________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક ઃ
ત્મક ઉલ્લેખવડે—સત્ય દિશાસૂચનવડે કઈક હળુકી ભવ્યાત્માએના ઉદ્ધાર થઇ શકે છે.
મનની અંદર ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી વૃત્તિએ આત્માને હિતકારી છે કે અહિતકારી છે ? ચારિત્ર-ધર્મના ઘરની છે કે મહામેાહના પરિવારમાંની છે ? તેનેા નિશ્ચય કરીને મહામાયાદ સંધી વૃત્તિઓને નાશ કરવા, ચારિત્રધર્મની વૃત્તિઓને પોષણ આપવું અને તેમ કરીને મનને ચંદ્રની જેવું નિર્મળ બનાવવું. પછી એ નિર્મળ થયેલા મનદ્વારા આત્માએ પેાતાના પૂર્ણ વિકાસ સાધવા એ આ ટૂંક પ્રસ્તાવ લખવાના ઉદ્દેશ છે.
સત્પુરૂષના સમાગમથી અને તેમના તરફથી મળેલા સદ્મધથી સ'સારી જીવ જ્યારે પેાતાના સત્ય સ્વરૂપને અને તાત્ત્વિક કન્યને સમજે છે ત્યારે ચારિત્રધર્મ તરફ પક્ષપાત કરીને તેના પિરવારરૂપ સદ્ગુણેાને પોષણ આપે છે, અને મહામહના પિરવારરૂપ દુર્ગુણાને નાશ કરે છે. તેમ કરીને અનેક જન્મેાના અ ંતે તે પેાતાના સત્ય સ્વરૂપને પ્રગટ કરે છે-અનુભવે છે. આ સર્વ ગુણ-દોષ સંબંધી રહસ્ય સમજ પોતાનું કલ્યાણ ઈચ્છનારા અને તાત્ત્વિક જ્ઞાન મેળવવાની ઇચ્છાવાળા સત્યશોધક ભવ્યાત્માએ
આ માખત વધારે સ્પષ્ટ અને સરળતાથી સમજાવે એવા ઉપમિતિભવપ્રપંચ જેવા આધ્યાત્મિક ગ્રંથ વાંચી-વિચારી સત્ય અને હિત માને અનુસરવા ખાસ લક્ષ રાખે.
સગુણાનુરાગી કપૂરવિજયજી.
( ૨ )
આત્મન્ ! તું અનંત શક્તિને સ્વામી છે; છતાં ઘેટાના ટોળા વચ્ચે વસી ભાનભૂલેલા સિહના બાળકની જેમ તું તારા સ્વરૂપના, સાધના, સાધ્યના કેમ કંઇ વિચાર નથી કરતા ?
જ્યાં લગી આતમતત્ત્વ ચિંત્યા નહીં, ત્યાં લગી સાધના સર્વ જ્યૂડી !
એની તે કેટકેટલી પુનરાવૃત્તિએ કરી પણ એકલી આવૃત્તિ કરવાથી શું લાભ છે ? તારા અંતરગ શત્રુ તારી ઉપર કેવા છુપાં આક્રમણેા કરે છે તે તે દિ તપાસી જોયું છે ? દિ આત્મ
For Private And Personal Use Only
૧૧૯