________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક.
૧૧. તમારે હારે ગાડી ને ઘેાડા ફરવા માટે છે, અમે તેવા વાહનાની તૃષ્ણા તજી દઇને પ્રેમપૂર્વક પગને જ વાહન બનાવેલ છે.
૯૩
૧૨ તમે તૃષ્ણા અને પિપાસાવડે નિરંતર ચિત્તને ખાળી રહ્યા છે, અમે સતીષ ને સમતાથી નિરતર ચિત્તને શીતળ રાખ્યુ છે. ૧૩ તમને પાલિક પદાર્થના મેહ લાગ્યા છે, અને રત્નત્રયી મેળવવાના પ્રેમ જાગ્યા છે.
૧૪ તમે અહર્નિશ દ્રવ્યના લેાભી થઇને મદ ને મેહમાં ફ્રો છે, અમે તા નિ:સ્પૃહી ને ત્યાગી થઈને જગત પર ઉપકાર કરવા ફરીએ છીએ. ૧૫ તમારા જીવ કાયમ સંકલ્પ-વિકામાં ભમે છે, અમે સંકલ્પ– વિકલ્પ માત્રને સમાવી દઈને આત્માના ગુણમાં રમણ કરીએ છીએ. ૧૬ તમે એવા ીકરની ફાળમાં ફર્યા છે કે જેથી લવલેશ પણ તમને સુખ નથી, અમે પ્રીકરની ફાકી કરીને ફક્કડ થઇને ફરીએ છીએ. ૧૭ તમારે ન્હાવુ છે, ધાવુ છે ને ઉજળા થઇને વુ છે, અમે તેા દેહુ ઉપરની મમતા તજી દીધી છે તેથી ખાખી થઇને ક્રીએ છીએ.
૧૮ તમને મરણુની અત્યંત ભીતિ છે અને તમારી ઉપર ઉપાધિને ઘણું! બેો છે, અમે તેની ચિંતા તજી દીધી છે તેથી અમારા શિર પર કશે! આજે નથી.
૧૯ તમે સંસારની ઉપાધિમાં રાતદિવસ દુ:ખિયા છે, અમે વૈરાગ્ય અને સમાધિથી ભરપૂર હાવાને લીધે નિર'તર સુખિયા છીએ.
૨૦ તમે સંસારની માયાને અંત:કરણથી વ્હાલી ગણી છે, અમે તેા તન-મનથી તેની માયાને સચા તજી દીધી છે.
૨૧ તમે રમા ( લક્ષ્મી )ને રામા (સ્ત્રી)ની માળા નિર ંતર ફેરવા છે, અમે તે તેને નરકની દીપિકા જેવી જાણીને સર્વથા તજી દીધી છે.
૨૨. તમે કિંદ રાજા મહારાજા હૈ। તે તેમાં અમારે શું? કારણ કે અમારે તા કાંઇ લેવુ દેવુ ન હેાવાથી બેપરવા બનેલા છીએ.
૨૩ તમારા રાહ જુદો છે અને અમારે પણ જુદે છે, કારણ કે તમને ઇંદ્વિચાના ભાગ પ્યારા છે, અમને યાગ પ્યારા છે.
For Private And Personal Use Only