________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪ તમારા ભેગ રેગ ઉત્પન્ન કરનારા છે, અમારે યોગ બળ આપ
નાર છે. ૨૫ અમે જીવનને સફળ કરીએ છીએ, તમે તેને વૃથા ગુમાવે છે. ૨૬ તમે સંસારમાં સુખિયા કહેવાઓ છો પણ અંદર તે દુઃખના
દરિયા ભરેલા છે; અમે સંયમમાં શૂરવીર હોવાથી તે દુઃખના
સમુદ્રને તરી ગયેલા છીએ. ર૭ તમે કુટુંબ-કબીલાને વળગી રહ્યા છે, અમે તેને તજી દીધેલ છે. ૨૮ અમે જૂઠી માયાને તજી દઈને મોક્ષને પથે ચાલીએ છીએ, તમે
હજી તેને વળગી રહીને સંસારમાં જ ભમે છે. ૨૯ તમે મિથ્યાત્વમાં ફસાઈને મેહમાયામાં લીન થઈ ગયા છે, અમે
મિથ્યાત્વને નાશ કરીને પ્રભુના માર્ગે ચાલવા માંડયું છે. ૩૦ તમે નારીના ફંદમાં ફર્યા છે, અમે તેને નરકની બારી જાણીને
તજી દીધી છે. ૩૧ તમે માયાના વશવતીપણાથી અનેક સ્થાનકે શિર કા છો,
અમે પરમાત્મા સિવાય બીજા પાસે મસ્તક નમાવતા નથી. ૩ર તમારા હૃદય પાપથી ભરેલા છે, તેથી ત્યાં ધર્મ સમાને નથી;
અમે હૃદય નિર્મળ કરેલું હોવાથી ત્યાં ધમેં નિવાસ કર્યો છે. ૩૩ તમે કોઈ પણ જાતના વ્રતનિયમ લીધા નથી અને અમે તો
જૈનમુનિના પાંચ મુખ્ય નિયમ પાળીએ છીએ. ૩૪ તમે માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિના મેહમાં નિમગ્ન છો, અમે તેને
મોહ તજી દઈને ત્યાગીને ભેખ સ્વીકાર્યો છે.
આ મુકાબલે વાંચી, વિચાર, બેમાંથી જે લાઈન અંગીકાર કરવા યોગ્ય લાગે તેને માટે યથાશક્તિ પ્રયત્ન કરવાની ભલામણ છે.
કુંવરજી
For Private And Personal Use Only