________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને જે નો
પરિસ્થિતિ વચ્ચેથી પસાર થતા હતા, તે આ ઐતિહાસિક સંકલનમાં ભાઇશ્રી મેહનલાલ દ. દેશાઈએ વર્ણવ્યું છે. સ્થળસંકોચને લીધે અમે એ આખો લેખ અહીં આપી શક્યા નથી. માત્ર છેલ્લા ત્રણ પ્રકરણે જ નમુનારૂપે રજુ કર્યા છે.
છે. તેમાં પણ સાંપ્રતકાળે વિજ્યદેવ નામના સદ્ગુરૂ બિરાજે છે કે જે ઉગ્રકિયા કરતા સાક્ષાત્ કિયાની મૂર્તિ છે. સર્વ ક્રિયાપાત્ર યતિઓમાં તેના તપનું ઉગ્રપણું સાંભળી पातिसाहिर्जहांगीरोऽन्यदेति प्रत्यપત્તિ | જહાંગીર પાતશાહ અન્યદા બોલ્યા: “હે સંઘપતિ ચંદુ (ચંદ્રપાલ) ! હમણાં તારા ધર્મોચાર્ય વિજયદેવસૂરિ કયાં છે ? તે કદિ અમને મળેલ નથી.” ત્યારે ચંદુલે હાથ જોડી પાતશાહને કહ્યું – મારા ગુરૂ તે સૂરીન્દ્ર સ્તંભતીર્થ( ખંભાત )માં છે. ' પાતશાહ તે સાંભળી ચં? પ્રત્યે બે: “વિજયદેવસૂરીને મારી આજ્ઞાથી બોલાવ.” પછી સરિને બોલાવવારૂપનું ફરમાન લખી પાતશાહ ચંદુ સંઘપતિના હાથમાં હર્ષપૂર્વક આપ્યું ને મુખથી કહ્યું
એક મારે સારે અહદી-ખેપીઓ. સૂરિને બેલાવવા મેકલ.” એટલે ચંદ્રએ તેવા એક સારા ખેપીયાને એકદમ બોલાવી તેના હાથમાં ફરમાન આપી મેક. તેણે શીદ્ય જઈ સ્તંભતીર્થમાં સૂરિને ફરમાન આપ્યું. તે વાંચ્યું-વાંચીને ગુરૂએ અને સાંભળીને સર્વ સંઘે આનંદની પ્રાપ્તિ કરી. આવેલ માણસને સંઘે પ્રીતિદાન આપ્યું. આ વખતે
jitu
For Private And Personal Use Only