________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુવણૅ મહાત્સવ અંક. ::
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
|| ૐ નમઃ ||
मुक्खेण जोयणाओ, जोगो सन्चो वि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाइगओ विसेसेणं ॥ १ ॥ અત્રે કે સર્વ પ્રકારના વિશુદ્ધ ધર્મવ્યાપાર મેક્ષ-પ્રાપ્તિમાં ઉપયેગી હેવાના કારણે ચેગ જ કહેવાય છે, તે પણ અહીં વિશેષપણે સ્થાન આદિ સંબંધી ધર્માં વ્યાપારને જ યાગ જાણવા.
ખુલાસા:-જે ધર્મ-વ્યાપારમાં પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયાગ—એ પાંચ ભાવાતો સંબંધ હોય તે ધર્મ-વ્યવહાર વિશુદ્ધ છે. તેથી વિપરીત જેમાં ઉક્ત ભાવાના સંબંધ ન હેાય તે ક્રિયા યાગ રૂપ નથી.
સ્થાન આદિવ્યા કુવા છે અને તેમાં ચેગ કેટલા પ્રકારના છે તે દર્શાવે છે: ठाणुन्नस्थालवण-रहिओ, ततमि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो, तहा तियं नाणजोगोउ ॥ २ ॥
:-સ્થાન, ઊ, અર્થ, આલબન અને અનાલ બન—એ યોગના પાંચ ભેદ છે. તેમાં પ્રથમ એ કયાગ છે અને પાછલા ત્રણ જ્ઞાનયેાગ છે.
ખુલાસા:—( ૧ ) કાયાસ પદ્માસન વગેરે આસને તે સ્થાન, ( ૨ ) ક્રિયા પ્રસંગે સૂત્રોનું પાન તે ઊણું અર્થાત્ વ, ( ૩ ) સૂત્રમાં રહેલ ભાવ તે અર્થ ના જ્ઞાનથી જણાય છે, ( ૪ ) ખાદ્ય પદાર્થ દ્વારા ધ્યાન તે આલંબન અને (૫) રૂપી દ્રવ્યના આલંબન વિના શુદ્ધ ચૈતન્ય માત્રની સમાધિ તે અનાલંબન. સ્થાન પોતે ક્રિયારૂપ છે અને સૂત્રનું પણ ઉચ્ચારણ કરવામાં આવે છે તેથી તે બન્ને કર્મયોગ કહ્યાં છે. ઉપર કહેલ વ્યાખ્યાથી એ સ્પષ્ટ છે કે અર્થ, આલંબન અને અનાલંબન એ ત્રણ જ્ઞાનયોગ છે. યેાગના હેતુ મેક્ષના કારણભૂત આત્મ-વ્યાપારથી મરે છે; સ્થાન આદિ આત્મ-વ્યાપાર મેાક્ષના કારણ છે તેથી તેની યોગ-રૂપતા સિદ્ધ છે.
અધિકારીઓ દર્શાવે છે:
હવે સ્થાન આદિ ઉક્ત પાંચ ચેાગના देसे स य तहा, नियमेणेसो चरिन्तिणो होइ । इयरस्त वयमित्तं इत्तु चिय केइ इच्छति ॥ ३ ॥
૧. પ્રણિધાન=પરોપકારપૂર્વક પોતાની ધાર્મિક ભૂમિકાના કતંત્ર્યમાં સાવધાનતા.
૨. પ્રવૃત્તિ=ધાર્મિક ભૂમિકાના ઉદ્દેશથી કરવામાં આવતા અને તેના ઉપાયને પદ્ધતિયુક્ત, 'ચળતારહિત તીત્ર પ્રયત્ન.
૩. વિઘ્નજય=ઘ્ધાર્મિક પ્રવૃત્તિમાં વિપ્ર ન આવે તેવા પરિણામ.
૪. સિધ્ધિ=ઉચ્ચ પ્રત્યે બહુમાન, સમાનતાવાળા તરફ ઉપકાર અને નીચા દરજ્જાવાળા પ્રત્યે દયા, દાન તથા અનુક ંપાની ભાવના થાય તેવી ધાર્મિક ભૂમિકાએ પહોંચવું તે.
૫. વિનયેગ=પ્રાપ્ત થયેલ સિદ્ધિ યોગ્ય ઉપાયો દ્વારા અન્યને પ્રાપ્ત કરાવવી તે.
For Private And Personal Use Only