________________
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
સુવણ મહાત્સવ અફ ઃઃ
ચઢે છે. તેમજી રથમાં બેસી કન્યાને માંડવે તારણ સુધી આવે છે. ગૈારવ દેવા ભેગાં કરેલાં હરણીયાં અને પશુએના કરૂણ આક્રંદથી તેમના હૃદયમાં દયાના ફુવારા પ્રકટે છે. તેમને આત્મા ધાર હિંસા સામે મળવા ઉડાવે છે. પશુઓને બ ંધનમુક્ત કરાવી હિંસા ઉપર રચાયેલા લગ્નને ઠાકર મારી તેમ રથને પાછા વાળે છે. ગિરનાર પર્વત ઉપર જઇ સંસારના ત્યાગ કરી આહિંસા પરમો ધર્મ'ની માંગ પૂકારે છે.
(6
ખાળા
ખીજી બાજુ વાગ્માનના પિતને જ મનથી વરી ચૂકેલી આ રાજુલને આ બનાવની ખખર પડતાં સખ્ત આઘાત થાય છે. તે ઍફાટ રૂવે છે અને વિયેાગમાં ઝૂરે છે. આ પ્રસંગ ઉપર ઘણા કવિઓની લેખિનીએ ચમકી છે અને પ્રેમીલસૂફ઼ીનુ અમર સાહિત્ય રચાયુ છે.
પ્રથમ તેા રાજુલ ઉપાલંભ આપે છે:
ચંદ્ર કલકી જેથી રે હાં, રામને સીતા વિયેાગ; તેવુ કુરંગને વયડે રે હાં, પત આવે કુણુ લેગ ? ઉતારી હું ચિત્તથી રે હાં, મુક્તિ ધૂતારી હેત; સિદ્ધ અનંતે ભોગવી રે હાં, તેહશુ` કવણ સંકેત ? પ્રીત કર`તાં સાહીલી રે હાં, નિરવહેતાં જંજાળ; જેડવા વ્યાલ ખેલાવવા રે હાં, જેહવી અગનની ઝાળ.
રેરે
( શ્રીયોાવિજયજી ઉપાધ્યાય )
જેનાથી ચંદ્ર કલકિત ગણાય છે અને જેનાથી રામ ને સીતાના વિયેાગ થયેા છે એવા હરણના વચનથી તમે જતા રહેા છે! એથી કયા લેાકને ( માણસને ) તમારી પ્રતીતિ ( પત ) આવે ? કારણ કે ખરેખર તેમ નથી પરંતુ અનંત સિધ્ધાએ ભાગવેલી તારી મુક્તિ ( અહીં અનેક પુરૂષાએ ભાગવેલી ગુણકાની સાથે મુક્તિને સરખાવી છે )ની સાથેના સંકેતથી મને તમે ચિત્તમાંથી દૂર કરી છે. પ્રીત કરવી સહેલી છે; પરંતુ નિહવી-ટકાવવી એ સર્પની સાથે અને અગ્નિની જ્વાળા સાથે ખેલાવા જેવુ મુશ્કેલ કાર્ય છે.
રાજીલ ઉપાલંભમાં આગળ વધે છે અને કહે છે કે તમને પશુની દયા આવી પણ માણસની દયા ન આવી. આ તે કઇ જાતની દયા ?
આંગણ આવી પાછા વળ્યા, મારા વહાલા જી, ક્ષત્રીયકુળમાં લગાવી લાજ, હાથ ન ઝાલ્યુંા જી,
For Private And Personal Use Only