________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધો અને વધવા માટે પ્રબળ પુરૂષાર્થ ફેરવીને આવી પડતાં વિડ્યો અને કોને સહન કરવાને તત્પર થાઓ-વૈર્યવાન બને. જેમ ગાડીમાં જોડેલા ઘડાનું કામ ગાડી ખેંચીને તેને આગળ વધવાનું છે, તેમાં તે અટકી પડે તો તેને ચાબૂકને પ્રહાર સહન કરવો પડે છે તેમ વ્યક્તિઓ, જાતિઓ અને ધાર્મિક સમાજની પણ આવી જ દશા થાય છે. જે વ્યક્તિ, જાતિ કે સમાજ પિતાના વિચારો અને વર્તનને બદલાવવાની કે આગળ વધવાની ના પાડે છે તેને પ્રકૃતિને નિયમ ફટકા મારે છે અને ચાલવાને બદલે અનિચ્છાએ દોડવાની ફરજ પાડે છે. આ નિયમ અટળ છે. આથી એમ સમજાય છે કે પિતાની હલકી સ્થિતિ બદલાવવાની ના પાડવી એ જ જડતા છે, અજ્ઞાન છે તેમજ પોતાનું નિર્માલ્યપણું છે. કાળચક ચક્કર ફેરવે જ જાય છે. તેની સાથે પિતાના વિકાસકમના અનુસંધાન જોડે દેડનાર જ સહીસલામતીથી બચી શકે છે; નહીંતર તેની સાથે દબાઈને અવનતિએ પહોંચવું-ગબડી પડવું કે મરવું જ પડે છે.
જેમ ગાડી પાટાને મૂકી આમતેમ જઈ શકતી નથી, તેમ જીવનું નિશ્ચિત થયેલું ભાગ્ય પણ જીવને તે પ્રમાણે દોરે છે. તેમ છતાં જેમ ગાડી ચાલવામાં સ્વતંત્ર છે તેમ જીવ પણ પુરુષાર્થ કરવામાં સ્વતંત્ર છે. આ ભાગ્યના પાટા જીવના આગળના પુરૂષાર્થ અનુસારે બનાવવામાં આવ્યા છે. એટલે તે પાટા ઉપર દડવાનો પ્રયત્ન જીવે પોતાના ભાવી પુરૂષાર્થ સાથે કરવાનો છે. આ પ્રયત્નથી જ આત્મા પિતાના પૂર્ણ સ્વરૂપ પર્યન્તનો વિકાસ કરી શકે છે.
વિશ્વ અનંત જીવાત્માઓથી ભરપૂર છે. તેમાંથી ઓછામાં ઓછી વિકાસવાળી ભૂમિકાવાળે એક ઇવ પુરૂષાર્થબળથી આગળ વધતાં આત્માના પૂર્ણ વિકાસ લગભગની ભૂમિકાએ કેવી રીતે આગળ વધે છે અને આગળ વધવામાં વિશ્નરૂપ મહામેડાદિકના સમુદાય સાથે વારંવાર યુદ્ધમાં ઉતરવું પડે છે. તેમાં કોઈ વખત પિતાની હાર તો કઈ વખતે મહામહના પરિવારની હાર થયા કરે છે અને પરિણામે સદાગમ, સધ, સમ્યગ્દર્શન અને ચારિત્રધર્મરાજની મદદથી મહામહના પરિવારનો નાશ કરી પોતાના સત્ય સ્વરૂપને અનુભવ કરે છે. આવા સત્ય અનુભવા
For Private And Personal Use Only