________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણુ મહત્સવ અંકઃ
છે. શત્રુંજય, ઉજ્જયંત ( ગિરનાર ), સ્થંભન પાર્શ્વનાથ, અહિચ્છતા, આળ, મથુરા, અશ્ચાવબાધ ( ભરૂચ ), વૈભારિગર ( રાજગૃહી ), કૈાશાંખી, અયેાધ્યા, પાવાપુરી, કલિકુડ, હસ્તિનાપુર, રાત્યપુર ( સાચાર ), અષ્ટાપદ, મિથિલા, રત્નપુરી, કન્યાનયનીય મહાવીર, પ્રતિષ્ઠાનપુર, નન્દીશ્વર, કાંપિલ્યપુર, શંખપુર, નાસિકયપુર (નાસિક), હરિકખીપાર્શ્વ, શુદ્ધદ તિપાર્શ્વ, અભિનંદન, ચંપાપુર, પાટલીપુર (પટણા), શ્રાવસ્તિ, વારાણસી, કાકા પાર્શ્વનાથ (પાટણ), કેાટિશિલા, ચલણાપાર્શ્વ (દ્વિપુરી), કુડુ ગેશ્વર, ઉજ્જયિની, માણિકયદેવ (કુપ્પાક તી), અંતરિક્ષપાર્શ્વનાથ, લાધીપાર્શ્વનાથ વગેરે જૈન તીર્થાતુ વર્ણન છે. ભગવાન મહાવીરદેવના ગણધરો, મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળ આદિ અનેક ઐતિહાસિક વ્યક્તિઓના-મહાપુરૂષોના સારા પરિચય આપ્યા છે. ઐતિહાસિક જૈન સાહિત્યમાં આ ગ્રંથનુ સ્થાન બહુ મહત્વનું છે. સાથે જ ગ્રંથકારના સમયના ભારતનુ વર્ણન, તે તે સ્થાનેા અને પ્રાંતાનુ વર્ણન પણ આમાં મળે છે જે ખાસ ઐતિહાસિક અને ભાગેલિક દષ્ટિએ વાંચવા ચેાગ્ય છે. ગ્રંથકાર સૂરિજી શ્રી જિનપ્રભસૂરિજીના સત્તાસમય તેરમી શતાબ્દિના ઉત્તરાદ્ધ છે અને ચાદની શતાબ્દિને પૂર્વાધ છે. બંગાળ એશિયાટિક સોસાયટીએ થેાડુંક છપાવ્યું છે. હાલમાં શ્રીમાન્ જિનવિજયજીએ છપાવીને બહાર પાડેલ છે.
૧૩૧
ચતુર્વિ’શતિપ્રમ’ધ--કર્તા મલધારી શ્રી અભયદેવસૂરિજી સતાનીય શ્રી રાજશેખરસૂરિજી છે. સં. ૧૪૦૫ જેડ શુદિ પાંચમે આ ગ્રંથ દિલ્હીમાં પૂર્ણ થયા છે. ગ્રંધના નામ ઉપરથી જ સ્પષ્ટ જણાય છે કે આમાં ચાવી શ પ્રાધાના સંગ્રહ છે. જેમાં શ્રી ભદ્રબાહુસ્વામી, આ ન દિલ, જીવદેવસૂરિ, આ પુટાચાય, પાદલિપ્તસૂરિ, વૃદ્ધવાદીસૂરિ, સિદ્ધસેનદીવાકર, મહુવાદીસૂરિ, હરિભદ્રસૂરિ, ખપ્પલટ્ટિસૂરિ, હેમચંદ્રાચાર્ય આટલાં પ્રસિદ્ધ જૈનાચાર્યોનાં જીવનચરિત્ર છે. આમાં પ્રભાવકત્ર અને પ્રશ્ન ધચિંતામણિ કરતાં ટૂંકમાં ચરિત્રા આપ્યા છે.
ત્યારપછી હકવ, હરિહરકિયે, અમરવિ, મનકીર્તિ, સાતવાહન, વંકચૂલ, વિક્રમાદિત્ય, નાગાર્જુન, વત્સરાજ અને ઉદયન, લક્ષણુસેન, મદનવર્સ, રત્નશ્રાવક, આભડમ ત્રી અને મહામત્રી વસ્તુપાળ–તેજ પાળ. આ પ્રમાણે કવિએ, રાન્ત, શ્રાવકા અને મંત્રીશ્વરાનાં ચરિત્રા વર્ણવ્યાં છે. પ્રશ્ન ધચિંતામણિની જેમ આ પુસ્તક પણ ઐતિહાસિક દૃષ્ટિએ બહુ મહત્ત્વનું સ્થાન લાગવે છે. આ પુસ્ત કમાં વણુ વેલ વિએનાં ચરિત્ર આવી રીતે અન્યત્ર ભાગ્યે જ મળે છે; કેટલાક તે મળતાં નથી એમ કહીએ તેા ચાલે. આ પુસ્તક પાટણ શ્રી હેમચંદ્રાચાય પ્રંચમાળા તરફથી પ્રકાશિત થયેલ છે, પરંતુ તેને ઐતિહાસિક દૃષ્ટિએ અન્યેષણપૂર્વક છપાવવાની જરૂર છે. હમણાં જેમ સુંદર પદ્ધતિપૂર્ણાંક પ્રમ ́ધ
For Private And Personal Use Only