવનારા સાધારણ પ્રાણીઓ ઉપર પણ શાતિની અસર ફેલાવે છે. સારાંશ એ છે કે સિદ્ધિ યોગવાળાના સસંગમાં આવનાર હિંસક પ્રાણ હિંસા કરવાનું છોડી દે છે તેમજ અસત્યવાદી અસત્ય બોલવાનું છોડી દે છે. ઉક્ત ઈચ્છા આદિ યોગભેદના હેતુઓ કહે છે –
एए य चित्तरूवा, तहाखओवसमजोगओ हुंति ।
तस्स उ सद्धापीयाइजोगओ 'भव्वसत्ताणं ॥ ७ ॥ ભાવાર્થ-ઇરછા આદિ ચારે વેગ માંહોમાંહે એક બીજાથી ભિન્ન તો છે જ, પણ તે સર્વમાં એક એક ચોગના અસંખ્ય પ્રકારે છે. આ વિવિધતાનું કારણ પશમ-ભેદ અર્થાત યોગ્યતા ભેદ છે. ઈચ્છા આદિ રોગનું કાર્ય
अणुकंपा निव्वेओ, संवेगो होइ तह य पसमु त्ति ।
एएसि अणुभावा, इच्छाईणं जहासंखं ॥ ८ ॥ ભાવાર્થ-દુઃખિત પ્રાણીઓના આત્યંતર અને બાહ્ય દુઃખોને યથાશક્તિ દૂર કરવાની જે ઇચ્છા તે અનકમ્પા; (૨) સંસારરૂપ કેદખાનાની નિસારતા જાણી તેનાથી વિરક્ત રહેવું તે નિર્વેદ, (૩) મેક્ષની અભિલાષા તે સંવેગ; (૪) કામ, ક્રોધની શાન્તિ તે પ્રામ. હવે સ્થાન આદિ ગભેદને દાંતમાં ઘટાવવાની સૂચના કરે છે–
एवं ठियम्मि तत्ते, नाएण उ जोयणा इमा पयडा ।
चिइबंदणेण नेया, नवरं तत्तण्णुणा सम्मं ॥ ९ ॥ ભાવાર્થ:–આ પ્રકારે યોગનું સામાન્ય અને વિશેષ સ્વરૂપ તે દર્શાવાઈ ગયું પરંતુ તેને ચિત્યવંદનમાં જે રીતે વિભાગપૂર્વક ઉતારી ઘટાવી શકાય છે તેનાથી તત્ત્વરે બરાબર સમજી લેવું જોઈએ. હવે ચૈત્યવંન્દનમાં વેગ ઘટાવે છે –
अरिहंतचेइआणं, करेमि उस्सग्ग एवमाइयं ।
सद्धाजुत्तस्स तहा, होइ जहत्थं पयन्नाणं ॥१०॥ ૧ અહીં ભવ્ય કહેવાનો આશય અપુનર્બ ધક તથા સમ્યગદષ્ટિ આદિને માટે સમજ.
For Private And Personal Use Only