________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક ઃ
૧૦૯
કારણે કોઇ તીવ્ર વૈરાગ્ય પ્રાપ્ત થયેલે અથવા અતિશય બુદ્ધિશાળી મહાત્મા દીક્ષામાંથી માતલ થાય નહી. દીક્ષા એટલે શું ? તે લેવાના ઉદ્દેશ શે ? તેનું પરિણામ શુ થશે ? એ સામાન્ય પ્રકારનાં પ્રશ્નો કુમળી વયનાં બાળક સમજી શકે નહી, દીક્ષા આપવાના કામમાં માત્ર ઉમ્મર નહી પણ સમજ પણ જોવાની હાય છે. મનુષ્યપણુ દુર્લભ છે, જન્મ એ મરણનુ નિમિત્ત છે, સ'પત્તિ ચંચળ છે, ઇન્દ્રિયાના વિષય દુ:ખના કારણભૂત છે, સચેગમાં વિયે!ગ રહેલા છે અને મરણુ ક્ષણે ક્ષણે થયા જ કરે છે—એમ સમજી શકે તેને દીક્ષા આપી શકાય, પણ આ તત્ત્વજ્ઞાન કુમળી વયનાં ખાળક સમજી શકે નહી, એવી સમજ લાયક ઉમ્મરવાળામાં પણ થાડાને હાય છે તે! પછી બાળકમાં તા ચાંથી જ હેાય ? દીક્ષા આપવાને લાયક ગણવામાં જે ૧૬ ગુણ ઠરાવ્યા છે તે પૈકી કેટલાક એવા છે કે જ્યાંસુધી મનુષ્ય લાયક ઉમ્મરના થઇ સાંસારના અનુભવ લે નહીં ત્યાંસુધી તેનામાં તે આવે નહીં; જેમકે મેહનીય વગેરે કર્મ ક્ષય થયાના ગુણ; રાગ દ્વેષ વગેરે કમી થઇ જ્ઞાનબુદ્ધિ નિર્માળ થયેલી હોવાના ગુણ; સંસારની અસારતા અનુભવેલી હાવાના ગુણ; વૈરાગ્ય ઉત્પન્ન થયેàા હેાવાના ગુણ; ક્રોધ, માન, માયા, લાભ વગેરે કમી થએલા હેાવાના ગુણ; આરંભેલું કાર્ય મૂકી નહી દેવાના ગુણ; સ્થિરતાના ગુણુ. આ બધી લાયકી તપાસીને દીક્ષા અપાયા ભાગ્યે જ કાઇ નાની ઉમ્મરનાને તે આપવાના પ્રસંગ આવે. ઘણીવાર એમ અને છે કે માણસને સંસારમાં અનતા કેટલાક સંજોગાને લીધે તાત્કાલિક વૈરાગ્ય આવે છે પણ એવા વૈરાગ્ય ક્ષણિક હાય છે અને જે સજોગામાં તે ઉત્પન્ન થયા હાય છે તે સજગા નાશ પામતાં એવા વૈરાગ્ય પણ અદૃશ્ય થઈ જાય છે, સાંચમ એડીરૂપ ભાસે છે અને તે હાડી ઘેર આવવા મન થાય છે તેા પણ શરમ અગર ખાએના દબાણને લીધે તેવી દુ:ખમય સ્થિતિમાં જારી રહેવુ પડે છે. એવું પિરણામ ન આવે એટલા માટે નાની ઉમ્મરનાં દીક્ષા લેવા આવ્યાં હોય ત્યારે તેના વૈરાગ્ય ક્ષણિક કે સ્થિર છે એ બાબતની દીક્ષા આપનારે તપાસ કરવી જોઇએ અને ઉતાવળે દીક્ષા આપી દેવી ન જોઇએ.
૭. સગીર વયના માળક તેા પેાતાની દીક્ષા આપવાની સંમતિ આપવાને નાલાયક છે, પણ મેાટી ઉમ્મરને પાતે સંમતિ આપવાને લાયક હાય તેના રાબંધમાં પણ સબંધી વર્ગ, એટલે માતા, પિતા, આરત વગેરે સ્વજનની અનુમતિ મેળવીને જ દીક્ષા લેવાનું શાસ્ત્રમાં કહેલું છે. તેમની અનુમતિ ન હેાય તે દીક્ષા લેવી ન જોઇએ તેમ કેાઈ ગુરૂએ
For Private And Personal Use Only